gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે કોંગ્રેસનું ચીફ ઓફિસરને આવેદન | Congress submits a petition to the …

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
હળવદમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે કોંગ્રેસનું ચીફ ઓફિસરને આવેદન | Congress submits a petition to the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શહેર કોંગ્રેસ, પૂર્વ તાલુકા પ્રમુખની ગેરહાજરી ઉડીને આંખે વળગી

– મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂવ હળવદ શહેર તથા તાલુકા પ્રમુખનું જુથવાદ સાપાટી પર આવ્યું

હળવદ : હળવદમાં પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે કોંગ્રેસ સમિતિનું ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું. જોકે, આ સમયે હળવદ શહેર કોંગ્રેસમાં જુથવાથ સપાટી પર આવ્યો હતો. ચીફ ઓફિસરને 

આવેદન સમયે હળવદ શહેર કોંગ્રેસ અને તાલુકાના પૂર્વ પ્રમુખ અને તેના જુથના કાર્યકરોની ગેરહાજરીથી તર્કવિતર્ક સર્જાયા હતા.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં હળવદ કોંગ્રેસના કાર્યકરોએ? શહેરમાં લાઈટ,રોડ-રસ્તાઓ, ઉભરાતી ગટરો, પીવાના પાણીની સમસ્યા, ટ્રાફિક સહિતની જુદી જુદી ૧૦  જેટલી સમસ્યાને લઇ ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.જોેકે, આ સમયે ઘર્ષણ ન સર્જાય તે માટે નગરપાલીકા કચેરીએ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આગમી ૩૧મી જુલાઇ સુધી સમસ્યાનું નિરાકરણલાવવામાં નહીં આવે તો ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચારી હતી.

જોકે, આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ, હળવદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા, પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સ્થાનિક કોંગ્રેસના પીઢ આગેવાનો, પૂર્વ હળવદ શહેર અને તાલુકા પ્રમુખ અને તેનું જૂથ ગેરહાજર રહેતા તર્કવિતર્કો સર્જાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ઘોઘામાં 50 વર્ષથી પાણીની પ્રવર્તતી તીવ્ર તંગી, પખવાડિયે પાણી વિતરણ | Severe water shortage prevailin…

ઘોઘામાં 50 વર્ષથી પાણીની પ્રવર્તતી તીવ્ર તંગી, પખવાડિયે પાણી વિતરણ | Severe water shortage prevailin...

ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા સાવલીના વ્યામળના બે યુવકનાં મોત | Two youths from Vyamal Savli died af…

ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા સાવલીના વ્યામળના બે યુવકનાં મોત | Two youths from Vyamal Savli died af...

ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા હચમચાવી નાખ્યા હતા, કિરાના હિલ્સની તસવીરો પરથી ખુલાસો | India Rocked…

ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા હચમચાવી નાખ્યા હતા, કિરાના હિલ્સની તસવીરો પરથી ખુલાસો | India Rocked...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણા કયા વિસ્તારો મોખરે | a…

અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણા કયા વિસ્તારો મોખરે | a…

7 months ago
આંકલાવના મૂંજકુવા પાસે અને બોરસદમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with Chinese …

આંકલાવના મૂંજકુવા પાસે અને બોરસદમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with Chinese …

10 months ago
જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 3 ટકાથી વધુ ઘટી પાંચ વર્ષના તળિયે ઉતરી આવી | Gems and jewellery exports fal…

જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 3 ટકાથી વધુ ઘટી પાંચ વર્ષના તળિયે ઉતરી આવી | Gems and jewellery exports fal…

6 months ago
‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News