gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેર બજારમાં રોકાણના નામે ઇજનેર સાથે 5.86 લાખની ઓનલાઇન છેતરપિંડી | Engineer cheated of Rs 5 86 lakh o…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
શેર બજારમાં રોકાણના નામે ઇજનેર સાથે 5.86 લાખની ઓનલાઇન છેતરપિંડી | Engineer cheated of Rs 5 86 lakh o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વધારે નફો કમાવવાની લાલચ ભારે પડી

મીરાં નામની મહિલાએ રોકાણકાર સંસ્થાના પ્રતિનિધિ હોવાની ઓળખ આપી વિશ્વાસ સંપાદિત કર્યા બાદ જેમ્સ નામના વ્યક્તિએ નાણાં ટ્રાન્સફર કરાવ્યા

જામનગર : જામનગરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને શેરબજારમાં વધારે નફો અપાવવાની લાલચ આપી એક ઇજનેર યુવાન પાસેથી રૂા.૨૫,૮૬,૦૦૦ની રકમ છેતરપિંડીથી લઇ લેવાયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવ અંગે જામનગરમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા કમલેશભાઇ મહેશભાઇ તિર્થાણી દ્વારા સાયબર ક્રાઇમ પોલીસમાં મહિલા સહિત નવ આરોપી સામે ફરિયાદ નોંધાવાઇ છે. તમામ આરોપીઓએ સોશિયલ મીડિયામાં આકર્ષક જાહેરાતો મૂકી શેરબજારમાં રોકાણ કરીને ભારે નફો કમાવવાની લાલચ આપી હતી. આ જાહેરાત દ્વારા ફરિયાદીનો સંપર્ક ‘મીરાં’ નામની મહિલાથી થયો, જેણે પોતાને એક નોંધાયેલ રોકાણ સંસ્થાની પ્રતિનિધિ ઓળખાવી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ ‘જેમ્સ’ નામના વ્યક્તિએ પોતાને ગ્રાહક સેવા સંચાલક તરીકે ઓળખાવી વોટ્સએપ દ્વારા અલગ-અલગ બેંક ખાતાની વિગતો મોકલી ફરિયાદી પાસેથી કુલ રૂા.૨૫,૮૬,૦૦૦ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. બાદમાં આ રકમ પરત આપવામાં આવી નહોતી. જામનગર સાયબર સેલના પીઆઇ આઇ.એ.ધાસુરા અને તેઓની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
રૃપિયાની પઠાણી ઉઘરાણીના ત્રાસથી યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

વીજ કંપની ટીમ ઉપર પથ્થર મારો કરતા કર્મચારી ઘાયલ | Emon chon angangen ewe kompenien karak a feiengau …

વીજ કંપની ટીમ ઉપર પથ્થર મારો કરતા કર્મચારી ઘાયલ | Emon chon angangen ewe kompenien karak a feiengau ...

પ્રેમીએ સગીરને ભગાડી જઇ અડપલા કરી છેડતી કરી | Ewe chon tong a asüela ewe semirit me a kirikiringaw n…

પ્રેમીએ સગીરને ભગાડી જઇ અડપલા કરી છેડતી કરી | Ewe chon tong a asüela ewe semirit me a kirikiringaw n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક દરેડ વિસ્તારમાં પાનની દુકાનમાંથી નશાકારક ચોકલેટનું વેચાણ કરવાનું કારસ્તાન SOGના હાથે ઝડપ…

6 months ago
કડક નિયમો ન હોવા છતાં સુરત સમિતિની શાળામાં 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું | Despite …

1 year ago
ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે ઘૂસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર, CM યોગીનો આદેશ | uttar pradesh govern…

10 months ago
ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News