gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આ માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પણ બંધારણનું અપમાન’, પ્રોટોકોલના ઉલ્લંઘન મામલે PM મોદીના પ્રહાર | pm modi…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in INDIA
0 0
0
આ માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પણ બંધારણનું અપમાન’, પ્રોટોકોલના ઉલ્લંઘન મામલે PM મોદીના પ્રહાર | pm modi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Slams Mamata Government : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દિલ્હીમાં આશરે રૂ. 33,500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ પશ્ચિમ બંગાળની TMC સરકાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો અને તેમનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

સંવિધાન અને લોકશાહીનું અપમાન

પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે, “ગઈકાલે પશ્ચિમ બંગાળમાં TMC સરકારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ઘોર અપમાન કર્યું છે. રાષ્ટ્રપતિ સંથાલ સમુદાયના એક મોટા ઉત્સવમાં સામેલ થવા બંગાળ ગયા હતા, પરંતુ તેમનું સન્માન કરવાને બદલે TMC સરકારે આ પવિત્ર આયોજનનો બહિષ્કાર કર્યો. આ માત્ર એક વ્યક્તિનું નહીં, પરંતુ ભારતના સંવિધાન અને લોકશાહીની મહાન પરંપરાનું અપમાન છે.”

સત્તાનો અહંકાર જલ્દી ચકનાચૂર થશે

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, પશ્ચિમ બંગાળની જનતા, દેશનો આદિવાસી સમાજ અને મહિલાઓ રાષ્ટ્રપતિના આ અપમાન માટે ક્યારેય માફ નહીં કરે. તેમણે કહ્યું કે, “કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય, તેનો અહંકાર જ તેને લઇ ડુબે છે. TMCની આ ગંદી રાજનીતિ અને સત્તાનો અહંકાર જલ્દી જ ચકનાચૂર થઈ જશે.”

આ પણ વાંચો :ન્યૂઝીલેન્ડના આ 3 ખેલાડી ગમે ત્યારે પલટી શકે છે બાજી! ટીમ ઈન્ડિયાએ રહેવું પડશે સાવધાન

શું છે સમગ્ર વિવાદ?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઉત્તર બંગાળના પ્રવાસે હતા, જ્યાં દાર્જિલિંગ જિલ્લામાં 9માં આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મૂળ કાર્યક્રમ વિધાનનગરમાં યોજાવાનો હતો, પરંતુ રાજ્ય પ્રશાસને સુરક્ષાનું કારણ ધરીને તેને બાગડોગરા એરપોર્ટ પાસેના નાના મેદાનમાં ખસેડ્યો હતો. રાષ્ટ્રપતિએ પોતે આ ફેરફાર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે નાની જગ્યાને કારણે ઘણા લોકો પહોંચી શક્યા નથી.

પ્રોટોકોલનો ભંગ

રાષ્ટ્રપતિએ મમતા બેનર્જીને ‘નાની બહેન’ ગણાવીને પૂછ્યું હતું કે, “શું તેઓ નારાજ છે?” કારણ કે તેમને રિસીવ કરવા માટે ન તો મુખ્યમંત્રી કે ન તો કોઈ મંત્રી હાજર રહ્યા હતા. જોકે, મમતા બેનર્જીએ ભાજપના આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે રાજ્ય સરકારને આ કાર્યક્રમ વિશે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નહોતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …
INDIA

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

April 24, 2026
અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…
INDIA

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

April 24, 2026
નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…
INDIA

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

April 24, 2026
Next Post
મહિલા સશક્તિકરણની માત્ર વાતો! ભારતમાં મહિલા ઉમેદવારો માત્ર 10 ટકા: ADR રિપોર્ટ | ADR Report: Women O…

મહિલા સશક્તિકરણની માત્ર વાતો! ભારતમાં મહિલા ઉમેદવારો માત્ર 10 ટકા: ADR રિપોર્ટ | ADR Report: Women O...

અમરેલી: ભાજપના ધારાસભ્યની હાજરીમાં જ દામનગર શહેર મહામંત્રી પર ઘાતક હુમલો, હુમલો તકનાક પણ BJP નેતા | …

અમરેલી: ભાજપના ધારાસભ્યની હાજરીમાં જ દામનગર શહેર મહામંત્રી પર ઘાતક હુમલો, હુમલો તકનાક પણ BJP નેતા | ...

‘ખેડૂતોને 1 રૂપિયામાં ખેતી માટે જમીન આપીશું…’, અરવિંદ કેજરીવાલે ભાજપને વોટ ન આપવાની લોકોને શપથ લેવ…

'ખેડૂતોને 1 રૂપિયામાં ખેતી માટે જમીન આપીશું...', અરવિંદ કેજરીવાલે ભાજપને વોટ ન આપવાની લોકોને શપથ લેવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

1 day ago
અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ, 1000 વિદ્યાર્થીને અન્ય ટ્રાન્સફર કરાશે | ahmedabad k…

અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ, 1000 વિદ્યાર્થીને અન્ય ટ્રાન્સફર કરાશે | ahmedabad k…

6 months ago
ગાના ગામની દૂધ મંડળીના માજી સેક્રેટરીની 2.28 લાખની ઉચાપત | Former secretary of Gana village milk ass…

ગાના ગામની દૂધ મંડળીના માજી સેક્રેટરીની 2.28 લાખની ઉચાપત | Former secretary of Gana village milk ass…

9 months ago
બિહારમાં ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા, રાઘોપુરમાં કેસ દાખલ, જાણો મામલો | Prashant Ki…

બિહારમાં ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા, રાઘોપુરમાં કેસ દાખલ, જાણો મામલો | Prashant Ki…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News