gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

RBI આજે રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરશે તેવી મુકાતી ધારણા | RBI is expected to cut the repo rate by …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in Business
0 0
0
RBI આજે રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરશે તેવી મુકાતી ધારણા | RBI is expected to cut the repo rate by …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઓકટોબરમાં રિટેલ  ફુગાવો નોંધપાત્ર ઘટીને  આવતા  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)  આવતી કાલે  રેપો રેટમાં  ૦.૨૫ બેઝિસ પોઈન્ટ ઘટાડો કરી ૫.૨૫ ટકા પર લઈ આવશેતેવી ધારણાં રાખવામાં આવી રહી છે.

ખાદ્ય પદાર્થોના નીચા ભાવ અને ઉપભોગ માલસામાન પરના  ગુડસ એન્ડ સર્વિસીઝ ટેક (જીએસટી)માં ઘટાડાને પરિણામે ફુગાવો  ઓકટોબરમાં વિક્રમી નીચી સપાટીએ જોવા મળ્યો હતો. ઓકટોબરનો રિટેલ ફુગાવો ૦.૨૫ ટકા રહ્યો હતો. 

નીચા ફુગાવાની સ્થિતિમાં માગ વધારવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક  શુક્રવારે  રેપો રેટમાં પા ટકા જેટલો ઘટાડો કરશે તેવી શકયતા હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું. રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ રેપો રેટ ઘટાડવાનો અવકાશ હોવાના તાજેતરમાં સંકેત આપ્યા હતા. 

વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં રેપો રેટમાં એક ટકો ઘટાડો કર્યા બાદ ઓગસ્ટથી તે સ્થિર જાળવી રખાયો છે. 

૩  ડિસેમ્બરથી શરૂ થયેલી એમપીસીની  બેઠક આવતી કાલે સમાપ્ત થશે. આ બેઠકમાં  દેશમાં રવી પાકની પ્રગતિનો અંદાજ ઉપરાંત અગાઉ રેપો રેટમાં કરોલા ઘટાડાના પરિણામોનો પણ કયાસ મેળવાશે. 

આરબીઆઈ ૫.૨૫ ટકાનો  રેપો રેટ આગામી એક વર્ષ સુધી જાળવી રાખશે તેવો અન્ય એક બેન્કરે મત વ્યકત કર્યો હતો.દેશના જીડીપીમાં મજબૂતાઈ છતાં બજારના વર્તુળો રેપો રેટમાં પા ટકા ઘટાડો થવાની ધારણાં રાખી રહ્યા છે. જીએસટીમાં કપાત તથા આવક વેરામાં અપાયેલી રાહત બાદ દેશમાં માગમાં વધારો કરવાના હેતુ સાથે રિઝર્વ બેન્ક રેપો રેટમાં ઘટાડો કરશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે હજુ સ્પષ્ટતા જોવા મળી નથી ત્યારે ઊંચા ટેરિફની સ્થિતિમાં દેશના નિકાસકારોને ટેકો પૂરો પાડવાનું પણ મહત્વનું બની રહે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
શહેરના કાળાનાળા વિસ્તારના બંધ મકાનમાંથી દારૂનો જથ્થો પકડાયો | A quantity of liquor was seized from a…

શહેરના કાળાનાળા વિસ્તારના બંધ મકાનમાંથી દારૂનો જથ્થો પકડાયો | A quantity of liquor was seized from a...

જહાજો મારફત માલસામાનની હેરફેર માટેના દરમાં થયેલો વધારો | Increase in rates for movement of goods by …

જહાજો મારફત માલસામાનની હેરફેર માટેના દરમાં થયેલો વધારો | Increase in rates for movement of goods by ...

પાટડીના વિરમગામ રોડ પર દૂષિત પાણી છોડતા લોકોની દશા બેઠી | The plight of people dumping contaminated …

પાટડીના વિરમગામ રોડ પર દૂષિત પાણી છોડતા લોકોની દશા બેઠી | The plight of people dumping contaminated ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il…

સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il…

8 months ago
પતિ માટે પત્ની દ્વારા ટિફિન તૈયાર કરતી વેળાએ ગેસના બોટલમાં લીકેજથી આગ | Fire breaks out due to leaka…

પતિ માટે પત્ની દ્વારા ટિફિન તૈયાર કરતી વેળાએ ગેસના બોટલમાં લીકેજથી આગ | Fire breaks out due to leaka…

6 months ago
જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U…

જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U…

1 year ago
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News