gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાને બદલે માતાનું નામ ઉમેરી શકાશે, સરકારના ઠરાવ બાદ બોર્ડના વિનિયમમાં સુધારો…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાને બદલે માતાનું નામ ઉમેરી શકાશે, સરકારના ઠરાવ બાદ બોર્ડના વિનિયમમાં સુધારો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Education Board: સરકારની મંજૂરી બાદ તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિનિયમોમાં ફેરફાર કરીને નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી  છે. જે મુજબ શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામને બદલે માતાનું નામ ઉમેરવા બાબતે જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. હવે દસ્તાવેજોમાં માતાનું નામ ઉમેરી શકાશે અને સિવિલ કોર્ટના હુકમ તથા ગેઝેટ સહિતના પુરાવાના આધારે ડીઈઓ સુધારો કરી શકશે. 

આ પણ વાંચો: ઇન્સ્ટા ફેમ કોન્સ્ટેબલ હેરોઇન સાથે ઝડપાઇ : નોકરી ગઇ, સંપત્તિની તપાસ થશે

સરકારના ઠરાવ બાદ બોર્ડના વિનિયમમાં સુધારો

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઓગસ્ટ 2022માં શિક્ષણ વિભાગમાં પત્ર લખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ-1974ના વિનિયમ ક્રમાંક 12(ક)માં નવી જોગવાઈ ઉમેરી સુધારો કરવા માટે દરખાસ્ત કરાઈ હતી. જેને સરકાર દોઢ વર્ષ બાદ ધ્યાને લેતા તાજેતરમાં ગત મહિને વિનિયમોમાં સુધારો કરવાની મંજૂરી આપતો ઠરાવ કર્યો હતો. જે મુજબ બોર્ડ દ્વારા વિનિમયોમાં બે નવી જોગવોઈઓ ઉમેરવામા આવી છે અને સુધારો કરવામા આવ્યો છે. જેમાં પિતાના નામને બદલે માતાનું નામ લખવુ હોય અને છુટાછેડા કે પતિના અવસાનના કેસમાં સિવિલ કોર્ટના હુકમ તથા ગેઝેટમાં નામ દાખલ થયાના પુરાવા સાથે અન્ય આધારા-પુરાવા રજૂ કરવાથી ડીઈઓ દ્વારા સુધારો કરી શકાશે. 

શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાને બદલે માતાનું નામ ઉમેરી શકાશે, સરકારના ઠરાવ બાદ બોર્ડના વિનિયમમાં સુધારો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

Next Post
RSSની નક્સલી-આતંકી સંગઠનો સાથે તુલના, મેરઠની યુનિવર્સિટીમાં હોબાળો, પ્રોફેસરે માગી માફી | meerut rss…

RSSની નક્સલી-આતંકી સંગઠનો સાથે તુલના, મેરઠની યુનિવર્સિટીમાં હોબાળો, પ્રોફેસરે માગી માફી | meerut rss...

4 વર્ષ પહેલા ગુમ પત્નીની હત્યાનો આરોપ પતિ પર લાગ્યો, દોઢ વર્ષ જેલમાં રહ્યો ત્યાં પત્ની કોર્ટમાં જીવત…

4 વર્ષ પહેલા ગુમ પત્નીની હત્યાનો આરોપ પતિ પર લાગ્યો, દોઢ વર્ષ જેલમાં રહ્યો ત્યાં પત્ની કોર્ટમાં જીવત...

વક્ફ બિલ મુદ્દે I.N.D.I.A.માં તિરાડ પડી! સંજય રાઉતે કહ્યું – અમે સુપ્રીમ કોર્ટ નથી જવાના, ફાઇલ બંધ |…

વક્ફ બિલ મુદ્દે I.N.D.I.A.માં તિરાડ પડી! સંજય રાઉતે કહ્યું - અમે સુપ્રીમ કોર્ટ નથી જવાના, ફાઇલ બંધ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોફિયા કુરૈશી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ નેતા ફરી વિવાદમાં, દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર વા…

1 year ago
‘એક ભારતીય હોવાના કારણે…’ કોંગ્રેસની ‘લક્ષ્મણ રેખા’વાળી ચેતવણીનો શશિ થરુરે આપ્યો જવાબ

આજે ભાવ. જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ | Today weather forecast: Heavy rains expected…

11 months ago
મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News