gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરા સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ | Accused of raping minor gets 20 years rigorou…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
સગીરા સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ | Accused of raping minor gets 20 years rigorou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આરોપીને રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સખત કેદનો હુકમ

ગોધરા : ગોધરા તાલુકાની સગીરા સાથે  નિકાહ કરી દુષ્કૃત્ય કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૨૦ હજાર દંડ ગોધરાની સ્પે.પોકસો કોર્ટ ધ્વારા કરવામાં આવ્યો હતો. 

મળતી વિગતો મુજબ ગોધરા તાલુકાની સગીર દીકરી સાથે સુનિલ નાનાભાઈ નાયકએ દુષ્કૃત્ય કરી કોઈને વાત કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો, પોલીસે ગુનો નોંધીને આરોપી સુનિલ નાનાભાઈ નાયકની અટકાયત કરીને કોર્ટમાં ચાર્જશીટ કરી હતી, જે બાબતે પંચમહાલ જીલ્લાના સ્પે.જજ તથા ચોથા એડી. સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં કેસ ચાલી જતાં રેકર્ડ ઉપર આવેલા પુરાવો ધ્યાને લઇ મદદનીશ સરકારી વકીલ એમ.કે.દેશમુખે  ફરીયાદી, ભોગ બનનારની, પંચોની તથા અન્ય સાહેદોની તથા તપાસ કરનાર પોલીસની જુબાનીના આધારે દલીલો કરી હતી, જેમા આરોપી સુનિલ નાનાભાઈ નાયકને તકસીરવાન ઠરાવ્યા હતા.

જેમાં આરોપી સુનિલ નાનાભાઈ નાયકને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૦ હજારનો દંડ ફટકાર્યો છે અને જો દંડના ભરે તો વધુ ૬ માસની સખત કેદની સજા ફરમાવી  હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા! | Panchmaha…
GUJARAT

March 30, 2026
વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ…

વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One …

Next Post
ડાકોરમાં રણછોડરાયને રામાવતારમાં નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા | A large number of devotees gath…

ડાકોરમાં રણછોડરાયને રામાવતારમાં નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા | A large number of devotees gath...

બાવળીયારી નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા યુવાનનું મોત | Young man dies after tractor overturns near Bava…

બાવળીયારી નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા યુવાનનું મોત | Young man dies after tractor overturns near Bava...

આંતરસુબામાં ગેરકાયદે આકારણી કરી દુકાનો બાંધી વેચ્યાનો આક્ષેપ | Allegations of illegal assessment and…

આંતરસુબામાં ગેરકાયદે આકારણી કરી દુકાનો બાંધી વેચ્યાનો આક્ષેપ | Allegations of illegal assessment and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બોલેરો પીકપ વેનના ચાલક સાથે 2 શખ્સોએ જુનાગઢ ભાડું કરવાના બહાને છેતરપિંડી કરી બોલેરો ઉઠાવી ગ…

3 months ago
જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા | 10 people caught ga…

1 month ago
પહલગામ હુમલા બાદ પાકિસ્તાની સૈન્યની LoC પર ‘નાપાક’ હરકત, ભારતનો જડબાતોડ જવાબ | India gave a befittin…

11 months ago
ચિખોદરાથી સારસાનો રોડ બિસ્માર બનતા 7 ગામના લોકોનો ચક્કજામ | People of 7 villages protest as Chikhoda…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News