gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાસણ ગીરમાં વેકેશન વખતે જ રસ્તાના કામથી પ્રવાસીઓ બેહાલ | Tourists are disturbed by road works during…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
સાસણ ગીરમાં વેકેશન વખતે જ રસ્તાના કામથી પ્રવાસીઓ બેહાલ | Tourists are disturbed by road works during…
1
VIEWS
Share on FacebookShare on Twitter

તંત્રની અણધડ કામગીરી સામે રોષની લાગણી : ઓફ સિઝનને બદલે ટાણે જ નવો રસ્તો બનાવવાનું શરૂ કરાતાં બન્ને તરફ માઈલો સુધી વાહનોની લાંબી કતારો 

જૂનાગઢ, : હાલ ઉનાળુ વેકેશનનો પ્રારંભ થતા જ એશિયાટિક સિંહોના ગઢ ગણાતા સાસણ ગીરમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જોકે એક તરફ પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય માણવા આવી રહ્યા છે તો બીજી તરફ વહીવટી તંત્રની અણધડ આયોજન શક્તિને કારણે પર્યટકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાસણમાં એન્ટ્રી પોઈન્ટ પર જ ચાલી રહેલા રસ્તાના કામને કારણે ટ્રાફિક જામ અને ઘર્ષણના દ્રશ્યો સામાન્ય બન્યા છે.

સામાન્ય રીતે જ્યારે સાસણમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય અથવા ઓફ-સીઝન હોય ત્યારે રસ્તાને નવો બનાવવાની  કામગીરી કરવી જોઈએ તેના બદલે જ્યારે વેકેશનને કારણે હજારો પ્રવાસીઓ ઉમટી પડયા છે ત્યારે જ મેંદરડા તરફથી સાસણ પ્રવેશવાના મુખ્ય માર્ગ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. બે માર્ગીય રસ્તાને એક માર્ગીય કરી દેવાતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગે છે. કાળઝાળ ગરમીમાં પ્રવાસીઓ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે જેના કારણે તેમના નિર્ધારિત સફારી સમય પર પણ અસર પડી રહી છે.

રસ્તો સાંકડો હોવાથી વાહન પસાર કરવા મુદ્દે પ્રવાસીઓ અને સ્થાનિકો વચ્ચે અવારનવાર ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના બનાવો બની રહ્યા છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રએ મોકાણ માંડી છે. જો આ કામ વહેલું પૂર્ણ કરવામાં આવ્યું હોત અથવા સીઝન પછી રાખવામાં આવ્યું હોત તો આ પરિસ્થિતિ સર્જાત નહીં. પ્રવાસીઓ આટલા મોટા પ્રવાસન સ્થળ પર પ્રાથમિક આયોજનનો અભાવ કેમ છે? તેવા સવાલો ઉઠાવી રોષ ઠાલવી રહ્યા છે. સાસણ આવતા પ્રવાસીઓની હાલાકીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે અથવા ટ્રાફિકના નિકાલ માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને વધારાના પોલીસ જવાનો તહેનાત કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
તાલાલા ગીર પંથક મધરાત્રે 3.3ના તીવ્ર, 5 હળવા ભૂકંપથી ધ્રૂજી ઉઠયો | Talala Gir Panthak was shaken by …

તાલાલા ગીર પંથક મધરાત્રે 3.3ના તીવ્ર, 5 હળવા ભૂકંપથી ધ્રૂજી ઉઠયો | Talala Gir Panthak was shaken by ...

માછીમારોનું પણ વેકેશનઃ 1લી જૂનથી 31 જુલાઇ સુધી ફિશિંગ પર પ્રતિબંધ | Fishermen also have a vacation: …

માછીમારોનું પણ વેકેશનઃ 1લી જૂનથી 31 જુલાઇ સુધી ફિશિંગ પર પ્રતિબંધ | Fishermen also have a vacation: ...

ખાનગી ગોદામમાં સંઘરાયેલા 40 ટન સરકારી ઘઉં- ચોખા પકડાયા | 40 tons of government wheat and rice stored…

ખાનગી ગોદામમાં સંઘરાયેલા 40 ટન સરકારી ઘઉં- ચોખા પકડાયા | 40 tons of government wheat and rice stored...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં રોજ સહકારી ડેરીથી દૈનિક 66 લાખ લિ. દૂધનું વેચાણ | 66 lakh liters of milk sold daily from c…

ગુજરાતમાં રોજ સહકારી ડેરીથી દૈનિક 66 લાખ લિ. દૂધનું વેચાણ | 66 lakh liters of milk sold daily from c…

1 year ago
સોનાનું બે તોલાનું ડોકિયું આંચકીને ભાગી ગયેલી મહિલા ઝડપાઇ | Woman who fled with two tola gold neckla…

સોનાનું બે તોલાનું ડોકિયું આંચકીને ભાગી ગયેલી મહિલા ઝડપાઇ | Woman who fled with two tola gold neckla…

1 year ago
શેરબજાર તૂટવાના ત્રણ કારણો… સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે કડાકો, રોકાણકારો નિરાશ | stock ma…

શેરબજાર તૂટવાના ત્રણ કારણો… સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે કડાકો, રોકાણકારો નિરાશ | stock ma…

1 year ago
ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News