gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતથી મોટા સમાચાર : ઓલપાડના મહિલા નાયબ મામલતદારનો ગળે ફાંસો ખાઈ આપઘાત | Tragedy in Surat: Olpad’s F…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
સુરતથી મોટા સમાચાર : ઓલપાડના મહિલા નાયબ મામલતદારનો ગળે ફાંસો ખાઈ આપઘાત | Tragedy in Surat: Olpad’s F…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Deputy Mamlatdar Hinisha Patel Died : સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં ઓલપાડ કચેરીમાં ફરજ બજાવતા મહિલા નાયબ મામલતદાર હિનીષા પટેલે પોતાના જ ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હિનીષા પટેલે રાંદેર સ્થિત પોતાના ઘરે જ બેડરૂમની અંદર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યું હતું. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા પોતાના ઘરે જ અંતિમપગલું ભરતા વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. 

પોતાના જ ઘરે ગળેફાંસો ખાધો

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, 36 વર્ષીય હિનીશા પટેલે આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાંદેર સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પરિવારજનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે હજી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. 

નાયબ મામલતદાર દંપતી 

આ કેસમાં કરૂણતા એ છે કે મૃતક હિનીશા પટેલ અને તેમના પતિ બંને મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. બંને સાથે જ રહેતા હતા અને એક હસતો રમતો પરિવાર હતો. તેવામાં કયા કારણથી મહિલા અધિકારીએ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું તે મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસ તપાસ શરૂ

રાંદેર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. જો કે પોલીસ આ મામલે હિનીશા પટેલના પતિ અને અન્ય પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ પારિવારિક તણાવ કે કામનું ભારણ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ઘેડનો વિકાસ કાગળ પર? 1800 કરોડની જાહેરાતના એક વર્ષ બાદ પણ કામગીરી ”શૂન્ય’, પાલ આંબલિયાના સરકાર પર પ…

ઘેડનો વિકાસ કાગળ પર? 1800 કરોડની જાહેરાતના એક વર્ષ બાદ પણ કામગીરી ''શૂન્ય', પાલ આંબલિયાના સરકાર પર પ...

જામનગરમાં આયોજિત સાયક્લોફન-2026 માં 1,700 થી વધુ સાયકલિસ્ટોના ઉત્સાહ સાથે નગર ગુંજી ઉઠ્યું | 1 700 c…

જામનગરમાં આયોજિત સાયક્લોફન-2026 માં 1,700 થી વધુ સાયકલિસ્ટોના ઉત્સાહ સાથે નગર ગુંજી ઉઠ્યું | 1 700 c...

વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું સમાપન : માનુષ શાહ અને ર્યુ હન્નાની શાનદાર જીત, સિંગલ્સના ખિતાબ હાંસલ | …

વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું સમાપન : માનુષ શાહ અને ર્યુ હન્નાની શાનદાર જીત, સિંગલ્સના ખિતાબ હાંસલ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગારમેન્ટની નિકાસમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ

ગારમેન્ટની નિકાસમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ

1 year ago
શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth…

શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth…

4 months ago
VIDEO | સુરત: મધદરિયે ડીઝલ ચોરીનું રેકેટ ઝડપાયું, 75થી વધુ બેરલ સાથે મુદ્દામાલ જપ્ત, આરોપીઓ બોટ મૂકી…

VIDEO | સુરત: મધદરિયે ડીઝલ ચોરીનું રેકેટ ઝડપાયું, 75થી વધુ બેરલ સાથે મુદ્દામાલ જપ્ત, આરોપીઓ બોટ મૂકી…

7 months ago
સાયલા હાઈવે ઉપર 100 થી વધુ મકાનોમાં 28 કલાકથી વીજળી ડૂલ | More than 100 houses on Sayla Highway have…

સાયલા હાઈવે ઉપર 100 થી વધુ મકાનોમાં 28 કલાકથી વીજળી ડૂલ | More than 100 houses on Sayla Highway have…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News