gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેર બાયબેકની બોલબાલા, અડધો ડઝન જેટલી કંપનીઓ સક્રિય | Share buybacks in full swing half a dozen compa…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in Business
0 0
0
શેર બાયબેકની બોલબાલા, અડધો ડઝન જેટલી કંપનીઓ સક્રિય | Share buybacks in full swing half a dozen compa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતમાં શેર બાયબેકની બોલબાલા ફરી વધી રહી છે. કેટલીક કંપનીઓએ આ મહિને તેમના શેર બાયબેક કરવાની યોજના જાહેર કરી છે. નિષ્ણાતો કહે છે કે આ વલણ કર નિયમોમાં તાજેતરના ફેરફારો અને શેરના ભાવમાં ઘટાડાને પગલે કંપનીઓની નફા વિતરણ વ્યૂહરચનામાં પરિવર્તન સૂચવે છે.

વિપ્રો, અરવિંદો ફાર્મા અને સાયન્ટ સહિત અડધો ડઝન કંપનીઓ બાયબેક મોરચે કાર્યરત છે જેમણે આ મહિને અત્યાર સુધીમાં શેર બાયબેક પ્રોગ્રામનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્તો ખાસ કરીને એવા સમયે આવી છે જ્યારે કંપનીઓ તેમના અંતિમ ડિવિડન્ડ ચૂકવી રહી છે.

બાયબેક ઓફરમાં આ વધારો ફાઇનાન્સ એક્ટ, ૨૦૨૬માં કરવેરા નિયમોમાં ફેરફાર પછી આવ્યો છે, જે ૧ એપ્રિલથી અમલમાં આવ્યો હતો. નવા નિયમો હેઠળ, શેરધારકોએ નફા પર મૂડી લાભ કર ચૂકવવો પડશે. આ નિયમ અગાઉના ‘ડીમ્ડ ડિવિડન્ડ’ને બદલે છે, જેણે બાયબેકનું આકર્ષણ નોંધપાત્ર રીતે ઘટાડયું હતું.

છેલ્લા બે વર્ષમાં બાયબેક પ્રવૃત્તિ ધીમી રહી હતી. પ્રાઇમ ડેટાબેઝ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૬ માં ૧૬ કંપનીઓએ રૂા. ૧૯,૫૦૦ કરોડના શેર ફરીથી ખરીદ્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૫ માટેનો કુલ આંકડો રૂા. ૮,૦૩૪ કરોડ હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૪માં રૂા.૫૦,૭૫૦ કરોડ કરતા નોંધપાત્ર રીતે ઓછો હતો.

તાજેતરના વર્ષોમાં બાયબેકના કરવેરાનું સંચાલન કરતા નિયમોમાં ત્રણ મોટા ફેરફારો થયા છે. સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી, કંપનીઓએ બાયબેક વિતરણ કર ચૂકવ્યો હતો, જ્યારે શેરધારકોને તેમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ઓક્ટોબર ૨૦૨૪માં આ બદલાયું, જ્યારે બાયબેકમાંથી મળેલી રકમ પર ડિવિડન્ડ જેવા શેરધારકોના હાથમાં સ્લેબ દરે કર લાદવામાં આવ્યો, જેના કારણે કેટલાક રોકાણકારો માટે અસરકારક કર દર ૪૦ ટકાથી વધુ થઈ ગયા અને બાયબેક પ્રવૃત્તિમાં ઘટાડો થયો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સિહોર એસ.ટી.બસ સ્ટેન્ડમાં ખાનગી વાહન ચાલકોના જમેલા | Private vehicle drivers’ lunch at Sehore ST bus…

સિહોર એસ.ટી.બસ સ્ટેન્ડમાં ખાનગી વાહન ચાલકોના જમેલા | Private vehicle drivers' lunch at Sehore ST bus...

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં નીચા મથાળેથી સુધારો | Gold and silver prices recover from lows …

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં નીચા મથાળેથી સુધારો | Gold and silver prices recover from lows ...

ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ : સેન્સેક્સ 583 પોઈન્ટ ગબડીને 76913 | Crude oil …

ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ : સેન્સેક્સ 583 પોઈન્ટ ગબડીને 76913 | Crude oil ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેઈઈ પરીક્ષાનું પરિણામ, વડોદરાના 80 ઉપરાંત વિદ્યાર્થીઓના 99 કરતા વધારે પર્સેન્ટાઈલ | more than 80 st…

જેઈઈ પરીક્ષાનું પરિણામ, વડોદરાના 80 ઉપરાંત વિદ્યાર્થીઓના 99 કરતા વધારે પર્સેન્ટાઈલ | more than 80 st…

3 months ago
ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી પર હુમલો કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for attacking form…

ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી પર હુમલો કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for attacking form…

1 year ago
દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

11 months ago
પ્રેમના ચક્કરમાં ઘર છોડી જનાર યુવક-યુવતીઓ ફસાયા, SIRનું ફોર્મ ભરવા પરિજનોના IDની જરૂર પડી! | Leaving…

પ્રેમના ચક્કરમાં ઘર છોડી જનાર યુવક-યુવતીઓ ફસાયા, SIRનું ફોર્મ ભરવા પરિજનોના IDની જરૂર પડી! | Leaving…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News