gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સતત બીજા દિવસે ઈન્ડિગોની બે ફ્લાઇટ્સ રદ થઇ | Two IndiGo flights cancelled for second consecutive day

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
સતત બીજા દિવસે ઈન્ડિગોની બે ફ્લાઇટ્સ રદ થઇ | Two IndiGo flights cancelled for second consecutive day
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા: વડોદરા- મુંબઈ અને મુંબઇ-વડોદરા વચ્ચેની હવાઈ મુસાફરીમાં સતત
બીજા દિવસે અવરોધ ઊભો થયો છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ
, આજે  ઈન્ડિગો એરલાઇન્સની બે ફ્લાઇટ્સ ઓપરેશનલ
કારણોસર રદ્દ કરવામાં આવી હતી. બે ફ્લાઇટ રદ થતાં આજે પણ ૨૫૦ થી ૩૦૦ મુસાફરોએ
પરેશાની ભોગવવી પડી હતી.

એરપોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે
તેમાં ફ્લાઇટ નંબર ૬ઈ-૫૧૨૬ (મુંબઈથી વડોદરા ) અને ફ્લાઇટ નંબર ૬ઈ-૬૦૮૭ (વડોદરાથી
મુંબઈ ) નો સમાવેશ થાય છે.મહત્વનું છે કે
, આ પહેલા ગુરુવારે પણ ઈન્ડિગોની ફ્લાઇટ્સ
૬ઈ-૨૧૬૮ અને ૬ઈ-૫૧૩૮ પણ રદ્દ કરવામાં આવી હતી.

સતત બે દિવસમાં ચાર ફ્લાઇટ્સ રદ્દ થવાથી મુંબઈ-વડોદરા રૃટના
મુસાફરોના આયોજન પર ગંભીર અસર પડી છે. ફ્લાઇટ રદ થતા મહત્વના કામ માટે જઇ રહેલા
અનેક પેસેન્જરોની હાલત કફોડી બની ગઇ હતી. કેટલાક મુસાફરોને અન્ય ફ્લાઇટમાં
મોકલવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

Next Post
આજવા રોડ પર ફુવાના ઘરે ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો | Nephew arrested for stealing from Fuwa’s house on…

આજવા રોડ પર ફુવાના ઘરે ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો | Nephew arrested for stealing from Fuwa's house on...

વડોદરાઃ સહકારી સંસ્થામાં મેન્ડેટમાં મનમાનીથી ભાજપમાં અસંતોષઃજિલ્લા સંઘમાં 3 બેઠક માટે 98 ટકા મતદાન |…

વડોદરાઃ સહકારી સંસ્થામાં મેન્ડેટમાં મનમાનીથી ભાજપમાં અસંતોષઃજિલ્લા સંઘમાં 3 બેઠક માટે 98 ટકા મતદાન |...

યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓની ફી વધારીને રૃા.૧.૦૫ લાખ કરાઈ | msu hikes fees for foreign students

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: થર્ટી ફર્સ્ટમાં દારૂ ઉપરાંત ડ્રગ્સનો નશો કરનારા પણ પકડાશે, સ્પેશિયલ ‘સલાઈવા કીટ’ ડ્રાઈવનું …

3 months ago
સરખેજના શકરી તળાવની દુર્ઘટના મામલે તળાવ સફાઈના કોન્ટ્રાકટરને હજી સુધી નોટિસ અપાઈ નથી | In the case o…

7 months ago
વસ્ત્રાલમાં તલવારથી હુલમા કરી વાહનોમાં તોડફોડ કરનારી ગેંગના ત્રણ પકડાયા | Ra ares ülümön chon eü mwi…

8 months ago
બનાસકાંઠામાં આજે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા, જાણો હવે શું છે આગાહી | Unseasonal …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News