gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના બેગમ પુરા દુધારા શેરીમાં બાલાજી સાથે ગણેશજીની પ્રતિમા, માત્ર દિવાના પ્રકાશમાં થાય છે બાપ્પાના…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
સુરતના બેગમ પુરા દુધારા શેરીમાં બાલાજી સાથે ગણેશજીની પ્રતિમા, માત્ર દિવાના પ્રકાશમાં થાય છે બાપ્પાના…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Ganeshotsav 2025: સુરતના કોટ વિસ્તારની એક શેરીમાં ગણેશ મંડપમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે આવતા ભક્તોને તિરુમાલામાં બાલાજી ભગવાનના દર્શન થાય તેવો અનુભવ થઈ રહ્યો છે. આ ગણેશ આયોજકોએ તિરુપતિ બાલાજી મંદિર થીમ પર બાલાજી ભગવાન સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી છે. વિશેષતા એ છે કે, તિરુમાલા મંદિરમાં કેવી રીતે દીવાના પ્રકાશમાં જ ભગવાનના દર્શન થાય છે, તેવી જ રીતે આ મંડપમાં પણ બાલાજી -ગણેશજીની આરતી થાય છે તેના કારણે ભક્તો અભિભૂત થઈ રહ્યાં છે. 

લોકો ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. તેમાં કોટ વિસ્તારના બેગમપુરા દુધારા શેરીના બાલાજી ગ્રુપ દ્વારા દર વર્ષે યુનિક થીમ પર ગણેશજીની સ્થાપના કરવામા આવે છે. આ વર્ષે બાલાજી મંદિરમાં જે રીતે સુપ્રભાત દર્શનમાં આરતી થાય તેવી થીમ રાખવામા આવી છે. ગ્રુપના સભ્ય ધર્મેશ જરીવાલા જણાવે છે કે,’ સુરતમાંથી મોટી સંખ્યામાં તિરુપતિ બાલાજીના ભક્તો દર્શન કરવા માટે તિરુપતિ જાય છે, પરંતુ બધાના નસીબમાં સુપ્રભાત દર્શન હોતા નથી તેથી જે રીતે બાલાજી ભગવાનના સુપ્રભાત અને મોર્નિંગ બ્રેક વીઆઈપી દર્શન થાય છે તે થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને રોજ રાત્રીના આવી રીતે ભક્તોને દર્શન થાય છે.’

સુરતના બેગમ પુરા દુધારા શેરીમાં બાલાજી સાથે ગણેશજીની પ્રતિમા, માત્ર દિવાના પ્રકાશમાં થાય છે બાપ્પાના દર્શન 2 - image

ગ્રુપના અન્ય સભ્ય બિમલ સ્વામી જણાવ્યું કે,’દર વર્ષે યુનિક થીમ પર ગણેશજીની સ્થાપના અમે ગ્રુપમાં ચર્ચા વિચારણા કરીને કરીએ છીએ. આ વર્ષે પણ અમે જુદી જુદી થીમ વિચારી હતી, પરંતુ તેમાંથી બાલાજી મંદિરની થીમ મોટા ભાગના લોકોને પસંદ આવી હોવાથી આ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામા આવી છે અને પહેલા દિવસથી જ લોકો આ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે.’

અન્ય સભ્ય કમલ દેસાઈએ જણાવ્યું કે, ‘બાલાજી ભગવાન જે સ્વરૂપમાં તિરુમાલા મંદિરમાં બિરાજમાન છે તેવી જ પ્રતિમા બાલાજીની મુકવામા આવી છે અને તેમની સાથે નીચે કાળા કલરની જ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામા આવી છે. તિરુમાલા મંદિરમાં કેવી રીતે દીવાના પ્રકાશમાં જ ભગવાનના દર્શન થાય છે તેવી જ રીતે આ મંડપમાં પણ બાલાજી -ગણેશજીની આરતી કરવામા આવે છે અને તેનો લાભ ભક્તોને મળી રહ્યો છે.’

આ પણ વાંચો: ભારતમાં થઈ રહેલું લાલ ચંદ્રગ્રહણ શું છે?, જાણો એ પાછળનું વિજ્ઞાન અને એ વિશે સંપૂર્ણ માહિતી…

આ દર્શન કરીને ખરેખર બાલાજીના દર્શન કર્યાનો ભક્તોનો અનુભવ

બેગમપુરા દુધારા શેરીમાં બાલાજી મંદિર થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે તેના દર્શન બાદ ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે. શ્રીજીના એક ભક્તે કહ્યું હતું કે, ‘અમે દર વર્ષે આ જગ્યાએ દર્શન કરવા આવીએ છીએ. આ વખતે તિરુપતિ બાલાજી સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના અમારા માટે સુખદ આશ્ચર્ય હતી. જે રીતે અહી આરતી થાય છે તે જોતાં સાચે જ બાલાજી મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ થઈ છે.’

સુરતના બેગમ પુરા દુધારા શેરીમાં બાલાજી સાથે ગણેશજીની પ્રતિમા, માત્ર દિવાના પ્રકાશમાં થાય છે બાપ્પાના દર્શન 3 - image

રાત્રિના 8:30 વાગ્યા પછી દર ત્રણ મિનિટે આરતી થાય છે 

તિરુમાલા ખાતે આવેલા બાલાજી મંદિરમાં મોર્નિંગ બ્રેક દર્શનમાં દર ત્રણ મિનિટે આરતી થાય છે તેવા જ પ્રકારની આરતી આ મંડપમાં પણ થઈ રહી છે. તિરૂપતિમાં સવારે આરતી થાય છે જ્યારે આ મંડપમાં રાત્રિના 8:30 વાગ્યાથી દર ત્રણ મિનિટે જ્યાં સુધી ભક્તો દર્શન કરવા આવે ત્યાં સુધી આવતી કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
વડોદરામાં પાદરાના મૂર્તિકારનો ગણેશ મંડળને કડવો અનુભવ : કાચુ કામ કરતા ગણેશજી યાત્રામાં મૂર્તિ પડી, રજ…

વડોદરામાં પાદરાના મૂર્તિકારનો ગણેશ મંડળને કડવો અનુભવ : કાચુ કામ કરતા ગણેશજી યાત્રામાં મૂર્તિ પડી, રજ...

વડોદરાના તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી | women of Sakhi Mand…

વડોદરાના તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી | women of Sakhi Mand...

સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Surat Cou…

સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Surat Cou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકી બીજી એરલાઈન્સને અપાશે સ્લૉટ

ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકી બીજી એરલાઈન્સને અપાશે સ્લૉટ

7 months ago
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja…

ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja…

9 months ago
PM મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું- ‘ભારતનું પાણી ભારતના હકમાં વહેશે’

PM મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું- ‘ભારતનું પાણી ભારતના હકમાં વહેશે’

1 year ago
વિદ્યાર્થીની હત્યા મુદ્દે જનતા રેલી સેવન્થ-ડે સ્કૂલ બંધ કરવા ઉગ્ર લોક માંગ | Aramas ra tingor pwe ep…

વિદ્યાર્થીની હત્યા મુદ્દે જનતા રેલી સેવન્થ-ડે સ્કૂલ બંધ કરવા ઉગ્ર લોક માંગ | Aramas ra tingor pwe ep…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News