gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારની નાક નીચે જ બાળમજૂરી! ધ્રાંગધ્રામાં બસ સ્ટેશને બાળકનો સફાઈ કરતો વીડિયો વાઈરલ | Video of child…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in GUJARAT
0 0
0
સરકારની નાક નીચે જ બાળમજૂરી! ધ્રાંગધ્રામાં બસ સ્ટેશને બાળકનો સફાઈ કરતો વીડિયો વાઈરલ | Video of child…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Child labour News : દેશનું ભવિષ્ય ગણાતા બાળકોની સુરક્ષા માટે કાયદામાં ખાસ જોગવાઈ કરાઈ છે. ત્યારે બાળકો દેશનું ભવિષ્ય હોવાની સૂફીયાણી વાતો વચ્ચે ધ્રાંગધ્રા શહેરમાં બસ સ્ટેન્ડમાં નાના બાળકો પાસે બસ સ્ટેન્ડની સફાઈ કરાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

ધ્રાંગધ્રા શહેરમાં મુખ્ય બસ સ્ટેન્ડમાં નાના બાળકો પાસે બસ સ્ટેન્ડની સફાઈ કરાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. જો કે વાયરલ વીડિયો કેટલો જુનો છે તે અંગે કોઈ પુષ્ટી થવા પામી નહોતી. વાયરલ વીડિયોમાં જણાઈ આવ્યા મુજબ ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડના પટાંગણમાં એક અંદાજે 8થી 9 વર્ષનો બાળક હાથમાં ઝાડુ લઈ બસ સ્ટેન્ડની સફાઈ કરતો તેમજ કચરા પેટીમાંથી કચરાનો નિકાલ કરતો નજરે પડી રહ્યો છે. તેમજ બસ સ્ટેન્ડમાં ઉભા રહેલા મુસાફરો બીન્દાસ આ બાળકને સફાઈ કરતા મુકપ્રેક્ષક બની જોતા જણાઈ આવ્યા હતા. 

સરકાર એક તરફ બાળકોને અભ્યાસ તેમજ ઉચ્ચ શિક્ષણની વાતો અને જાહેરાતો કરે છે તેમજ બાળક મજુરી અંગેના કડક નિયમો અમલમાં મુક્યા છે છતા વાયરલ વિડિયોમાં ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડમાં એક બાળક અભ્યાસ અને હરવા-ફરવાની ઉંમરમાં સફાઈ કરતો નજરે પડતા અનેક સવાલો ઉભા થયા છે. જ્યારે બસ સ્ટેન્ડમાં સફાઈ કરતા બાળકને રમવાની ઉંમરમાં કોણ સફાઈ કરાવી રહ્યું છે સહિતના અનેક સવાલો અંગે ચર્ચાઓએ જોર પકડયું છે. જ્યારે આ અંગે ધ્રાંગધ્રા એસટી ડેપોનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો જ્યારે જીલ્લાના મુખ્ય એસટી ડેપોના મેનેજરનો ટેલીફોનીક સંપર્ક કરતા આ પ્રકારનો વિડિયો તેમના ધ્યાને આવ્યો નથી તેમ જણાવી પોતાની જવાબદારીથી હાથ ઉંચા કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
GUJARAT

March 26, 2026
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

Next Post
સીપ્ઝના જવેલરી એકમોને સ્થાનિકમાં માલ વેચવાની છૂટ આપવા માટે રજૂઆત | Submission to allow Seepz’s jewel…

સીપ્ઝના જવેલરી એકમોને સ્થાનિકમાં માલ વેચવાની છૂટ આપવા માટે રજૂઆત | Submission to allow Seepz's jewel...

‘અજાણતાં આવી ઘટનાઓ બને..’ રાષ્ટ્રગાનના અપમાન મુદ્દે જેડીયુ-ભાજપે નીતિશનો લુલો બચાવ કર્યો | bihar lea…

'અજાણતાં આવી ઘટનાઓ બને..' રાષ્ટ્રગાનના અપમાન મુદ્દે જેડીયુ-ભાજપે નીતિશનો લુલો બચાવ કર્યો | bihar lea...

કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ વચ્ચે બબાલ, પથ્થરમારાથી ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો, 3 ઈજાગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ ડેરીની ચૂંટણી: 10મી સપ્ટેમ્બર બાદ ચિત્ર થશે સ્પષ્ટ, તમામ બેઠકો બિનહરીફ થવાની શક્યતા | panchm…

7 months ago
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ | Purchase of groundnuts a…

5 months ago
અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું, હાથ જોડી માફી માંગી | Poli…

11 months ago
યુદ્ધને કારણે અમેરિકા ખાતે મસાલાની મોસમના પ્રારંભે જ નિકાસ રૂંધાઇ | The war halted spice exports to …

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News