gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમંતા બિસ્વા સરમાના શૂટિંગ વીડિયોનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, PIL દાખલ | Himanta Biswa Sarmas s…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in INDIA
0 0
0
હિમંતા બિસ્વા સરમાના શૂટિંગ વીડિયોનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, PIL દાખલ | Himanta Biswa Sarmas s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Assam CM Shooting Video Controversy: સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં ઉચ્ચ બંધારણીય હોદ્દા પર રહેલા વ્યક્તિઓ પર નફરત ફેલાવતા બેજવાબદાર નિવેદનો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અરજદારોએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, અન્ય વરિષ્ઠ મંત્રીઓ અને રાજ્યપાલો દ્વારા આપવામાં આવેલા મુસ્લિમ વિરોધી નિવેદનોને ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો દ્વારા બંધારણીય જવાબદારીના ભંગનું ઉદાહરણ ગણાવ્યું છે.

ઓવૈસીએ હૈદરાબાદમાં ફરિયાદ નોંધાવી

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે હૈદરાબાદ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ X પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘દુર્ભાગ્યવશ, નરસંહાર વિશે નફરતભરી વાતો હવે હવે સામાન્ય બની ગઈ છે.’

12 લોકોએ આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

આ જનહિત અરજીને પૂર્વ ઉપ રાજ્યપાલ નજીબ જંગ, સામાજિક કાર્યકર્તા તરીકે રેખા વર્મા અને જૉન દયાલ સહિત 12 લોકો સામેલ છે. અરજી કરનારાઓએ કોર્ટમાં આ ગંભીર મુદ્દા પર દખલ આપવાની માગ કરી છે. મુખ્યમંત્રી સરમા, વરિષ્ઠ મંત્રી અને રાજ્યપાલ સતત એવા નિવેદન આપી રહ્યા છે, જે મુસ્લિમ સમુદાયને નિશાન બનાવે છે.

આસામ ભાજપે વીડિયો કર્યો હતો પોસ્ટ

જોકે, આ વીડિયોને હવે ડિલીટ કરી દેવાયો છે. વીડિયોમાં કથિત રીતે સરમા એક રાઈફલથી નિશાન તાકતા નજરે પડી રહ્યા છે અને બે લોકો પર ગોળી ચલાવતા પણ દેખાઈ રહ્યા હતા – એકે ટોપી પહેરી હતી અને બીજાએ દાઢી રાખી હતી – અને કેપ્શનમાં લખ્યું હતું ‘પોઈન્ટ-બ્લેન્ક શૉટ.’ આસામ ભાજપે વીડિયોને X પર પોસ્ટ કર્યો હતો, પરંતુ વિવાદ વધતા તેને હટાવી દેવાયો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…
INDIA

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…

May 15, 2026
હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…
INDIA

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…

May 15, 2026
‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…
INDIA

‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…

May 15, 2026
Next Post
‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses…

'FIR નોંધીને ધરપકડ કરો..', PM મોદી સાથે 'અપ્રિય ઘટના'ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses...

‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…

'જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં', લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં...

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: 'પરીક્ષા પે ચર્ચા'માં PM મોદીની સલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંગીત મોક્ષનું સાધન છે :મોરારિબાપુ દ્વારકાની’ માનસ કૃષ્ણાવતાર’ રામકથાનો છઠ્ઠા દિવસનો સંવાદ

સંગીત મોક્ષનું સાધન છે :મોરારિબાપુ દ્વારકાની’ માનસ કૃષ્ણાવતાર’ રામકથાનો છઠ્ઠા દિવસનો સંવાદ

3 months ago
ગાંધીનગર: 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિત 18 પ્રમાણપત્રો ઓનલાઇન મળશે, કેબિનેટ બેઠકમાં નિર્ણય | …

ગાંધીનગર: 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિત 18 પ્રમાણપત્રો ઓનલાઇન મળશે, કેબિનેટ બેઠકમાં નિર્ણય | …

3 months ago
મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી સલમાન 5 દિવસથી ફરાર, પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ …

મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી સલમાન 5 દિવસથી ફરાર, પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ …

6 months ago
નડિયાદના સંતરામ મંદિરે મેળામાં નાના ધંધાર્થીઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલાશે નહીં | No charges will be lev…

નડિયાદના સંતરામ મંદિરે મેળામાં નાના ધંધાર્થીઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલાશે નહીં | No charges will be lev…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News