gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught taking…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught taking…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વરસીયા પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવાના નામે પાંચ લાખની માંગણી
કર્યા બાદ રૃા.૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે
અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આરોપી
સામે સમાજ વિરુદ્ધનો ગંભીર ગુનો છે અને આવા ગુના દેશના અર્થતંત્રને નૂકશાન કરે છે.

કેસની વિગત એવી છે કે, વારસીયા વિસ્તારમાં આવેલી એક જમીન પર અજાણ્યો
બિલ્ડર બાંધકામ કરતો હોવાથી ફરિયાદીએ વારસીયા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ
કરવા માટે અરજી કરી હતી. આ અરજી બાબતે આરોપી સુરેશ રામચંદ તોલાણીએ ફરિયાદીનો
સંપર્ક કર્યો હતો અને તેણે ફરિયાદ નોંધવાના બદલામાં વારસીયાના પીઆઇ વસાવાના નામે
રૃા.૫ લાખ માગ્યા હતા. આરોપીએ ગુનો દાખલ કરતા પહેલા રૃા.૨.૫૦ લાખ અને ત્યાર બાદ
રૃા.૨.૫૦ લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઇ તેમણે આ અંગે એસીબીમાં
ફરિયાદ નોંધાવતા એસટીબીએ છટકુ ગોઠવી આરોપી સુરેશ રામચંદ તોલાણીને રૃા.૨.૫૦ લાખની
લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મૂકી હતી
અને તેમાં રજૂઆત કરી હતી કે
, તેને આ ગુનામાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા
છે. જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે આરોપીએ ગુનામાં અત્યંત સક્રિય ભૂમિકા
ભજવી છે.

આરોપી પાસેથી લાંચની રકમ રિકવર કરવામાં આવી છે. જામીન અરજીમાં
તપાસ અધિકારીએ રજૂ કરેલા જામીન અરજીમાં જણાવ્યું હતું કે
, આરોપીના
બંને હાથ પર ફીનોપ્થેલીન પાવડરની હાજરી મળી આવી હતી
, જે લાંચ
સ્વીકાર્યાનો સીધો પુરાવો છે. જો આવા ગંભીર આથક ગુનાના આરોપીને જામીન આપવામાં આવે
,
તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે અથવા ફરી આવી ગુનાહિત
પ્રવૃત્તિમાં સંડોવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.ન્યાયાધીશે આરોપી સુરેશ તોલાણીની
જામીન અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે
, ગુનામાં આરોપીની
પ્રથમ દર્શનીય સંડોવણી સ્પષ્ટ જણાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ડીઈઓ કચેરીએ તમામ ફાઈલો ઈ-સરકાર પોર્ટલ થકી ઓનલાઈન જ મોકલવાની રહેશે | deo office has to send all files…

ડીઈઓ કચેરીએ તમામ ફાઈલો ઈ-સરકાર પોર્ટલ થકી ઓનલાઈન જ મોકલવાની રહેશે | deo office has to send all files...

વિષય પસંદગી કરવામાં વિદ્યાર્થીઓની આળસ સત્તાધીશો માટે માથાનો દુઃખાવો | students are lazy to choise el…

વિષય પસંદગી કરવામાં વિદ્યાર્થીઓની આળસ સત્તાધીશો માટે માથાનો દુઃખાવો | students are lazy to choise el...

આર.ટી.આઈ.ને શસ્ત્ર બનાવાયુ, ભાજપના પદાધિકારીઓ એક બીજાની પોલ ખોલવામાં વ્યસ્ત બન્યાં | RTI has been we…

આર.ટી.આઈ.ને શસ્ત્ર બનાવાયુ, ભાજપના પદાધિકારીઓ એક બીજાની પોલ ખોલવામાં વ્યસ્ત બન્યાં | RTI has been we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં 2027થી વસ્તી ગણતરી, 11,718 કરોડનું કેન્દ્રીય બજેટ મંજૂર, પહેલીવાર ડિજિટલ સેન્સસ | union cabin…

દેશમાં 2027થી વસ્તી ગણતરી, 11,718 કરોડનું કેન્દ્રીય બજેટ મંજૂર, પહેલીવાર ડિજિટલ સેન્સસ | union cabin…

10 months ago
મેંદરડામાં સરકારી ગાડીની ટક્કરે રાહદારીનું મોત, પાણી પુરવઠાના અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપા…

મેંદરડામાં સરકારી ગાડીની ટક્કરે રાહદારીનું મોત, પાણી પુરવઠાના અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપા…

1 year ago
ઇડી નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખે : સુપ્રીમની સલાહ | ED should also take care of the fun…

ઇડી નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખે : સુપ્રીમની સલાહ | ED should also take care of the fun…

1 year ago
હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ | national allie…

હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ | national allie…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News