gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં પ્રચંડ તેજી, તમામ રૅકોર્ડ ધ્વસ્ત, સોનું ₹1.72 લાખ અને ચાંદી ₹3.77 લાખને પાર | gold cro…

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in Business
0 0
0
સોના-ચાંદીમાં પ્રચંડ તેજી, તમામ રૅકોર્ડ ધ્વસ્ત, સોનું ₹1.72 લાખ અને ચાંદી ₹3.77 લાખને પાર | gold cro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price : વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને વધતી જતી માગને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આજે અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. 28 જાન્યુઆરી 2026ના રોજ સોનું અને ચાંદી બંનેએ પોતપોતાની નવી સર્વોચ્ચ સપાટી (All-Time High) સર કરી છે. ભારતીય બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹5000થી વધુનો વધારો થયો છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ ₹21000થી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે.

સોનામાં ઐતિહાસિક તેજી 

ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) પર સોનાનો વાયદો ₹171489ના ભાવે ખૂલ્યો હતો. જે અગાઉના ₹1,67921ના બંધ ભાવની સરખામણીએ સોનામાં આશરે ₹5000 જેટલો પ્રચંડ વધારો દર્શાવે છે. કારોબાર દરમિયાન સોનું ₹172949ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાએ મનોવૈજ્ઞાનિક સ્તર પાર કરતાં પ્રતિ ઔંસ $5063.82ના ભાવે ટ્રેડિંગ કરી રહ્યું છે.

ચાંદીએ તોડ્યા રૅકોર્ડ 

બીજી તરફ, ચાંદીમાં આવેલી તેજીએ રોકાણકારોને સ્તબ્ધ કરી દીધા છે. MCX પર ચાંદી ₹364821ના સ્તરે ખૂલીને જોતજોતામાં ₹377655ના હાઇ લેવલ પર પહોંચી ગઈ હતી. અગાઉના ₹356279ના બંધ ભાવ સામે અત્યારે ચાંદી ₹376922 પર ટ્રેડ થઈ રહી છે, જે 5.79%નો સીધો ઉછાળો દર્શાવે છે. વૈશ્વિક બજારમાં ચાંદી $107.61ના સ્તરે પહોંચી છે, જે તેની અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત છે.

બજારના નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ભૌગોલિક તણાવ અને ડૉલરના મૂલ્યમાં ફેરફારને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે. એક જ દિવસમાં સોનામાં ₹5000 અને ચાંદીમાં ₹21000થી વધુનો આ ઉછાળો (ઓપનથી હાઇ) ઇતિહાસમાં વિરલ માનવામાં આવે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
VIDEO: જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં અચાનક બરફનો પહાડ તૂટ્યો અને ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ | Terrifyin…

VIDEO: જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં અચાનક બરફનો પહાડ તૂટ્યો અને ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ | Terrifyin...

આજથી બજેટ સત્ર: ‘વીબી-જીરામજી’ અને ‘SIR’ પર ચર્ચાની મનાઈ, સરકાર-વિપક્ષ આમને-સામને | India Budget Ses…

આજથી બજેટ સત્ર: 'વીબી-જીરામજી' અને 'SIR' પર ચર્ચાની મનાઈ, સરકાર-વિપક્ષ આમને-સામને | India Budget Ses...

કોસંબા સ્ટેશને નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને લઈ આજે કેટલીક ટ્રેનો રદ | Some trains cancelled today due t…

કોસંબા સ્ટેશને નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને લઈ આજે કેટલીક ટ્રેનો રદ | Some trains cancelled today due t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ટેબ્લેટના વેચાણમાં 32%નો ઘટાડો | Tablet sales down 32% in first half of…

વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ટેબ્લેટના વેચાણમાં 32%નો ઘટાડો | Tablet sales down 32% in first half of…

11 months ago
ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

2 months ago
અમદાવાદમાં ઇસ્કોન-આંબલી રોડ પર મોટી દુર્ઘટના, ક્રેનનો કેબલ તૂટતા બે શ્રમિકો પટકાયા, એકનું મોત | Cons…

અમદાવાદમાં ઇસ્કોન-આંબલી રોડ પર મોટી દુર્ઘટના, ક્રેનનો કેબલ તૂટતા બે શ્રમિકો પટકાયા, એકનું મોત | Cons…

3 months ago
ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major…

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News