gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાત હજારમાં ટું વ્હીલરની લાલચમાં પંદર મહિલાએ રૃા. ૩૮,૦૦૦ ગુમાવ્યા | Engol me limu fefin ra poutano R…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
સાત હજારમાં ટું વ્હીલરની લાલચમાં પંદર મહિલાએ રૃા. ૩૮,૦૦૦ ગુમાવ્યા | Engol me limu fefin ra poutano R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારસાત હજારમાં ટું વ્હીલરની લાલચમાં પંદર મહિલાએ રૃા. ૩૮,૦૦૦ ગુમાવ્યા 1 - image

 ઝૂકતી દુનિયા ઝૂકાનેવાલા ચાહિયે કહેવાતને સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાહીબાગમાં રહેેતી મહિલાને સાઇબર ગઠિયાએ રૃા. ૭,૦૦૦ હજારમાં ટુ વ્હીલર આપવાની લાલચ આપી હતી, જેને લઇને મહિલાએ ૧૫ સગા -સંબંધી મહિલાના રૃા. ૩૮,૨૫૦ રૃપિયા ભર્યા હતા. જો કે મહિના પછી પણ વાહન કે રૃપિયા પરત નહી આપીને ઠગાઇ કરી હતી.આ બનાવ અંગે શાહીબાગ પોલીસે અજાણી વ્યકિત સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સરકારની સ્કીમ માં માત્ર મહિલાઓને સાત દિવસમાં વાહન આપવાની વાત કરી ગઠિયાએ રૃપિયા પડાવ્યા ઃ શાહીબાગ પોલીસે ગુનો નોંધ્યો

ગિરધરનગર ખાતે રહેતી મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૭-૦૮-૨૫ના રોજ તેમની દુકાને સફાઇ કામદાર મહિલાએ આરોપીનો નંબર આપીને કહ્યું કે આ વ્યકિત ભારત સરકારની સ્કીમ અંતર્ગત રૃા. ૭,૦૦૦માં એક્ટિવા ટુ વ્હીલર આપે છે જેને લઇને ફરિયાદી મહિલાએ આરોપીનો સંપર્ક કરતાં તેણે આ સ્કીમ માત્ર મહિલાઓ માટે છે તેવી વાત કરી હતી.

જેને લઇને મહિલાએ પોતાના પરિચીત ૧૫ મહિલાઓના આઇડીપ્રૂફ અને મોબાઇલ નંબર સહિતની વિગતો આપીને તેઓના નામે પ્રથમ વખતા રૃા.૩૩,૦૦૦ અને બીજી વખત લોડીગના ૫,૨૫૦ મળી કુલ રૃા. ૩૮,૨૫૦ ઓન લાઇન મોકલી આપ્યા હતા. ત્યારબાદ આરોપીઓ બહાના બતાવીને ગલ્લા તલ્લા કરીને  વાહન મોકલી આપ્યા નહી અને રૃપિયા પણ પરત આપ્યા ન હતા. જેને લઇને શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…
GUJARAT

March 27, 2026
VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત…

ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…

Next Post
ટ્રકની અડફેટે મોપેડ સવાર કોર્ટના સ્ટેનોગ્રાફરનું મોત | Court stenographer dies after being hit by tr…

ટ્રકની અડફેટે મોપેડ સવાર કોર્ટના સ્ટેનોગ્રાફરનું મોત | Court stenographer dies after being hit by tr...

શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું | 1 41 lakh trees were planted in s…

શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું | 1 41 lakh trees were planted in s...

કુડાસણમાં ઘર પાસે શાક લેવા જતી મહિલાનો ૧.૭૫ લાખનો દોરો તૂટયો | A woman’s thread worth 1 75 lakhs was…

કુડાસણમાં ઘર પાસે શાક લેવા જતી મહિલાનો ૧.૭૫ લાખનો દોરો તૂટયો | A woman's thread worth 1 75 lakhs was...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રક છે કે ‘દારૂની ટનલ’? ગોધરામાં મગફળીની આડમાં થતી મદીરાની હેરાફેરી ઝડપાઈ, 3ની ધરપકડ | panchmahal l…

5 months ago
ટેક્સ સ્લેબ, UPI, લોન, TDS…: પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ, તમારા ખિસ્સાં પર સીધી અસર | From UPI new …

12 months ago
પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક, રાહુલ ગાંધીએ કહ્યું- ‘સરકારને અમારો પૂરો સપોર્ટ’ | All party me…

11 months ago
ગંભીરા બ્રિજ ઇફેક્ટઃ 5000 નોકરીયાતોનું 40 કિમી અંતર વધતાં બજેટ ખોરવાયુંઃવિદ્યાર્થીઓને હંગામી ધોરણે શ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News