gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમસાબાદમાં પતિએ કૂહાડીનો ઘા મારી ખાટલામાં પત્નીની હત્યા કરી | husband murder his wife

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
સમસાબાદમાં પતિએ કૂહાડીનો ઘા મારી ખાટલામાં પત્નીની હત્યા કરી | husband murder his wife
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.27 વડોદરા નજીક આવેલા સમસાબાદ ગામમાં ખાટલામાં ઊંઘતી પત્નીને પતિએ કૂહાડીનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડયા બાદ ટૂંકી સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદ ફરાર પતિને પોલીસે ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સમસાબાદ ગામમાં રહેતો રાહિત મેલસંગ પાટણવાડિયા કારવણરોડ પર આવેલી ખાનગી કંપનીમાં વેલ્ડિંગનું કામ કરે છે. છેલ્લા ૧૦ દિવસથી તે નોકરી પર જતો ન હતો. તેને અગાઉ દારૃ પીવાની આદત હતી પરંતુ છેલ્લા ત્રણ માસથી દારૃ છોડી દેતા તેની સારવાર ચાલતી હતી. રોહિતને રાત્રે સાથે કૂહાડી લઇને ઊંઘી જવાની આદત હતી. તા.૨૬ની રાત્રે તેને સાથે કૂહાડી રાખી હતી જેથી તેની માતા કૈલાસબેને જણાવેલ કે કૂહાડી સાઇડ પર મૂકીને શાંતિથી ઊંઘી જા જેથી તે ઉશ્કેરાટમાં આવી ગયો હતો અને કૂહાડીથી માતાનો ગુસ્સો ખાટલામાં ઊંઘતી પત્ની પર ઉતારી પત્ની લક્ષ્મી (ઉ.વ.૩૭)ના માથામાં મારી દેતા તે લોહિંલુહાણ થઇ ગઇ  હતી.

આ અંગેની જાણ ગામમાં થતા લક્ષ્મીને પ્રથમ પોર સરકારી દવાખાને અને બાદમાં સયાજી હોસ્પિટલમાં લઇ જતા આજે મળસ્કે તેનું મોત નિપજ્યું હતું. આ અંગે વરણામા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી રોહિતની રાત્રે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે લક્ષ્મીના અગાઉ ભરૃચ ખાતે લગ્ન થયા હતા પરંતુ પતિનું બીમારીના કારણે મોત થયા બાદ તેને પોતાના ગામમાં જ રોહિત સાથે બીજા લગ્ન કર્યા હતા અને સંતાનમાં એક પુત્ર તેમજ એક પુત્રી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…
GUJARAT

March 27, 2026
જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

Next Post
લવમેરેજ કરનાર પતિએ 13 વર્ષ બાદ પત્નીને કહ્યું,મારે બીજી પ્રેમિકા સાથે રહેવુંછે..પત્નીએ પાઠ ભણાવ્યો |…

લવમેરેજ કરનાર પતિએ 13 વર્ષ બાદ પત્નીને કહ્યું,મારે બીજી પ્રેમિકા સાથે રહેવુંછે..પત્નીએ પાઠ ભણાવ્યો |...

મહીસાગર બ્રિજ પર બાઇક મુકી યુવકે પડતું મુકતાં ફાયર બ્રિગેડની મદદ લીધી | youngman jumped in mahisagar…

મહીસાગર બ્રિજ પર બાઇક મુકી યુવકે પડતું મુકતાં ફાયર બ્રિગેડની મદદ લીધી | youngman jumped in mahisagar...

હત્યાના બનાવમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in murder case rejected

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ફોન જમા કરી લીધો, 5 મહિનાથી પગાર નથી આપતા’, થાઈલેન્ડમાં ફસાયેલા વડોદરાના યુવકનું દર્દ | vadodara yo…

6 months ago
આંકલાવમાં ઝાડની ડાળીઓ રસ્તા ઉપર પાથરી દેતા શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો | Crime against city Congr…

4 months ago
ટ્રેડ ડયુટીમાં વધારો થતાં, ભારતીય ઉદ્યોગો સતર્ક, નવા બજારોની શરૃ કરેલી શોધ | Indian industries on al…

12 months ago
સરદાર પટેલ યુનિવસટીનો 68 મો પદવીદાન સમારોહ | 68th Convocation Ceremony of Sardar Patel University

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News