gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિમેન્ટને લગતી મશીનરી પૂરી નહીં પાડી રૂ. 5.50 કરોડની ઠગાઈ | Cement related machinery not provided fr…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
સિમેન્ટને લગતી મશીનરી પૂરી નહીં પાડી રૂ. 5.50 કરોડની ઠગાઈ | Cement related machinery not provided fr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પુનાના પિતા-પુત્ર સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ : રાજકોટમાં સિમેન્ટ કંપનીના મેનેજરને આરોપીઓએ કોર્ટમાં ધમકી આપી, સેબીમાં ખોટા ઈ-મેઈલ કર્યાનો પણ આક્ષેપ

રાજકોટ, : કાલાવડ રોડ પરના પુષ્કરધામ નજીક આવેલ પ્રધ્યુમન રોયલ હાઈટસમાં રહેતાં અને રૈયા ટેલિફોન એક્ષચેંજ સામે નક્ષત્ર હાઈટસમાં વાસુકી સિમેન્ટ પ્રા. લી. નામની કંપનીની ઓફિસ  ધરાવતાં બંકીમભાઈ કાંતીલાલ મહેતા (ઉ.વ. 40)એ સિમેન્ટ ગ્રાઈન્ડિંગની મશીનરી ખરીદવા માટે પુનાના બે આરોપીઓ જગદિશ ભક્તાવરમલ ચાંડાક અને તેના પુત્ર અદીતને રૂ. 5.50 કરોડ એડવાન્સ પેટે આપ્યા હતા. પરંતુ બંને આરોપીઓએ આજ સુધી મશીનરી કે રકમ નહીં આપી છેતરપીંડી કર્યાની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે. 

ફરીયાદમાં બંકીમભાઈએ જણાવ્યું છે કે તેણે ભાગીદાર રજનીકાંત જયંતીલાલ ઝાલરીયા સાથે કંપની શરૂ કરી હતી. સિમેન્ટનું પ્રોડકશન શરૂ કરવા માટે માળિયા-મિયાણાના વરસામેડી ગામે પ્લાન્ટ શરૂ કરવાનો હતો. જે માટે જરૂરી મશીનરી ખરીદવા જામનગરના સિક્કા ખાતે કમળ સિમેન્ટ ફેકટરીમા નોકરી કરતા જગદિશ સાથે ઓળખાણ થઈ હતી. જે પુનામાં ભાગીદારીમાં કિર્તી શ્રી ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની ધરાવતો હતો. જેમાં સિમેન્ટ ગ્રાઈન્ડિંગ મશીન બનાવતા હતા. જેમાં ડાયરેકટર તરીકે તેનો પુત્ર અદીત પણ હતો. 

ર૦ર૧ની સાલમાં   સિમેન્ટ ગ્રાઈન્ડિંગ મશીન ખરીદવા માટે બંને આરોપીઓ સાથે નોટરાઈઝડ કરાર કર્યો હતો. એટલું જ નહીં તેની કંપનીના બેન્ક ખાતામાંથી આરોપીઓની કંપનીના બેન્ક ખાતામાં કટકે-કટકે રૂ. 5.50 કરોડ જમા કરાવ્યા હતા. જેના બદલામાં આરોપીઓએ પોતાની કંપનીના કોરા ચેક આપ્યા હતા. એટલું જ નહીં જો આરોપીઓ મશીનરી પૂરી પાડી ન શકે તો ચેક દ્વારા પેમેન્ટ પરત કરવાની મૌખિક વાત કરી હતી. 

ત્યાર પછી આરોપીઓને  અવાર-નવાર મશીનરી પુરી પાડવા અગર તો રૂપિયા પરત આપવા કહેતા હતા. પરંતુ આરોપીઓ કાંઈ કરતાં ન હતા. આ પછી આરોપીઓ રાજકોટ ખાતે આવતા મિટીંગ થઈ હતી. જેમાં કરાર રદ કરવાનું નકકી થતાં તે મુજબનું લખાણ તૈયાર કરાવ્યું હતું. જેમાં આરોપીઓએ તેની કંપનીને રૂ. 5.75 કરોડ ચુકવવાના નીકળે છે તેવું સ્વીકાર્યું હતું. સાથો-સાથ રૂ. 40 લાખ તા. 19-7-2023સુધી આપવાના અને બાકીની રકમ તા. 23-12-2033 સુધીમાં આપવાનું નકકી થયું હતું. 

