gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમા રોડ પર નશેબાજ કારચાલકનો આતંક: બેકાબૂ કાર લારીવાળાને ટક્કર મારી બેરિકેડ તોડી માટીના ઢગલા પર ચઢી ગ…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
સમા રોડ પર નશેબાજ કારચાલકનો આતંક: બેકાબૂ કાર લારીવાળાને ટક્કર મારી બેરિકેડ તોડી માટીના ઢગલા પર ચઢી ગ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સમા જી.આઇ.પી.સી.એલ. સર્કલથી જલારામ મંદિર તરફ જવાના રોડ પર ગઇકાલે રાત્રે એક નશેબાજ કારચાલકે શાકભાજીની લારીને ટક્કર મારી હતી. ત્યારબાદ સ્ટિયરિંગ પરથી તેણે કાબૂ ગુમાવતા કાર બેરીકેડ તોડી આગળ ખાડા પર ચઢી ગઇ હતી. અકસ્માતના પગલે લોકો ટોળે વળ્યા હતા. સમા પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

સમા રણછોડનગરમાં રહેતા અનિલ રામચંદ્રભાઇ સોનકર શાકભાજીની લારી ચલાવે છે. ગઈકાલે રાત્રે ૯ વાગ્યે તે લારી બંધ કરીને ઘરે જઇ  રહ્યો હતો. જી.આઇ.પી.સી.એલ. સર્કલથી જલારામ મંદિર તરફ જવાના રોડ પર પૂરઝડપે આવેલા કારચાલકે લારીને ટક્કર મારતા અનિલ રોડ પર પટકાયો હતો. ત્યારબાદ કારચાલક ભાગી ગયો હતો. કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ  ગુમાવતા કાર અયપ્પા ગરબા ગ્રાઉન્ડ પાસે ચાલતા કોર્પોરેશનના કામ માટે મૂકેલા બેરિકેડને અથડાઇ  હતી. ત્યારબાદ પણ  કાર ઊભી રહી નહતી અને રોડ  પર કરેલા માટીના ઢગલા પર ચઢીને ઊભી રહી ગઇ હતી. અકસ્માત એટલો જોરદાર  હતો કે, કારની એરબેગ પણ ખૂલી ગઇ હતી. પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા કારચાલક તરૃણ નિલેશભાઇ સોની, ઉં.વ. 21 (રહે. શીવમ પાર્ક સોસાયટી, મેટ્રો હોસ્પિટલ પાસે, હરણી) મળી આવ્યો હતો. તેણે દારૃનો નશો કર્યો હતો. સમા  પોલીસે આરોપી સામે અકસ્માત અને નશો કરીને કાર ચલાવવાના બે અલગ – અલગ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તરૃણ સોનીએ ધો.12 સુધી અભ્યાસ કર્યો છે. હાલમાં તે કશું કરતો નથી. ગઇકાલે રાત્રે કાર લઇને ફરવા નીકળ્યો હતો. તેના પિતાનું બે વર્ષ પૂર્વે અવસાન થયું છે. હાલમાં તે માતા સાથે રહે છે.

શાકભાજીની લારીવાળા શ્રમજીવીને ફ્રેક્ચર થયું

શાકભાજીની લારી ચલાવતા અનિલ સોનકરને કપાળ, માથા તથા જમણા પગે ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેને જમણા પગના થાપા પર ફ્રેક્ચર થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન
GUJARAT

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

September 13, 2026
Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
‘આજે તને અને તારા શેઠને પતાવી દેવાના છે’, અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડા તત્ત્વોનો આતંક | Ahmedabad New…

'આજે તને અને તારા શેઠને પતાવી દેવાના છે', અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડા તત્ત્વોનો આતંક | Ahmedabad New...

ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં ઓફિસ લેનાર મેડિકલ ઓફિસરના રૂપિયા ફસાયા | Money of medical officer wh…

ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં ઓફિસ લેનાર મેડિકલ ઓફિસરના રૂપિયા ફસાયા | Money of medical officer wh...

જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી: ચાલૂ માસમાં 750 વીજ જોડ…

જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી: ચાલૂ માસમાં 750 વીજ જોડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વણાંકબોરી થર્મલના એશ ડાઈક એરિયામાં પાળો તૂટતા તળાવ ફાટયું | The lake burst due to the embankment bre…

વણાંકબોરી થર્મલના એશ ડાઈક એરિયામાં પાળો તૂટતા તળાવ ફાટયું | The lake burst due to the embankment bre…

1 year ago
બોટાદમાં પરિણીતા પર નણદોઈ, નણંદ, જેઠનો લોખંડના પાઇપ વડે હુમલો | Nandoi Nanand Jeth attack married wo…

બોટાદમાં પરિણીતા પર નણદોઈ, નણંદ, જેઠનો લોખંડના પાઇપ વડે હુમલો | Nandoi Nanand Jeth attack married wo…

3 months ago
આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

6 months ago
સતત તેજી બાદ સોના ચાંદીના ETFમાંથી રૂ.3,000 કરોડનું ભંડોળ પાછુ ખેંચાયુ | Rs 3 000 crores of funds wi…

સતત તેજી બાદ સોના ચાંદીના ETFમાંથી રૂ.3,000 કરોડનું ભંડોળ પાછુ ખેંચાયુ | Rs 3 000 crores of funds wi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News