gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવ : એક વર્ષમાં રૂા. 17.34 લાખના દંડની વસૂલાત | CO Checking Drive: Rs 17 34 lakh fi…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
સી.ઓ. ચેકિંગ ડ્રાઈવ : એક વર્ષમાં રૂા. 17.34 લાખના દંડની વસૂલાત | CO Checking Drive: Rs 17 34 lakh fi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસે 121 અને આરટીઓએ 16 વાહન ડિટેઈન કર્યા

– વર્ષ દરમિયાન 1166 મેમો ફટકારવામાં આવ્યા, નો પાર્કિંગ ચેકિંગ ડ્રાઈવમાં 53 વાહન ડિટેઈન, 706 મેમા ફટકારી રૂા. 8.74 લાખના દંડની વસૂલાત કરાઈ

ભાવનગર : વર્ષ ૨૦૨૫માં ભાવનગર એસ.ટી.ની સુરક્ષા વિભાગની ટીમ, આરટીઓ અને પોલીસ તંત્રએ સંયુક્ત રીતે કરેલી સી.ઓ. ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ૧૭.૩૭ લાખ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે. આ ઉપરાંત નો પાર્કિંગ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ૫૩ વાહન ડિટેઈન, ૭૦૬ મેમા ફટકારી રૂા.૮.૭૪ લાખના દંડની વસૂલવામાં આવ્યો હતો.

જાન્યુઆરી-૨૦૨૫થી ડિસેમ્બર-૨૦૨૫ સુધીના સમયગાળામાં સી.ઓ. ચેકિંગ ડ્રાઈવ રાખી કેપેસિટીથી વધુ મુસાફરો ભરતા તેમજ ટ્રાફિકના અન્ય નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે નિયમાનુસારની કાર્યવાહી કરાઈ હતી. વર્ષ દરમિયાન પોલીસે કુલ ૧૨૧ વાહન ડિટેઈન, ૯૧૬ મેમો આપી રૂા.૫,૨૬,૧૦૦નો દંડ વસૂલ્યો હતો. તેમજ આરટીઓએ કુલ ૧૬ વાહન ડિટેઈન કરી રૂા.૬૨,૩૬૫નો દંડ અને ૨૫૦ મેમો ફટકારી ૧૧,૪૬,૨૦૦ મળી પોલીસ અને આરટીઓએ કુલ રૂા.૧૭,૩૪,૬૬૫ના દંડની વસૂલાત કરી હતી તેમ ભાવનગર એસ.ટી.ના સિક્યુરીટી ઓફિસર જે.પી. ગોહિલે જણાવ્યું હતું.

તેમજ એસ.ટી. ડેપો આસપાસ વાહનો ઉભા રાખી મુસાફરો ખેંચી જતાં વાહનચાલકો સામે નો પાર્કિંગ ચેકિંગ ડ્રાઈવ યોજી પોલીસે ૪૭ વાહન ડિટેઈન, ૫૯૬ મેમા ફટકારી રૂા.૪,૦૧,૨૦૦ તેમજ આરટીઓએ ૬ વાહન ડિટેઈન કરી, ૧૧૦ મેમા ફટકારી રૂા.૪,૭૩,૦૦૦નો દંડ મળી વર્ષ ૨૦૨૫માં કુલ રૂા.૮,૭૪,૨૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

12 માસમાં થયેલી સી.ઓ. ચેકિંગ ડ્રાઈવની કામગીરી 

માસ

પોલીસ
ડિટેઈન

મેમો

આરટીઓ
ડિટેઈન

મેમો

કુલ

જાન્યુઆરી

૦૮

૧૦૫

૦૦

૦૦

૧,૦૨,૦૦૦

ફેબુ્રઆરી

૦૪

૧૦૧

૦૨

૧૨

૧,૪૧,૮૦૦

માર્ચ

૦૮

૬૬

૦૫

૦૮

૧,૩૪,૫૬૫

એપ્રિલ

૨૧

૭૨

૦૨

૧૩

૧,૧૫,૫૦૦

મે

૦૩

૯૯

૦૦

૧૨

૭૭,૫૦૦

જૂન

૦૭

૮૧

૦૦

૨૭

૧,૯૬,૫૦૦

જુલાઈ

૧૧

૭૬

૦૨

૨૭

૨,૦૫,૧૦૦

ઓગસ્ટ

૧૬

૬૩

૦૫

૪૪

૨,૧૭,૦૦૦

સપ્ટેમ્બર

૦૬

૪૩

૦૦

૪૦

૨,૧૬,૫૦૦

ઓક્ટોબર

૧૩

૬૦

૦૦

૦૦

૩૨,૫૦૦

નવેમ્બર

૧૦

૯૦

૦૦

૨૫

૧,૩૮,૦૦૦

ડિસેમ્બર

૧૪

૬૦

૦૦

૪૨

૧,૫૭,૭૦૦

કુલ

૧૨૧

૯૧૬

૧૬

૨૫૦

૧૭,૩૪,૬૬૫

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
આસામમાં ભૂકંપ: મોરીગાંવમાં 5.1ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા | Earthquake in Assam: …

આસામમાં ભૂકંપ: મોરીગાંવમાં 5.1ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા | Earthquake in Assam: ...

જાહેરનામા ભંગ, છેતરપિંડી, ચાઈનીઝ દોરી, ધમકી સહિતની ફરિયાદ નોંધાઈ | Complaints filed including violat…

જાહેરનામા ભંગ, છેતરપિંડી, ચાઈનીઝ દોરી, ધમકી સહિતની ફરિયાદ નોંધાઈ | Complaints filed including violat...

ધોળકા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં ગુમ બસ ચાલકનો 6 દિવસે મૃતદેહ મળ્યો | Body of bus driver missing in …

ધોળકા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં ગુમ બસ ચાલકનો 6 દિવસે મૃતદેહ મળ્યો | Body of bus driver missing in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedab…

અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedab…

4 months ago
જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ તોડતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ …

જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ તોડતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ …

1 year ago
લાજવાના બદલે ગાજ્યો આરોપી: નરોડામાં મહિલાની છેડતી કરી પડોશીએ સોસાયટી વચ્ચે ભાઈ સાથે કરી મારામારી | A…

લાજવાના બદલે ગાજ્યો આરોપી: નરોડામાં મહિલાની છેડતી કરી પડોશીએ સોસાયટી વચ્ચે ભાઈ સાથે કરી મારામારી | A…

2 months ago
કરન્સી ઈન સર્ક્યુલેશનમાં 12 ટકાનો વધારો | Currency in circulation increases by 12 percent

કરન્સી ઈન સર્ક્યુલેશનમાં 12 ટકાનો વધારો | Currency in circulation increases by 12 percent

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News