gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સાઉદી અરેબિયાએ વિશ્વભરનું વધાર્યું ટેન્શન, ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટાડવા વૈશ્વિક મંદીના એંધાણ | Bi…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in Business
0 0
0
સાઉદી અરેબિયાએ વિશ્વભરનું વધાર્યું ટેન્શન, ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટાડવા વૈશ્વિક મંદીના એંધાણ | Bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Crude Oil Price : એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે ભયાનક ટ્રેડ વૉર ચાલી રહ્યો છે. બંને દેશો એકબીજા પર મસમોટો ટેરિફ બોંબ ઝીકી ખળભળાટ મચાવી રહ્યા છે, તો બીજીતરફ સાઉદી અરેબિયાએ મોટી જાહેરાત કરીને વિશ્વભરનું ટેન્શન વધારી દીધું છે. વાસ્તવમાં સાઉદી અરેબિયાએ આજે ક્રૂડ તેલની કિંમતમાં એક ઝાટકે ઘટાડો કરતા તેની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. આ નિર્ણયના કારણે બ્રેન્ટ ક્રૂડની કિંમતો ચાર વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે વૈશ્વિક મંદીનો ખતરો વધી ગયો છે.

બ્રેન્ટ ક્રૂડ કિંમતોમાં 3.5 ટકાનો ઘટાડો

મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ઉગ્ર ટેરિફ વૉરથી વૈશ્વિક માંગને ગંભીર અસર થઈ રહી છે. બીજી તરફ સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાની અને કિંમતો ઘટાડવાની જાહેરાત કરતા માર્કેટમાં વધુ ઉથલપાથલ થવાની સંભાવનાઓ વધી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતોની વાત કરીએ તો આજે તેમાં 3.5 ટકાનો ઘટાડો થયો છે અને તે વર્તમાન ભાવ 60.60 ડૉલર પર પહોંચી ગયો છે. જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ 57.28 ડૉલર પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો : RBI ગવર્નરના નિવેદનથી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓને ઝટકો, શેરમાં 10 ટકા સુધીનું ગાબડું

રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, મે મહિનામાં ઓપેક અને રશિયા સહિત સાથી દેશોએ પ્રતિ દિવસ 4.11 લાખ બેરલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો હતો અને તેના કારણે કિંમતો ઘટી હોવાની સંભાવના છે. આનાથી બજારમાં વધારાના પુરવઠા (સરપ્લસ)નો ભય વધી ગયો છે.

આ પણ વાંચો : UPI યૂઝર્સ માટે મોટા સમાચાર, મર્ચેન્ટ ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારવાની RBI-NPCIની તૈયારી

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…
Business

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

February 12, 2026
ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…
Business

ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…

February 12, 2026
ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…
Business

ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

February 12, 2026
Next Post
RBI ગવર્નરના નિવેદનથી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓને ઝટકો, શેરમાં 10 ટકા સુધીનું ગાબડું | gold loan stocks …

RBI ગવર્નરના નિવેદનથી ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓને ઝટકો, શેરમાં 10 ટકા સુધીનું ગાબડું | gold loan stocks ...

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાના નવા બાંધકામ પ્લાનિંગ અંગે શિક્ષણ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજા…

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાના નવા બાંધકામ પ્લાનિંગ અંગે શિક્ષણ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજા...

વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરતા રાજ્યના મુખ્યમંત્રી

વિશ્વ નવકાર મહામંત્ર દિવસ' પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરતા રાજ્યના મુખ્યમંત્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમીયતપુરાના તળાવ પાસે જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of hazardous medical waste in public…

જમીયતપુરાના તળાવ પાસે જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of hazardous medical waste in public…

6 months ago
તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક…

તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક…

4 months ago
ફાર્મસી સ્ટોરમાં ચોરીના આક્ષેપ સાથે કર્મચારીઓને માર માર્યો, 3 સામે ગુનો | Employees beaten up in pha…

ફાર્મસી સ્ટોરમાં ચોરીના આક્ષેપ સાથે કર્મચારીઓને માર માર્યો, 3 સામે ગુનો | Employees beaten up in pha…

2 months ago
બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ, બે દિવસે મળ્યો મૃતદેહ

બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ, બે દિવસે મળ્યો મૃતદેહ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News