gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in Business
0 0
0
એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મિલો મારફત   એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો ૨૩.૫૦  લાખ ટન કવોટા જારી કરાયો છે એટલું જ નહીં માર્ચ માટે જારી કરાયેલા ૨૩ લાખ ટનના કવોટાની મુદત ૧૦ એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. ૨૦૨૪ના એપ્રિલમાં ૨૫ લાખ ટન ખાંડ કવોટા જાહેર કરાયો હતો. 

આગામી મહિને ચૈત્રી નવરાત્રિ તથા રામનવમીના તહેવારોને ધ્યાનમાં રાખી માર્ચનો કવોટા લંબાવવાનો નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે. 

તહેવારો તથા ઉનાળાની મોસમમાં ખાંડનો પૂરવઠો જળવાઈ રહે  તેની પણ સરકાર તકેદારી રાખવા માગે છે. ઉનાળાના સમયમાં ઠંડા પીણાં તથા આઈસક્રીમ ઉત્પાદકો તરફથી ખાંડની માગમાં વધારો થતો હોય છે. 

કેન્દ્રના અન્ન મંત્રાલય દ્વારા  એપ્રિલ માટે ૨૩.૫૦  લાખ ટન ખાંડ કવોટા મંજુર કરાયો છે ગયા વર્ષના  એપ્રિલ માટે જારી કરાયેલા ૨૫ લાખ ટનના કવોટાની સરખામણીએ વર્તમાન વર્ષના માર્ચનો કવોટા ૧.૫૦ લાખ ટન ઓછો છે. 

ખાંડ મિલો દ્વારા ખુલ્લા બજારમાં વેચાણ માટે સરકાર દર મહિના માટે કવોટા જાહેર કરે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ગુજરાતમાં 5 વર્ષમાં 669 એશિયાટિક સિંહના મોત, 2024માં સૌથી વધુ 165એ જીવ ગુમાવ્યાં | 669 asiatic lions…

ગુજરાતમાં 5 વર્ષમાં 669 એશિયાટિક સિંહના મોત, 2024માં સૌથી વધુ 165એ જીવ ગુમાવ્યાં | 669 asiatic lions...

ઓટો શેરોમાં કડાકો : બેંકિંગ, પાવર, આઈટી શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 318 પોઈન્ટ ઉછળી 77606 | Auto stock…

ઓટો શેરોમાં કડાકો : બેંકિંગ, પાવર, આઈટી શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 318 પોઈન્ટ ઉછળી 77606 | Auto stock...

અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત, બસની પાછળ ઘૂસી જતાં કારનું પડીકું વળી ગયું, એકનું મોત | Massive…

અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત, બસની પાછળ ઘૂસી જતાં કારનું પડીકું વળી ગયું, એકનું મોત | Massive...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘માખણચોર’ નહોતા ભગવાન કૃષ્ણ, આ ટેગ હટાવવા માટે અભિયાન ચલાવશે મધ્યપ્રદેશ સરકાર | Madhya Pradesh Govt …

10 months ago
ધોળકાના છેલ્લા સિગ્નલ વિસ્તારમાં દોઢ વર્ષથી નાખેલ ગટરના અધુરા કામથી સ્થાનિકો ત્રસ્ત | Locals are ups…

11 months ago
ગુજરાતમાં એક વર્ષમાં 22.18 લાખને ડાયાબિટીસ, 77 હજારને કેન્સર, આ મામલે રાજ્ય મોખરે | gujarat tops 22 …

7 months ago
હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News