ત્યાર પછી પણ આરોપીઓએ રકમ પરત કરી ન હતી. જેને કારણે નકકી થયા મુજબ આરોપીઓએ આપેલા ચેક બેન્કમાં જમા કરાવતા રીર્ટન થયા હતા. બાદમાં આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ફરિયાદ કરી હતી. તેની કંપનીના મેનેજર જસ્મીનભાઈ માઢક (રહે. નવલનગર)ને કોર્ટમાં કાર્યવાહી કરવા ઓથોરિટી આપી હતી. બંને આરોપીઓ ગઈ તા. 11ના રોજ કોર્ટમાં મુદતે આવ્યા હતા. તે વખતે તેની કંપનીના મેનેજર જસ્મીનભાઈ પણ કોર્ટ મુદતે ગયા હતા. કોર્ટની બહાર સીડી ઉતરતી વખતે બંને આરોપીઓએ જસ્મીનભાઈ સાથે બોલાચાલી કરી કહ્યું કે તમે લોકો આ કેસ પાછો ખેંચી લેજો, નહીંતર તને અને તારા શેઠમાંથી એકપણને જીવતા નહીં રહેવા દઈએ.  વધુમાં બંને આરોપીઓએ કહ્યું કે આ સિમેન્ટની લાઈનમાં અમે ખુબ જ જૂના છીએ, તમને લોકોને હું સિમેન્ટનો ધંધો પણ કરવા નહીં દઉ.  આટલેથી નહીં અટકતા બંને આરોપીઓએ તેની કંપની ખોટી હોવા અંગે સેબીમાં ખોટા ઈ-મેઈલ કર્યા હતા. એટલું જ નહીં જુદી-જુદી સરકારી કચેરીઓમાં તેની કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા પત્રવ્યવહારો પણ કર્યા હતા. જેને કારણે આખરે આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…
GUJARAT

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

June 24, 2026
નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…
GUJARAT

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

June 24, 2026
છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …
GUJARAT

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

June 24, 2026
Next Post
એસટી બસ મુસાફરી મોંઘી થઇ ભાડામાં રૂ.1 થી રૂ.4 સુધીનો વધારો | ST bus travel becomes more expensive fa…

એસટી બસ મુસાફરી મોંઘી થઇ ભાડામાં રૂ.1 થી રૂ.4 સુધીનો વધારો | ST bus travel becomes more expensive fa...

ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે | Brought from Gwalior

ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે | Brought from Gwalior

ફૂડ બિલના સર્વિસ ચાર્જની ચૂકવણી સ્વૈચ્છિક, ગ્રાહક પર લાદી ન શકાય | Payment of service charge on food…

ફૂડ બિલના સર્વિસ ચાર્જની ચૂકવણી સ્વૈચ્છિક, ગ્રાહક પર લાદી ન શકાય | Payment of service charge on food...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠાના ચંડીસરમાં ભેળસેળયુક્ત ઘીની ફેક્ટરી પકડાઈ, રાજ્યમાં રૂ.1.8 કરોડનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્…

બનાસકાંઠાના ચંડીસરમાં ભેળસેળયુક્ત ઘીની ફેક્ટરી પકડાઈ, રાજ્યમાં રૂ.1.8 કરોડનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્…

10 months ago
2025માં ગુજરાતમાં 1.78 લાખ લોકો અકસ્માતમાં ઘવાયા! સૌથી વધુ અમદાવાદમાં | gujarat accident statistics …

2025માં ગુજરાતમાં 1.78 લાખ લોકો અકસ્માતમાં ઘવાયા! સૌથી વધુ અમદાવાદમાં | gujarat accident statistics …

6 months ago
નવસારીમાં રાજકીય ભૂકંપ! ગણદેવીમાં મેન્ડેટ ન મળતા કોંગ્રેસના 20 ફોર્મ રદ, ભાજપનું ક્લીન સ્વીપ | Navsa…

નવસારીમાં રાજકીય ભૂકંપ! ગણદેવીમાં મેન્ડેટ ન મળતા કોંગ્રેસના 20 ફોર્મ રદ, ભાજપનું ક્લીન સ્વીપ | Navsa…

2 months ago
વિદેશથી કૌભાંડ આચરતા ઓનલાઇન ઠગો માટે બેન્ક ખાતાની સવલત કરાવનારા પર તવાઇ,વધુ બે ફરિયાદ | another two …

વિદેશથી કૌભાંડ આચરતા ઓનલાઇન ઠગો માટે બેન્ક ખાતાની સવલત કરાવનારા પર તવાઇ,વધુ બે ફરિયાદ | another two …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News