gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર | Gujarat High Court Slams T…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર | Gujarat High Court Slams T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court On Tata Chemicals: જામનગરમાં ટાટા કેમિકલ્સ કંપની દ્વારા સમુદ્રમાં ગંદુ પાણી ઠાલવવા સામે સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલે કંપનીએ વર્ષ 2001થી હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં છેલ્લા 26 વર્ષથી સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે કોર્ટે કંપની મેનેજમેન્ટનો ઉધડો લીધો હતો. 

સમુદ્રમાં પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે કંપનીને ટકોર

આ મામલે કોર્ટે ટકોર કરી હતી કે, ‘ટાટા કેમિકલ્સ સમુદ્રમાં ગંદુ પાણી છોડી શકે નહીં. આવું પાણી કોઈના આંગણામાં કેવી રીતે છોડી શકાય? આમ, કંપનીએ કરેલી માંગણી કોઈ રીતે સ્વીકાર્ય નથી.’ 

આ કેસને લઈને ગુજરાત હાઇકોર્ટે સરકારને સોંગદનામું તપાસવાનો આદેશ કર્યો છે.

હાઇકોર્ટ સમક્ષ કંપનીની વિવિધ માગ 

આ મુદ્દે કંપનીએ કોર્ટને ખાતરી આપી હતી કે, ‘નવી પાઇપલાઇન શરૂ થયા પછી જૂની ઓપન ચેનલ દ્વારા પાણી છોડવાનું બંધ કરી દેવાશે. આ કારણસર સરકાર દ્વારા જાહેર કરેલા કેટલાક ઓર્ડર અને નોટિફિકેશન્સ રદ કરવામાં આવે, કંપનીને મરિન નેશનલ પાર્ક/સેન્ચ્યુરી વિસ્તારમાં પાઇપ લાઇનની મરામત અને જાળવણી કરવાની પણ મંજૂરી આપો. કંપનીને તેની ફેક્ટરીમાંથી સમુદ્રમાં વેસ્ટવોટર (effluent) છોડવાની પણ મંજૂરી આપો અને સરકાર દ્વારા કંપની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે.’ જો કે, આ તમામ માગ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. 

આ પણ વાંચો: લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી

હવે 4 મેના રોજ થશે સુનાવણી 

સમુદ્રમાં પ્રદૂષિત પાણી છોડવાના કેસમાં સરકારના પ્રતિબંધ બાદ કંપનીએ હાઇકોર્ટમાં અરજી કરીને આ માગ કરી હતી. આ અંગે વધુ સુનાવણી હવે આગામી 4 મે 2026ના રોજ હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…
GUJARAT

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…

June 14, 2026
જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…
GUJARAT

જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…

June 14, 2026
મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…
GUJARAT

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…

June 14, 2026
Next Post
લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી | kirtidan …

લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી | kirtidan ...

VIDEO: વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું | Container Catches Fire Afte…

VIDEO: વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું | Container Catches Fire Afte...

Explainer: પ્રચંડ ગરમીથી બચવા વિકસિત દેશો શું કરે છે? કુદરતને સમજીને અત્યાધુનિક ટૅક્નોલૉજીના અદ્ભુત …

Explainer: પ્રચંડ ગરમીથી બચવા વિકસિત દેશો શું કરે છે? કુદરતને સમજીને અત્યાધુનિક ટૅક્નોલૉજીના અદ્ભુત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિઓમાં ગોલ્ડ લોનનો હિસ્સો વધીને 11 ટકા પહોંચ્યો | The share of gold loans…

દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિઓમાં ગોલ્ડ લોનનો હિસ્સો વધીને 11 ટકા પહોંચ્યો | The share of gold loans…

2 months ago
ગુજરાતીઓને દિવાળીની ભેટ? રાજ્યની સૌથી પહેલી અમૃત ભારત નોન એસી ટ્રેન અમદાવાદથી થશે શરૂ | Ahmedabad to…

ગુજરાતીઓને દિવાળીની ભેટ? રાજ્યની સૌથી પહેલી અમૃત ભારત નોન એસી ટ્રેન અમદાવાદથી થશે શરૂ | Ahmedabad to…

9 months ago
કોપર પર 50 ટકા ટેરિફથી ભારતીય કંપનીઓ પર ખાસ અસર થશે નહીં | 50% tariff on copper will not have much i…

કોપર પર 50 ટકા ટેરિફથી ભારતીય કંપનીઓ પર ખાસ અસર થશે નહીં | 50% tariff on copper will not have much i…

11 months ago
મોડાસામાં સગા ભાઈએ જ ભાઈનું ગળું દબાવી કરી કરપીણ હત્યા, મિલકતના વિવાદમાં લોહિયાળ અંજામ | Aravalli Ne…

મોડાસામાં સગા ભાઈએ જ ભાઈનું ગળું દબાવી કરી કરપીણ હત્યા, મિલકતના વિવાદમાં લોહિયાળ અંજામ | Aravalli Ne…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News