gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સામાન્ય કરદાતાની મિલકત સીલ કરાય છે , હોટલ રેનીસનનો ૧.૮૦ કરોડનો ટેકસ બાકી હોવાનો બોર્ડમાં આક્ષેપ | Th…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
સામાન્ય કરદાતાની મિલકત સીલ કરાય છે , હોટલ રેનીસનનો ૧.૮૦ કરોડનો ટેકસ બાકી હોવાનો બોર્ડમાં આક્ષેપ | Th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,શુક્રવાર,20 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ વિભાગમાં
સામાન્ય કરદાતાનો   દસ હજાર રૃપિયા ટેકસ
બાકી હોય તો મિલકત સીલ કરાય છે.જયારે સિંધુભવન રોડ ઉપર આવેલી ફાઈવ સ્ટાર હોટલ
રેનીસનનો રુપિયા ૧.૮૦ કરોડનો ટેકસ  વસૂલ
કરાતો નથી. વિપક્ષનેતાએ મ્યુનિ.બોર્ડ બેઠકમા કહયુ
, છે કોઈનામા તાકાત છે કે  હોટલ રેનીસનની હરાજી કરે? રેવન્યુ કમિટી
ચેરમેને કહ્યુ
, હું આ
બોર્ડમાં કહુ છુ કે
, હોટલ
રેનીસનનો ટેકસ બાકી હશે તો રાત સુધીમા હોટલ સીલ કરાશે.

બાકી ટેકસની રકમ વસૂલ કરવા કોર્પોરેશનનો ટેકસ વિભાગ લાકડાની
તલવાર ચલાવતો હોવાનો બજેટ બેઠકમા આક્ષેપ કરાયો હતો. વિપક્ષના આક્ષેપને પગલે
રેવન્યુ કમિટીના ચેરમેન અનિરૃધ્ધસિંહ ઝાલાએ કહ્યુ
, અમે કોઈ ચમરબંધીને છોડવા માંગતા નથી.તમારા કહેવા મુજબ જો
હોટલનો ટેકસ બાકી હશે તો રાત સુધીમા હોટલને સીલ લગાવી દેવામા આવશે.બેઠકમાં હોટલ
કેમ્બે સહિત અલગ અલગ ૨૫ જેટલા મોટા કરદાતાઓ પાસેથી બાકી ટેકસ પેટે કરોડો  રૃપિયાની રકમ વસૂલાતી નહી હોવાનો આક્ષેપ કરાતા
ચેરમેને કહ્યુ
, મોટાભાગમાં
મેટર સબજયુડીસ થયેલી છે.લીગલ વિભાગની મદદ કેસોના નિકાલ માટે લેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…
GUJARAT

April 13, 2026
સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓ…

સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદાનથી દુર રહેવાની ચીમકી : અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી સ્થાનિકોમાં આ…

Next Post
નડિયાદ મનપામાં સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ પાસે 4 દુકાન સીલ | 4 shops sealed near Salon Bazaar and …

નડિયાદ મનપામાં સલૂણ બજાર અને ગાજીપુર મસ્જિદ પાસે 4 દુકાન સીલ | 4 shops sealed near Salon Bazaar and ...

ધ્રાંગધ્રા યાર્ડના શૌચાલયમાં સ્વચ્છતાના અભાવે ખેડૂતોને હાલાકી

સાયલા નજીક લાકડાની આડમાં રૂ. 49 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | Truck loaded with foreign liquo…

સાયલા નજીક લાકડાની આડમાં રૂ. 49 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | Truck loaded with foreign liquo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના કરજણમાં ગેસ રીફીલીંગનું કૌભાંડ : એકની ધરપકડ | Gas refilling scam in Karjan Vadodara: One ar…

6 months ago
રૂા.6 લાખની મત્તા સાથેનું પર્સ માત્ર રૂા.100માં વેચાયું !! | A purse worth Rs 6 lakh was sold for ju…

8 months ago
સૌલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ભાવનગર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો 200 થી વધુ દર્દી ઓ લાભ લીધો

4 months ago
દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News