gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેર બજારમાં રોકાણની લાલચ આપીને વેપારી સાથે ૧૮.૩૭ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 18 37 l…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
શેર બજારમાં રોકાણની લાલચ આપીને વેપારી સાથે ૧૮.૩૭ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 18 37 l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત્

એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને બેંકની વિગતો ભરાવી રૃપિયા પડાવ્યા ઃ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગરમાં સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે વધુ
એક વેપારી તેનો ભોગ બન્યા છે. શેરબજારમાં રોકાણની લાલચ આપીને ૧૮.૩૭ લાખ રૃપિયાની
રકમ પડાવી લેવામાં આવી છે. જે સંદર્ભે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં
ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના આધારે તપાસ શરૃ કરવામાં આવી છે.

શહેર કે રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં છેલ્લા ઘણા
સમયથી સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેરના સેક્ટર
૨૯માં આવેલા ગીરીરાજ એપાર્ટમેન્ટમાં રહેતા વધુ એક વેપારી સાયબર ગઠિયાઓનો ભોગ બન્યા
હતા. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વેપાર કરતા વિરેન સર્વદમન
શાહને ગત ૧ ડિસેમ્બરના રોજ તેમના વોટ્સઅપ નંબર પર કોઈ અજાણ્યા ઇસમે તેમને એક સ્ટડી
ગુ્રુપમાં એડ કર્યા હતા. આ ગુ્રુપમાં શેરબજારની લે-વેચ વિશેની માહિતી આપવામાં આવતી
હતી.આ દરમિયાન
, ‘આનંદ
આર્યા
‘ નામની
વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો હતો અને
‘
એડ બીર કેપેબલ નામની એપ્લિકેશનમાં રોકાણ કરવાથી વધુ નફો થશે તેમ જણાવ્યું
હતું. જેથી વિરેનભાઈ તેમની વાતમાં આવીને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.
એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવવા માટે તેમના પાનકાર્ડ
, આધારકાર્ડ અને ૬ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ જેવી અંગત માહિતી
આપી હતી. ત્યારબાદ
, ૧૬ થી ૨૮
ડિસેમ્બર દરમિયાન
, વિરેનભાઈ
પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ ૧૮
,૩૭,૧૦૦ રૃપિયા
ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. શરૃઆતમાં એપ્લિકેશનમાં રોકાણ સામે સારો નફો
બતાવવામાં આવ્યો હતો
, જેનાથી
વિરેનભાઈનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો.

જોકે,
જ્યારે વિરેનભાઈને એક બીજા આઇપીઓમાં રોકાણ કરવા માટે ૩૪,૫૦,૧૬૨ જેવી મોટી
રકમ ભરવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારે તેમને શંકા ગઈ કે આ ફ્રોડ હોઈ શકે છે.
તેમણે આ રકમ ટ્રાન્સફર કરી નહિ અને તપાસ કરતા પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાઈ
આવ્યું હતું.

જેથી સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં જાણ કર્યા બાદ ગાંધીનગર
રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…
GUJARAT

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

March 30, 2026
વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…
GUJARAT

વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…

March 30, 2026
ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…
GUJARAT

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

March 30, 2026
Next Post
પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી | First Modi then Amit Shah met the President

પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી | First Modi then Amit Shah met the President

ચિલોડા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત | Woman dies in hit and run incident near Chilo…

ચિલોડા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત | Woman dies in hit and run incident near Chilo...

વાવોલ પુન્દ્રાસણ માર્ગ ઉપરથી વિદેશી દારૃ ભરેલી કાર ઝડપી લીધી | Car loaded with foreign liquor seized…

વાવોલ પુન્દ્રાસણ માર્ગ ઉપરથી વિદેશી દારૃ ભરેલી કાર ઝડપી લીધી | Car loaded with foreign liquor seized...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

1 month ago
‘મારી તબિયત સારી નથી, જામીન આપો’ PNB સાથે કૌભાંડ કરનાર ભાગેડુની દલીલ, બેલ્જિયમ કોર્ટે જામીન અરજી ફગા…

‘મારી તબિયત સારી નથી, જામીન આપો’ PNB સાથે કૌભાંડ કરનાર ભાગેડુની દલીલ, બેલ્જિયમ કોર્ટે જામીન અરજી ફગા…

11 months ago
જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિરોધ, સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર | Kinj…

જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિરોધ, સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર | Kinj…

4 months ago
મુખ્યમંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ અને જજોના પગાર ઘટાડાયા, આ રાજ્યમાં સર્જાયું આર્થિક સંકટ | Himachal …

મુખ્યમંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ અને જજોના પગાર ઘટાડાયા, આ રાજ્યમાં સર્જાયું આર્થિક સંકટ | Himachal …

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News