gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રઢુ ગામમાં બે સ્થળેથી જુગાર રમતા નવ શખ્સો રૂ. 3 હજારની મત્તા સાથે ઝડપાયા | Nine people caught gambli…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
રઢુ ગામમાં બે સ્થળેથી જુગાર રમતા નવ શખ્સો રૂ. 3 હજારની મત્તા સાથે ઝડપાયા | Nine people caught gambli…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પત્તાપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હતો

– વિરોજામાંથી પણ જુગાર રમતા 2 શખ્સો 2 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા, પોલીસે કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ : ખેડા ટાઉન પોલીસે સોમવારની સાંજે રઢુ વારસંગ રોડ ઉપર સવામણિયા મંદિર પાછળ અને રઢુ વાત્રક નદીના પટમાં ખુલ્લામાં જુગાર રમતા ૯ શખ્સોને જુગારનું સાહિત્ય,  રોકડ સહિતનો કુલ રૂપિયા રૂ.૩,૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ બંને બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા ટાઉન પોલીસ સોમવારની સાંજે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, રઢુ વારસંગ રોડ મંદિર પાછળ ખુલ્લામાં કેટલાક લોકો પોતાના ફાયદા સારું પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાદ પોલીસે બાતમી મળેલા સ્થળે તપાસ હાથ ધરતા શંભુભાઈ જયરામભાઈ ચુવાળીયા કોળી, વિઠ્ઠલભાઈ જીવાભાઈ ઠાકોર, ભુપતભાઈ ઉર્ફે ભોપાલી ધરમશીભાઇ કોળી પટેલ, રમઝાન બફાતી દિવાન, બાબુભાઈ ખોડાભાઈ પગી તેમજ બળદેવભાઈ ઉર્ફે મફાભાઈ ગોવીદભાઈ ઠાકોરને જુગારનું સાહિત્ય, મોબાઇલ, દાવ ઉપર લગાવેલી રોકડ રૂ.૧,૪૯૦ મળી કુલ રૂ.૨,૪૯૦ કબજે કર્યો હતો. 

તેમજ બાતમી આધારે રઢુ ગામે વાત્રક નદીના પટમાં જુગાર રમતા બિસ્મિલ્લાહમીયા અલીમીયા મલેક, મેલાભાઇ સોમાભાઇ ગોહેલ તેમજ અજીતહુસેન મેહમુદમીયા મલેકને રૂપિયા ૯૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ બંને બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે લીંબાસી પોલીસે સોમવારે રાત્રે મળેલ બાતમી આધારે વિરોજા ગામે જુગાર રમતા ગોવિંદભાઈ ભઈલાલભાઈ મકવાણા અને બુધાભાઈ મફતભાઈ ગોહિલને જુગારનું સાહિત્ય, રોકડ રકમ રૂ.૨,૪૧૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે લીંબાસી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad…

હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad...

સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર ફાટયો, ગેરેજ સંચાલકને ઇજા | Gas cylinder explodes in Savarkundla garage m…

સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર ફાટયો, ગેરેજ સંચાલકને ઇજા | Gas cylinder explodes in Savarkundla garage m...

સોનું રૂ.140850, ચાંદી રૂ.217250ની ટોચે | Gold at Rs 140850 silver at Rs 217250 new high

સોનું રૂ.140850, ચાંદી રૂ.217250ની ટોચે | Gold at Rs 140850 silver at Rs 217250 new high

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PGVCLના સ્માર્ટ મીટર પ્રોજેક્ટની પોલ ખુલી: ગ્રાહકોને ચાર-ચાર મહિને વીજળી બિલ મળતા નથી | pgvcl smart …

PGVCLના સ્માર્ટ મીટર પ્રોજેક્ટની પોલ ખુલી: ગ્રાહકોને ચાર-ચાર મહિને વીજળી બિલ મળતા નથી | pgvcl smart …

1 year ago
ખાનગી સંસ્થા દ્વારા આયોજિત સમિટમાં રાજકારણીઓ આવવાના હોવાનું જણાવી વડોદરા કોર્પોરેશનના માથે બિનજરૂરી …

ખાનગી સંસ્થા દ્વારા આયોજિત સમિટમાં રાજકારણીઓ આવવાના હોવાનું જણાવી વડોદરા કોર્પોરેશનના માથે બિનજરૂરી …

1 year ago
ભાજપના સાથી પક્ષો પર ભારે પડ્યું વક્ફ બિલ! JDU બાદ હવે RLDમાં ખળભળાટ

ભાજપના સાથી પક્ષો પર ભારે પડ્યું વક્ફ બિલ! JDU બાદ હવે RLDમાં ખળભળાટ

1 year ago
રસ્તા મામલે પથ્થરમારો, મારામારી મહિલા સરપંચ સહિત 7 સામે ગુનો | Crime against 7 including a woman sar…

રસ્તા મામલે પથ્થરમારો, મારામારી મહિલા સરપંચ સહિત 7 સામે ગુનો | Crime against 7 including a woman sar…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News