gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી હોસ્પિટલમાંથી જનતાનો વિશ્વાસ ઊઠ્યો, 70% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે | gujarat governm…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
સરકારી હોસ્પિટલમાંથી જનતાનો વિશ્વાસ ઊઠ્યો, 70% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે | gujarat governm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ગુજરાત સરકાર દ્વારા મેડિકલ ટુરિઝમ અને સરકારી આરોગ્ય સુવિધાઓના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન-હેલ્થ ઈન્ડિયાના તાજેતરના અહેવાલે રાજ્યના આરોગ્ય વિભાગની પોલ ખોલી દીધી છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતની જનતાનો સરકારી હોસ્પિટલો પરથી વિશ્વાસ સંપૂર્ણપણે ઉઠી ગયો છે અને માત્ર 30% દર્દીઓ જ ત્યાં સારવાર માટે જાય છે.

આંકડા શું કહે છે? 

રિપોર્ટના ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે, લોકો સરકારી હોસ્પિટલોના ધક્કા ખાવા અને હડધુત થવા કરતા મજબૂરીમાં પ્રાઈવેટ હોસ્પિટલો તરફ વળી રહ્યા છે. 70% દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવે છે. ગ્રામ્ય વિસ્તારમાં 58.5% દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે. શહેરી વિસ્તારમાં 69.5% દર્દીઓ ખાનગી હોસ્પિટલના પગથિયાં ચઢે છે.

આ પણ વાંચો :’રોમમાં તમારું સ્વાગત છે…’ ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ

સરકારી હોસ્પિટલો કરતાં ખાનગીમાં વધુ બાળકોના જન્મ

પ્રસુતિના ખર્ચમાં મોટો તફાવત હોવા છતાં, હવે ગર્ભવતી મહિલાઓને પણ સરકારી હોસ્પિટલો પર ભરોસો રહ્યો નથી. ગામડાઓમાં51.5% બાળકોનો જન્મ ખાનગી હોસ્પિટલમાં થાય છે, જ્યારે સરકારીમાં માત્ર 42.5%. જ્યારે શહેરોમાં: આ ખાઈ વધુ મોટી છે, જ્યાં 63.5% બાળકો પ્રાઈવેટ હોસ્પિટલમાં જન્મે છે અને સરકારીમાં માત્ર 32.6%.

સરકારી સિસ્ટમ કેમ કથળી?

સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ભારે અછતના કારણે સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાત ડૉક્ટરો જ ઉપલબ્ધ હોતા નથી. ગામડાઓ પ્રત્યે ઉદાસીનતાને પગલે બોન્ડ વસૂલવા છતાં પણ ડૉક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવા તૈયાર નથી. આધુનિક મશીનરીની અછતને કારણે સરકારી હોસ્પિટલોમાં MRI સહિતના મહત્વના અને અત્યાધુનિક મશીનો કાર્યરત નથી અથવા ઉપલબ્ધ જ નથી. દર્દીઓને હોસ્પિટલમાં ડૉક્ટર, સ્ટાફ કે દવાઓ શોધવામાં જ સમય વેડફવો પડે છે જેને કારણે લોકો કહી રહ્યા છે કે નાગરિકો પોતે હોસ્પિટલમાં ટુરિઝમ કરી રહ્યા છે! વહીવટી કાગળો પર ભલે બધું ‘ઓલ ઈઝ વેલ’ દેખાતું હોય, પણ વાસ્તવિકતા એ છે કે મધ્યમ અને ગરીબ વર્ગ પણ ખિસ્સા ખાલી કરીને ખાનગી હોસ્પિટલોના મોટામસ બિલ ભરવા મજબૂર બન્યો છે.

સરકારી હોસ્પિટલમાંથી જનતાનો વિશ્વાસ ઊઠ્યો, 70% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
દેશભરમાં આજે દવાની દુકાનો બંધ રહેશે, 15 લાખ કેમિસ્ટ કરશે હડતાળ, ગુજરાતમાં થશે અસર? | Chemists Strike…

દેશભરમાં આજે દવાની દુકાનો બંધ રહેશે, 15 લાખ કેમિસ્ટ કરશે હડતાળ, ગુજરાતમાં થશે અસર? | Chemists Strike...

અમને ઓછા મત આપ્યા, હવે પાણી નહીં મળે…’ વલસાડમાં ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરી | valsad kapra…

અમને ઓછા મત આપ્યા, હવે પાણી નહીં મળે...' વલસાડમાં ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરી | valsad kapra...

વિજય સરકારને સહયોગી પાર્ટીની ધમકી, કહ્યું – AIADMK સાથે હાથ ન મિલાવતા નહીંતર સમર્થન પાછું ખેંચીશું |…

વિજય સરકારને સહયોગી પાર્ટીની ધમકી, કહ્યું - AIADMK સાથે હાથ ન મિલાવતા નહીંતર સમર્થન પાછું ખેંચીશું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

5 months ago
નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો | A large number of stray cattle roam the main roa…

નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો | A large number of stray cattle roam the main roa…

9 months ago
ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી |…

ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી |…

11 months ago
જુના પાદર ગામે વાડીમાંથી દારૃની 131 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 131 bottles of liquor …

જુના પાદર ગામે વાડીમાંથી દારૃની 131 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 131 bottles of liquor …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News