gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરકાર વિરુદ્ધ ચુકાદા બદલ જજની બદલી અયોગ્ય : સુપ્રીમના ન્યાયાધીશ | Transfer of judge for ruling again…

G METRO NEWS by G METRO NEWS
January 26, 2026
in INDIA
0 0
0
સરકાર વિરુદ્ધ ચુકાદા બદલ જજની બદલી અયોગ્ય : સુપ્રીમના ન્યાયાધીશ | Transfer of judge for ruling again…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કોલેજિયમમાં સરકાર દખલ ના દઇ શકે : ન્યાયાધીશ ઉજ્જ્વલ

– સરકારની ભલામણથી હાઇકોર્ટના જજની બદલી થયાનો કાર્યક્રમમાં ન્યાયાધીશ ઉજ્જ્વલે ઉલ્લેખ કર્યો

પુણે: મધ્ય પ્રદેશના ન્યાયાધીશ અતુલ શ્રીધરનનું અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, જેને લઇને સુપ્રીમના ન્યાયાધીશ ઉજ્જ્વલ ભુયાને સવાલો ઉઠાવ્યા છે. આ ટ્રાન્સફર કેન્દ્ર સરકારની ભલામણો પર કરાઇ હોવાનું પૂર્વ સીજેઆઇ બીઆર ગવઇએ કહ્યું હતું, જેને પગલે ન્યાયાધીશ ઉજ્જ્વલે કહ્યું છે કે સરકારની વિરુદ્ધમાં ચુકાદા બદલ જજોનું ટ્રાન્સફર કરવું ઠીક નથી. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાને સવાલ ઉઠાવ્યો હતો કે કોઇ જજે સરકારને પસંદ ના હોય તેવા ચુકાદા આપ્યા હોય તો તેનો અર્થ એમ નથી થતો કે આ ચુકાદા બદલ  જજની ટ્રાન્સફર કરી દેવામાં આવે. કોલેજિયમ ખુદ જ્યારે પોતાના જ પ્રસ્તાવમાં એવી નોંધ કરે છે કે જજનું ટ્રાન્સફર કેન્દ્ર સરકારના કહેવા પર કર્યું છે તો આ બંધારણીય રીતે સ્વતંત્ર ગણાતી કોલેજિયમની પ્રક્રિયામાં કાર્યપાલિકાની દખલ હોવાનું સ્પષ્ટ કરે છે. 

ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાને કહ્યું હતું કે હાઇકોર્ટના જજોની ટ્રાન્સફર અને પોસ્ટિંગ સંપૂર્ણ રીતે ન્યાયપાલિકાનો વિષય છે અને તેમાં સરકારની કોઇ જ ભૂમિકા ના હોવી જોઇએ. પુણેના આઇએલએસ લો કોલેજમાં આયોજિત જીવી પંડિત મેમોરિયલ લેક્ચરમાં સંબોધન વખતે ન્યાયાધીશ ઉજ્જ્વલ ભુયાને આ નિવેદન આપ્યું હતું તેમણે વધુમાં કહ્યું હતું કે જજોની ટ્રાન્સફર હંમેશા ન્યાય વ્યવસ્થાના સારા માટે હોવી જોઇએ. હું મારા કાર્યકાળ દરમિયાન બે વખત ટ્રાન્સફરનો સામનો કરી ચુક્યો છું, જેમાં મને જ ફાયદો થયો છે. જોકે તે અલગ મામલો છે પરંતુ હંમેશા ન્યાય પ્રશાસનના સારા માટે જ જજનું ટ્રાન્સફર થવું જોઇએ.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા : ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત | Rain and snowfall in K…
INDIA

કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા : ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત | Rain and snowfall in K…

April 4, 2026
દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…
INDIA

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…

April 4, 2026
ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…
INDIA

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…

April 3, 2026
Next Post
દેશ આઝાદ થયા બાદ 41 ગામડા પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે, ખાસ છે કારણ | After Independence 4…

દેશ આઝાદ થયા બાદ 41 ગામડા પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે, ખાસ છે કારણ | After Independence 4...

બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરીની જ કેમ પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂનો ઇતિહાસ | Republic Day 2026…

બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરીની જ કેમ પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂનો ઇતિહાસ | Republic Day 2026...

ચૂંટણી વેર કે વર્ચસ્વની જંગ? કોલકાતામાં TMC અને ભાજપ સમર્થકો વચ્ચે પથ્થરમારો-આગચંપી | TMC vs BJP Cla…

ચૂંટણી વેર કે વર્ચસ્વની જંગ? કોલકાતામાં TMC અને ભાજપ સમર્થકો વચ્ચે પથ્થરમારો-આગચંપી | TMC vs BJP Cla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નકલી IPS ઓફિસરનો પર્દાફાશ: SPના નામે 8 નકલી એકાઉન્ટ બનાવી લોકોને છેતરતી મેવાતી ગેંગનો સભ્ય ઝડપાયો | …

નકલી IPS ઓફિસરનો પર્દાફાશ: SPના નામે 8 નકલી એકાઉન્ટ બનાવી લોકોને છેતરતી મેવાતી ગેંગનો સભ્ય ઝડપાયો | …

8 months ago
H1-B વિઝા વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મેડિકલ કૉલેજોમાં UG-PGની સીટો વધારવાની મંજૂરી | cabinet…

H1-B વિઝા વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મેડિકલ કૉલેજોમાં UG-PGની સીટો વધારવાની મંજૂરી | cabinet…

6 months ago
ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે | gseb std 10 b…

ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે | gseb std 10 b…

2 months ago
વિશ્વમાં સૈન્ય મામલે સૌથી શક્તિશાળી 145 દેશોમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન પછડાયું | Global Firepowe…

વિશ્વમાં સૈન્ય મામલે સૌથી શક્તિશાળી 145 દેશોમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન પછડાયું | Global Firepowe…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News