gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લીધા | young man cheated 9 …

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લીધા | young man cheated 9 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માલીવાડ ગામે રહેતો રાહુલ જયવંતભાઈ વાનખેડે શેર માર્કેટમાં ટ્રેડિંગનું બિઝનેસ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એક વર્ષ પહેલા શેર માર્કેટમાં નુકસાની થતા મારે પૈસાની જરૂર પડી હતી. જેથી હું લોન લેવા માટે બેન્કમાં ફરતો હતો તે વખતે મારા મિત્ર રાકેશ દેસાઈ (રહે-નવસારી)એ રાજેશભાઈ અભયસિંહ ચાવડા (રહે.લાડુબા નગર મહેશ કોમ્પલેક્ષ પાસે વાઘોડિયા રોડ )અને તેમના ભાગીદાર નયનાબેન મનહરસિંહ મહિડા (રહે-દીપ દર્શન સોસાયટી ઓલ્ડ પાદરા રોડ) સાથે સંપર્ક કરાવ્યો હતો.

તારીખ 2-7-2024 ના રોજ હું રાજેશભાઈને વિશ્વાસ નથી ટાંક ખાતે આવેલ સહયોગ ફાઈનાન્સ નામની ઓફિસે ગયો હતો અને પાંચ કરોડની લોનની વાત કરી હતી. મેં તેઓને 4.23 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ તેમનાથી લોન નહીં થતાં તેઓએ મને શિવકુમાર રાજારામ રાઠોડ (રહે-અમદાવાદ) સાથે મુલાકાત કરાવી હતી. અને રોકડામાં પાંચ કરોડની લોન આપવાનું કહ્યું હતું. મેં તેઓને કુલ 9.93 લાખ રૂપિયા ઓનલાઇન તેમજ રોકડામાં આપ્યા હતા. તેમ છતાં અમારી લોન થઈ ન હતી. જેથી હું તેઓને અવારનવાર મળતો હતો. પરંતુ બહાના બતાવે વાયદા કરતા હતા. ફેબ્રુઆરી 2025 માં ઇન્દિરા કોમ્પ્લેક્સમાં આવેલ તેમની ઓફિસે જઈને મેં લોનના પૈસાની માંગણી કરતા રાજેશ ચાવડાએ મારી સાથે ઝપાઝપી કરી ધમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: પ્રોપર્ટીમાં રોકાણના નામે નારણપુરાના વૃદ્ધ સાથે લાખોની ઠગાઈ, 6% વળતરની લાલચ આપી આરોપી ફરાર …
GUJARAT

April 2, 2026
અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…

માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

Next Post
મારા દીકરાને મરી જવા દો, પિતા અરજી લઈ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ખુદ જજ પણ થયા દુઃખી | Father Moves Sup…

મારા દીકરાને મરી જવા દો, પિતા અરજી લઈ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ખુદ જજ પણ થયા દુઃખી | Father Moves Sup...

અમદાવાદ પોલીસને જ પોલીસ બનીને છેતરવાનો પ્રયાસ: તપાસમાં ભાંડો ફૂટ્યો, નકલી PSI સામે ફરિયાદ | Ahmedaba…

અમદાવાદ પોલીસને જ પોલીસ બનીને છેતરવાનો પ્રયાસ: તપાસમાં ભાંડો ફૂટ્યો, નકલી PSI સામે ફરિયાદ | Ahmedaba...

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ, 110 ખાદ્ય યુનિટમાં તપાસ | Random check…

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખાનું આકસ્મિક ચેકિંગ, 110 ખાદ્ય યુનિટમાં તપાસ | Random check...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

1 week ago
મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H…

4 weeks ago
અમદાવાદ: ચૂંટણીના વર્ષમાં AMCનું ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ-એલિવેટે…

2 months ago
લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો પકડા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News