gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિમકાર્ડ વગર વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ પણ નહીં ચાલે: કેન્દ્ર | WhatsApp Telegram and Snapchat …

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
સિમકાર્ડ વગર વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ પણ નહીં ચાલે: કેન્દ્ર | WhatsApp Telegram and Snapchat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નવો આદેશ 90 દિવસની અંદર જ અમલમાં આવશે

– વોટ્સએપ દિવસોના દિવસો સુધી ખુલ્લુ રાખી નહી શકો, દર છ કલાકે લોગઆઉટ થઈ જશે, ફરીથી લોગ-ઇન કરવું પડશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્સ માટે અત્યંત મહત્ત્વનો આદેશ જારી કર્યો છે. તેના કારણે દેશમાં એપનો યુઝ કરતાં કરોડો લોકોની એપનો ઉપયોગ કરવાની પદ્ધતિ બદલાઈ શકે છે. હવેથી વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ, સ્નેપચેટ, શેરચેટ, જિયોચેટ, અરાટ્ટાઈ અને જોશ જેવા લોકપ્રિય એપ એક્ટિવ સિમકાર્ડ વગર ચાલી નહી શકે.  કેન્દ્રના દૂરસંચાર વિભાગે આ નિયમ અમલી બનાવ્યો છે. 

આ નિયમનો અમલ ટેલિકમ્યુનિકેશન સાઇબર સિક્યોરિટી અમેન્ડમેન્ટ રુલ્સ ૨૦૨૫ હેઠળ કરવામાં આવી રહ્યો છે. આમ દેશમાં હવે એવું પહેલી વખત થયું છે કે એપ આધારિત સેવાઓને પણ ટેલિકોમના નિયમો હેઠળ લાવવામાં આવ્યા છે. નવો સિમ બાઇન્ડિંગ નિયમ આ એપ્સ પર પણ તે જ પ્રણાલિ અમલી બનાવશે જેવી બેન્કિગ અને યુપીઆઈ એપ્સમાં હોય છે. જ્યાં સિમ એક્ટિવ જ નહીં હોય ત્યાં લોગ ઇન જ નહીં થઈ શકે. 

સરકારે આ એપ્સને ટેલિકમ્યુનિકેશન આઇડેન્ટિફાયર યુઝર એન્ટાઇટીઝની શ્રેણીમાં મૂક્યા છે. હવે આ પ્લેટફોર્મ્સે સુનિશ્ચિત કરવું પડશે કે યુઝર્સ સિમકાર્ડ સાથે જ આ પ્લેટફોર્મ પર જોડાયેલો હોય. એપ્સે ૯૦ દિવસની અંદર આ નિયમનો અમલ કરવો પડશે. આ જ રીતે વેબ બ્રાઉઝરથી વેબનો ઉપયોગ કરનારાઓ માટે પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.તેના હેઠળ દર છ કલાકે એપ ઓટો લોગઆઉટ થઈ જશે. ફરીથી લોગ-ઇન કરવા માટે યુઝરે ફરીથી લોગ-ઇન કરવું પડશે અને યુઝરે ફરીથી ક્યુઆર કોડ દાખલ કરવો પડશે.

સરકારનું કહેવું છે કે તેના કારણે ગુનેગારોને રિમોટથી નકલી એકાઉન્ટ ચલાવવું અઘરું પડશે. તેનું કારણ એ છે કે દરેક વખતે એક્ટિવ અને વેરિફાઇડ સીમની જરૂર પડશે. ટેલિકમ્યુનિકેશન વિભાગના જણાવ્યા મુજબ મોટાભાગના મેસેજિંગ એપ પહેલી વખત ઇન્સ્ટોલ કરતાં સમયે જ મોબાઇલ નંબર વેરિફાઈ કરે છે. તેનો ફાયદો ઉઠાવીને સાઇબર ગુનેગાર સિમ બદલ્યા પછી કે બંધ કર્યા પછી પણ એપનો ઉપયોગ જારી રાખી શકે છે. તેનું લોકેશન, કોલ રેકોર્ડ કે કેરિયર ડેટા ટ્રેસ થઈ શકતો નથી. 

