gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ન થતાં વ્યથા ઠાલવી

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સરકારી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત 22 એપ્રિલથી ખરીદી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી હોવા છતાં, આજે આખો મહિનો વીતી જવા આવ્યો તોય જવાબદાર તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે.

‘બારદાન’ (કોથળા) ન હોવાનું ગાણું 

સાયલા પંથકમાં કુલ 110 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એક મહિનામાં માત્ર 4 જ ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવી છે. પુરવઠા વિભાગ પાસે ઘઉં ભરવા માટે ‘બારદાન’ (કોથળા) ન હોવાનું ગાણું ગવાઈ રહ્યું છે, જેને કારણે જગતનો તાત કાળઝાળ ગરમીમાં મુશ્કેલીમાં મુકાયો છે. ઘઉંનું વેચાણ ન થતાં ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે અને આગામી ચોમાસુ સીઝન માટે ખાતર, બિયારણની ખરીદી કે નવા વાવેતરનું આયોજન પણ કરી શકતા નથી.

ઝડપથી આ સમસ્યાનું સમાધાન આવે: ખેડૂત

ભરતભાઈ નામના ખેડૂતે કહ્યું કે, ‘ઘઉંની ટેકાના ભાવે ખરીદી 22 એપ્રિલથી ચાલુ થઈ ગઈ છે પરંતુ સાયલા તાલુકામાં માત્ર 4 ખેડૂતો પાસેથી જ ઘઉં લેવામાં આવ્યા છે. બાકીના લોકો ધક્કા ખાઈ રહ્યા છે. આવનાર સીઝનનું ખાતર-બિયારણ લેવા માટે પણ આયોજન થઈ શકતું નથી. બારદાન ન હોવાનું જાણવા મળ્યું છે. તેથી ખરીદી અટકી પડી છે. તો ઝડપથી આ સમસ્યાનું સમાધાન આવે અને ખેડૂત હાલ આર્થિક તંગીની પરેશાન થઈ રહ્યો છે તો વહેલી તકે ખરીદી શરૂ થાય તેવી માગ છે.’

‘ખેડૂતોને તકલીફ પડી રહી છે’

વનરાજભાઈ નામના ખેડૂતે કહ્યું કે, ‘એક મહિનો થવા આવ્યો છતાં બારદાનના વાંકે બાકી છે તે ખેડૂતોની ખરીદી શરૂ કરી નથી. તો ખેડૂતોએ મહામહેનતે ઉપજ લીધી હોય અને જરૂરિયાત હોય ત્યારે માલ ન વેચાવવાથી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.’

આ પણ વાંચો: કચ્છના રાપરમાં ‘મામાદેવ મંદિર’ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ

તંત્રની આળસ સામે ઉઠતા વેધક સવાલો

એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ સાયલાનું વહીવટી તંત્ર સામાન્ય બારદાનની વ્યવસ્થા પણ કરી શકતું નથી, જે વહીવટી લાપરવાહીની ચાડી ખાઈ છે.  જો 22 એપ્રિલથી ખરીદી શરૂ કરવાની જાહેરાત થઈ હતી, તો પુરવઠા વિભાગે અગાઉથી જ બારદાનની પૂરતી વ્યવસ્થા કેમ ન કરી? 1 મહિનામાં માત્ર 4 જ ખેડૂતોની ખરીદી કરીને બાકીના 106 ખેડૂતોને ક્યાં સુધી ભગવાન ભરોસે રાખવામાં આવશે? બારદાનના અભાવે ખેડૂતોના ઘઉં બગડશે અથવા તેમણે નાછૂટકે નીચા ભાવે વેપારીઓને વેચવા પડશે, તો તેના નુકસાનની જવાબદારી કોણ લેશે? શું જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક પગલાં લેવાશે ખરા, કે પછી ખેડૂતો આમ જ ધક્કા ખાતા રહેશે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…

NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11...

ગોધરા: SOGએ ₹86 લાખની વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખસોને ઝડપી પાડ્યા | Godhra SOG Seizes ₹86 Lakh Amb…

ગોધરા: SOGએ ₹86 લાખની વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખસોને ઝડપી પાડ્યા | Godhra SOG Seizes ₹86 Lakh Amb...

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી...: NEET પેપર લીક કેસમાં 'M સર'ની CBI દ્વારા ધરપકડ | N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૦૨૪ નીટ(યુજી) પેપર લીક કેસના માસ્ટમાઇન્ડની ધરપકડ | neet ug mastermind arrested

૨૦૨૪ નીટ(યુજી) પેપર લીક કેસના માસ્ટમાઇન્ડની ધરપકડ | neet ug mastermind arrested

1 year ago
ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n…

ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n…

9 months ago
વડોદરામાં ટીપી સ્કીમના અમલ કરવાની પદ્ધતિમાં બેવડી નીતિ : તાંદળજાના બિલ્ડરને ફાયદો કરી આપી સરકારને રૂ…

વડોદરામાં ટીપી સ્કીમના અમલ કરવાની પદ્ધતિમાં બેવડી નીતિ : તાંદળજાના બિલ્ડરને ફાયદો કરી આપી સરકારને રૂ…

1 year ago
ઈક્વિટી ફંડોમાં રોકાણ ઘટીને એક વર્ષના તળિયે | Investment in equity funds falls to one year low

ઈક્વિટી ફંડોમાં રોકાણ ઘટીને એક વર્ષના તળિયે | Investment in equity funds falls to one year low

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News