gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સીમા હૈદરે મારા પર કાળો જાદુ કર્યો’, સુરેન્દ્રનગરના યુવકે સીમા પર હુમલો કર્યો | seema haider was at…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2025
in INDIA
0 0
0
‘સીમા હૈદરે મારા પર કાળો જાદુ કર્યો’, સુરેન્દ્રનગરના યુવકે સીમા પર હુમલો કર્યો | seema haider was at…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Seema Haider: ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના રાબુપુરા ગામમાં રહેતી અને પડોશી દેશ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર પર હુમલો થયો છે. આ હુમલો શનિવારે (ત્રીજી મે) મોડી સાંજે થયો હતો. તેના પર હુમલો કરનાર યુવકની ઓળખ સુરેન્દ્રનગરના તેજસ જાની તરીકે થઈ છે. આરોપી યુવક સીમાના ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે સીમા હૈદરે ગભરાઈ ગઈ અને તેણે બુમો પાડી હતી. ત્યારે પરિવાર અને પડોશીઓએ આરોપીને પકડી લીધો હતો. આરોપીએ સીમા પર કાળા જાદુ કર્યાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી મુજબ, યુવકે સીમાના ઘરમાં ઘૂસીને સીમા પર હુમલો કર્યો. યુવકે પહેલા ઘરનો દરવાજો ખખડાવ્યો અને પછી અંદર ઘૂસીને સીમા હૈદરનું ગળું દબાવ્યું હતું. જ્યારે સીમા જોરથી બુમો પાડવા લાગી હતી, ત્યારે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને યુવકને માર માર્યો. સીમાએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી અને સુરક્ષા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા.

આ પણ વાંચો: પાકિસ્તાન સામે વધુ એક એક્શન : બિલાવલ ભુટ્ટો, ઈમરાન ખાનના X એકાઉન્ટ ભારતમાં બૅન

આરોપી યુવકની ઓળખ તેજસ જાની તરીકે થઈ છે, જે સુરેન્દ્રનગર જિલ્લામાં ટીબી હોસ્પિટલ પાસે રહેતા જયેન્દ્ર ભાઈનો પુત્ર છે. એસીપી સાર્થક સેંગરે જણાવ્યું હતું કે, ‘આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી. પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. યુવકના પરિવારના સભ્યોને પણ જાણ કરવામાં આવી છે. તેજસ જાનીએ પૂછપરછ દરમિયાન કહ્યું કે સીમાએ મારા પર કાળો જાદુ કર્યો હતો.’

'સીમા હૈદરે મારા પર કાળો જાદુ કર્યો', સુરેન્દ્રનગરના યુવકે સીમા પર હુમલો કર્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
રાહુલ ગાંધી પર ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, હિન્દુ ધર્મમાંથી બહિષ્કારની જાહેરાત

દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન

રાહુલ ગાંધી પર ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, હિન્દુ ધર્મમાંથી બહિષ્કારની જાહેરાત | shankarach…

રાહુલ ગાંધી પર ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, હિન્દુ ધર્મમાંથી બહિષ્કારની જાહેરાત | shankarach...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં આ વર્ષે પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસ 1000ને પાર પહોંચ્યા | For the first time this year acti…

1 year ago
અમદાવાદના જમાદારના પુત્રે વડોદરા આવી અછોડો તોડયો | The son of the Jamadar of Ahmedabad came to Vadod…

2 months ago
ભાવનગર ગૌરવ એવોર્ડ – 2026 ભવ્ય સફળતા સાથે યોજાયો

1 month ago
ભારતમાં સાઇબરક્રાઇમમાં 31%નો ઉછાળો, NCRBના આંકડાઓ ચોંકાવનારા | NCRB says cybercrime cases are rising…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News