gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સનેસ ગામે નજીક ડમ્પરે પગપાળા જતા યુવાનને અડફેટે લેતા મોત | A young man walking on foot was hit and k…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
સનેસ ગામે નજીક ડમ્પરે પગપાળા જતા યુવાનને અડફેટે લેતા મોત | A young man walking on foot was hit and k…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ડમ્પર ચાલક વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ

– બોરસદના કંકાપુર ગામના લોકો ખોડીયાર મંદિર પગપાળા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : ભાવનગર-અમદાવાદ હાઇવે રોડ આવેલા સનેસ ગામે નજીક ડમ્પરે પગપાળા ખોડીયાર મંદિર દર્શન કરવા જઈ રહેલા યુવાનને અડફેટે લેતા મોત નિપજ્યું હતું.

બોરસદના કંકાપુર ગામે રહેતા જયદીપસિંહ વખતસિંહ પરમાર અને તેના દાદાના દિકરા દિનેશભાઈ ચંદુભાઈ પરમાર અને મનુભાઈ ફુલાભાઈ પરમાર તથા જગદીશભાઈ ભયજીભાઈ પરમાર તથા કમલેશભાઇ ગુલાબસીહ પરમાર તથા બળવંતસીહ ગુલાબસિંહ પરમાર તથા ધુડાભાઈ ગણપતસિંહ પરમાર તથા મહેન્દ્રભાઇ ફુલસિંહ પરમાર, ઘનશ્યામભાઈ કાળીદાસ પરમાર વિગેરે ગામથી ખોડીયાર રાજપરા ખાતે જવા માટે ચાલીને નીકળેલ હતા. તે દરમિયાન ભાવનગર-અમદાવાદ હાઇવે રોડ ક્રીણા હોટલની સામે ટેન્કર નંબર જીજે-૧૪-ઝેડ-૭૭૩૪ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરાઈથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી દીનેશભાઇની સાથે પાછળથી અથડાવી દેતા દિનેશભાઇને ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે જયદીપસિંહએ ટેન્કર ચાલક વિરૂધ્ધ વેળાવર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
ગત નાણાં વર્ષમાં ઊભરતી બજારોમાં માત્ર ભારતમાં જ નકારાત્મક વળતર | India was the only emerging market …

ગત નાણાં વર્ષમાં ઊભરતી બજારોમાં માત્ર ભારતમાં જ નકારાત્મક વળતર | India was the only emerging market ...

ભાવનગર કોર્પોરેશન, જિલ્લાની 3 ન.પા., 10 તા.પં.ની ચૂંટણી જાહેર | Elections announced for 3 N P A 10 T…

ભાવનગર કોર્પોરેશન, જિલ્લાની 3 ન.પા., 10 તા.પં.ની ચૂંટણી જાહેર | Elections announced for 3 N P A 10 T...

એસઈઝેડ એકમોને નીચી કસ્ટમ ડયૂટીએ ઘરઆંગણે પ્રોડકટસ વેચવા માટે છૂટ | SEZ units allowed to sell products…

એસઈઝેડ એકમોને નીચી કસ્ટમ ડયૂટીએ ઘરઆંગણે પ્રોડકટસ વેચવા માટે છૂટ | SEZ units allowed to sell products...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની 21 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી, સૈનિકોને આ રીતે થશે મદદરૂપ | vadoda…

1 year ago
પોલીસ પણ ગોથે ચઢી જાય તેવી ફિલ્મી સ્ટાઈલથી દારૂની દાણચોરી, કુખ્યાત બુટલેગર અનિલ પંડિતની ચાલાકીનો ખુલ…

સાત ઝોનમાં ૨૮ રોડની ચાલતી કામગીરી, અમદાવાદમાં વધુ ૪૧ કોંક્રીટ રોડ બનાવવા આયોજન કરાયું | Work on 28 r…

2 years ago
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News