gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હેવમોર સર્કલ પાસે નશામાં ધુત કારચાલકે મોપેડ સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા | A drunk driver hit a fa…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
હેવમોર સર્કલ પાસે નશામાં ધુત કારચાલકે મોપેડ સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા | A drunk driver hit a fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં દિન પ્રતિદિન ડ્રીંક એન્ડ ડ્રાઈવના બનાવો સામે આવી રહ્યા છે, જેનાથી શહેરની ટ્રાફિક સલામતી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ગઈકાલે રાત્રે હેવમોર સર્કલ પાસે નશામાં ધૂત કારચાલકે મોપેડ સવાર પિતા-પુત્રીને ટક્કર મારી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘટનાસ્થળે એકત્ર થયેલા ટોળાએ કારચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.

ગઈકાલે સાંજે અંદાજે ૭:૩૦ કલાકે જુના પાદરા રોડયોગા સર્કલ ખાતે એક કારના ચાલકે મોપેડ સવાર નીલ્પેશ ચૌહાણને અડફેટે લીધો હતો. ટક્કર બાદ કારચાલક બેફામ ગતિએ કાર હંકારતો રહ્યો હતો. ઘટનાને પગલે લોકોએ કારનો પીછો કરી વાસણા રોડ પર મનીષા સર્કલથી બીનાનગર ત્રણ રસ્તા પાસે કારને રોકી પોલીસને જાણ કરી હતી.

જે.પી. રોડ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. બ્રેથ એનાલાઈઝર ટેસ્ટમાં કારચાલક ટીકુ વિજેન્દ્ર સિંધ (રહે. દર્શનનગર, કોતરતલાવડી પાસે, માંજલપુર/મૂળ રહેવાસી – ઉત્તર પ્રદેશ) નશામાં હોવાનું બહાર આવ્યું હતું. મોપેડ ચાલક નીલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું કે, કારચાલ કે તેમને ટક્કર મારી હતી, જેમાં તેમને તથા તેમની પુત્રીને નાની નાની મોટી ઈજા પહોંચી હતી તેમજ મોપેડને નુકસાન થયું હતું. સદ્દનસીબે બંનેનો જીવ બચી ગયો હતો.

પોલીસે સિગ્નલ તોડીને બેફામ રીતે વાહન હંકારવાના ગુનામાં આરોપી સામે એમ.વી. એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી રૂ. ૨ લાખની કિંમતની કાર કબજે લીધી હતી.

નશામાં બેફામ કાર હંકારતો ચાલક ઝડપાયો

ગોત્રી પોલીસ ટીમ ગઈકાલે રાત્રે ૧૨:૨૦ કલાકે પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોત્રી-ભાયલી રોડ પર ખાનગી મોલ પાસે એક કારચાલક બેફામ રીતે કાર હંકારતો નજરે ચડ્યો હતો. પોલીસે તેને રોકી તપાસ કરતા કારચાલક સચિન નરેશ ગાંધી (રહે. રાજસ્તંભ સોસાયટી, પોલોગ્રાઉન્ડ) નશાની હાલતમાં હોવાનું જણાયું હતું.પોલીસે તેની વિરુદ્ધ એમ.વી. એક્ટ તથા પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી રૂ. ૫ લાખની કિંમતની કાર કબજે કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ગોરવામાં જૂની અદાવતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે ઝઘડો | A fight broke out between two groups of the …

ગોરવામાં જૂની અદાવતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે ઝઘડો | A fight broke out between two groups of the ...

બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st...

પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ |…

પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત | One dies after bike crosses divider on Na…

નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત | One dies after bike crosses divider on Na…

10 months ago
એન્ડ્રોઈડ 13થી 16 સુધીના કરોડો મોબાઈલ યુઝર્સ પર હેકિંગનો ખતરો | Millions of mobile users on Android …

એન્ડ્રોઈડ 13થી 16 સુધીના કરોડો મોબાઈલ યુઝર્સ પર હેકિંગનો ખતરો | Millions of mobile users on Android …

8 months ago
પેથાપુરમાં મારામારીના કેસમાં કોર્ટ દ્વારા બે દંપતિને જેલની સજા કરાઇ | Court sentences two couples to…

પેથાપુરમાં મારામારીના કેસમાં કોર્ટ દ્વારા બે દંપતિને જેલની સજા કરાઇ | Court sentences two couples to…

1 year ago
થરાદમાં ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો …

થરાદમાં ઓનલાઇન ટ્રેડિંગના શંકાસ્પદ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે માત્ર ‘જાણવા જોગ’ ફરિયાદ નોંધી હોવાનો …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News