gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in INDIA
0 0
0
BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…
1
VIEWS
Share on FacebookShare on Twitter

2 BSF Jawans Sentenced To 42 Years In Prison: મિઝોરમની એક જિલ્લા અદાલતે 9 વર્ષ જૂના એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે 2017માં એક સ્થાનિક આદિવાસી મહિલા સાથે ગેંગરેપ અને એસિડ એટેકના કેસમાં BSFના બે જવાનોને કઠોર કેદની સજા સંભળાવી છે. આઈઝોલના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સિલ્વી જોમુઆનપુઈ રાલ્ટેએ બંને જવાનોને ગેંગરેપના દોષી ઠેરવ્યા છે.

ગેંગરેપ બાદ મહિલા પર એસિડ એટેક

આ કેસ 2017નો છે. 16 જુલાઈ, 2017ના રોજ પીડિતા પોતાની એક સહેલી સાથે ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત મમિત જિલ્લામાં ગસ્કાટા નદીના ગાઢ જંગલોમાં જંગલી શાકભાજી લેવા ગઈ હતી. આ દરમિયાન સ્થાનિક બોર્ડર આઉટપોસ્ટ (BOP) પર તહેનાત BSF જવાન નીલાંજન દાસ અને દિનેશ કુમારે બંને મહિલાઓને ઘેરી લીધી હતી. જવાનોએ એક મહિલા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પોતાની ઓળખ છુપાવવા અને પીડિતાને અંધ બનાવવાના ઈરાદાથી તેના ચહેરા પર એસિડ ફેંક્યું હતું. 

સહેલીનું શંકાસ્પદ મોત

આ ભયાનક હુમલામાં પીડિત મહિલા તો કોઈક રીતે જીવિત બચી ગઈ પરંતુ તેનો ચહેરો હંમેશા માટે ખરાબ થઈ ગયો અને તેની આંખોની રોશની પણ જતી રહી. ચોંકાવનારી વાત એ રહી કે, હુમલા દરમિયાન તેની સહેલી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. ઘટનાના 11 દિવસ બાદ સ્થાનિક વિલેજ ડિફેન્સ પાર્ટી અને રાજ્ય પોલીસ દ્વારા સઘન શોધખોળ બાદ જંગલમાંથી તેનો ખરાબ રીતે સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેની હત્યા થઈ હોવાનું કોર્ટ સમક્ષ સાબિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે ઠોસ પુરાવાના અભાવે હત્યાના આરોપમાંથી બંને જવાનોને નિર્દોષ જાહેર કર્યા હતા.

કેવી રીતે સકંજો કસ્યો?

ગુનેગારોને શોધવું સરળ નહોતું. પ્રારંભિક તપાસ દરમિયાન રાજ્ય પોલીસને BSFના કેટલાક વરિષ્ઠ અધિકારીઓના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અધિકારીઓએ કથિત રીતે જવાનોની ધરપકડ અને DNA ટેસ્ટ માટે તેમના બાયોલોજિકલ સેમ્પલ આપવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. જોકે, આ મામલે અનેક સંસ્થાઓ અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના હસ્તક્ષેપ બાદ અધિકારીઓ તપાસ કરવા તૈયાર થયા હતા. ત્યારબાદ બોર્ડર આઉટપોસ્ટના ઓફિશિયલ ડ્યુટી રોસ્ટરની તપાસ કરવામાં આવી હતી. જેના પરથી એ સ્પષ્ટ થયું કે ઘટના સમયે બંને જવાનો એ જ વિસ્તારમાં હતા. બજી તરફ પીડિતાએ આઈઝોલમાં ન્યાયિક મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ આયોજિત ‘ટેસ્ટ આઈડેન્ટિફિકેશન પરેડ’ દરમિયાન દોષીઓની ઓળખ કરી હતી.

આ પણ વાંચો: ‘જેને જવું હોય તે રાજીનામું આપે, અમે દગાખોરને છોડશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી

કોર્ટનો ચુકાદો

તપાસમાં સામે આવેલા તથ્યો, 18 સાક્ષીઓના નિવેદનો અને ફુલ્દુંગસેઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રાથમિક મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે બંને જવાનોને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બંને જવાનોને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની વિવિધ કલમો હેઠળ અલગ-અલગ કેસમાં કુલ 42 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આમાં ગેંગરેપ માટે 20 વર્ષની સખત કેદ, એસિડ એટેક માટે 12 વર્ષની સખત કેદ અને ગંભીર શારીરિક નુકસાન પહોંચાડવા માટે 10 વર્ષની સખત કેદની સજા સામેલ છે. કોર્ટે દરેક ગુના માટે દરેક દોષીને 60-60 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

'જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..', ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | ...

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક...

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી - લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા: અનિયમિત વીજ પુરવઠાથી ત્રાહિમામ ગ્રામજનો પરેશાન, છાજિયા લઇન MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | godh…

ગોધરા: અનિયમિત વીજ પુરવઠાથી ત્રાહિમામ ગ્રામજનો પરેશાન, છાજિયા લઇન MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | godh…

11 months ago
દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…

દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…

4 months ago
’10 રૂપિયે કા બિસ્કુટ…’ વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ? | why was influenc…

’10 રૂપિયે કા બિસ્કુટ…’ વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ? | why was influenc…

8 months ago
નોકરીના નામે સચિવાલય અને ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં તોડ! | Secretariat and Subordinate Services…

નોકરીના નામે સચિવાલય અને ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં તોડ! | Secretariat and Subordinate Services…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News