સાઇબર નિષ્ણાતોનું કહેવું છે કે આના કારણે છેતરપિંડીની સંભાવનામાં ખાસ્સો ઘટાડો થઈ શકે છે. યુઝર, ડિવાઇસ અને સિમ કાર્ડનું ટ્રેકિંગ સરળ હશે. જ્યારે બીજા કેટલાક નિષ્ણાતો જણાવે છે કે ગુનેગાર તો બનાવટી કે ખોટા દસ્તાવેજોના આધારે જ સિમ કાર્ડ મેળવતો હોવાથી તેના ફાયદા મર્યાદિત રહેશે.

આ પગલાંથી કરોડો ભારતીય યુઝર્સની દૈનિક ડિજિટલ આદતોમાં ફેરફાર આવી શકે છે, કારણ કે યુઝર દિવસોના દિવસો સુધી વોટ્સેપ વગેરે ખુલ્લા રાખી નહી શકે. દર છ કલાકે લોગઆઉટ થશે. તમારુ સિમ બંધ થયું છે કે સિમ સ્લોટમાં નથી તો એપ ખુલશે જ નહીં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
Next Post
દિલ્હીના સ્લમમાં રહેતા બાઇક ટેક્સી ડ્રાઇવરના ખાતામાં 331 કરોડ જમા | 331 crore deposited in the accou…

દિલ્હીના સ્લમમાં રહેતા બાઇક ટેક્સી ડ્રાઇવરના ખાતામાં 331 કરોડ જમા | 331 crore deposited in the accou...

સોલાર રેડિએશનથી એરબસના 6,500 વિમાનો ‘ઠપ’ | 6 500 Airbus planes ‘grounded’ due to solar radiation

સોલાર રેડિએશનથી એરબસના 6,500 વિમાનો 'ઠપ' | 6 500 Airbus planes 'grounded' due to solar radiation

લીવ ઇનમાં રહેતી યુવતીની હત્યા બાદ યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત | Youth dies in police custody after m…

લીવ ઇનમાં રહેતી યુવતીની હત્યા બાદ યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત | Youth dies in police custody after m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ બંગાળમાં મમતાની ડીએ, પૂજારી, ‘બાંગી’ને ભથ્થામાં વધારાની જાહેરાત | Mamata announces increase i…

પશ્ચિમ બંગાળમાં મમતાની ડીએ, પૂજારી, ‘બાંગી’ને ભથ્થામાં વધારાની જાહેરાત | Mamata announces increase i…

1 week ago
મહાદેવ ભારતી બાપુને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી દેવાયા, ગુમ થયા બાદ જંગલમાંથી મળી આવ્યા હતા…

મહાદેવ ભારતી બાપુને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી દેવાયા, ગુમ થયા બાદ જંગલમાંથી મળી આવ્યા હતા…

5 months ago
રેટિંગ આપી સરળ પૈસા કમાવવાની લાલચમાં ન ફસાતા, કોલેજિયન વિદ્યાર્થિની કરી બેઠી મોટું નુકસાન | If you w…

રેટિંગ આપી સરળ પૈસા કમાવવાની લાલચમાં ન ફસાતા, કોલેજિયન વિદ્યાર્થિની કરી બેઠી મોટું નુકસાન | If you w…

8 months ago
૨૦૦ મીટર ઉંડા પાણીમાં રેસ્કયૂ કામગીરી થઈ શકશે, અમદાવાદ ફાયર વિભાગ માટે બે કરોડના ખર્ચે ડીપ ટ્રેકર વસ…

૨૦૦ મીટર ઉંડા પાણીમાં રેસ્કયૂ કામગીરી થઈ શકશે, અમદાવાદ ફાયર વિભાગ માટે બે કરોડના ખર્ચે ડીપ ટ્રેકર વસ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News