gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના લોકોની ફરિયાદ હતી સાયકલ સ્ટેન્ડ પરથી દબાણ હટાવવાની, પાલિકાએ સાયકલ સ્ટેન્ડ જ હટાવી દીધું | Sur…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
સુરતના લોકોની ફરિયાદ હતી સાયકલ સ્ટેન્ડ પરથી દબાણ હટાવવાની, પાલિકાએ સાયકલ સ્ટેન્ડ જ હટાવી દીધું | Sur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મહાનગરપાલિકાની દબાણ કરનારાઓને પ્રોત્સાહન આપવાનો વધુ એક કિસ્સો અડાજણ વિસ્તારમાં બહાર આવ્યો છે. આ વિસ્તારમાં શેરીંગ સાયકલના પ્રોજેક્ટ માટે સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું તેના પર દબાણ હોવાથી લોકોએ સાયકલ સ્ટેન્ડ પરથી દબાણ હટાવવાની માંગણી કરી હતી. પરંતુ પાલિકાએ દબાણ દુર કરવાની ફરિયાદ સામે સાયકલ સ્ટેન્ડ જ હટાવી દઈ દબાણ કરનારાઓને ઘુંટણીયે પડી ગઈ છે. પાલિકાની આ કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

સુરત પાલિકાની દબાણ હટાવવાની કામગીરી દિવસેને દિવસે વિવાદમાં આવી રહી છે. પાલિકા તંત્ર જે લોકો પ્રતિકાર કરી શકતા નથી તેવા દબાણ કડકાઈથી હટાવે છે પરંતુ જે લોકો પ્રતિકાર કરે છે તેવા દબાણ હટાવતા નથી જેના કારણે દબાણની સમસ્યા વધી રહી છે. પાલિકાના દબાણ હટાવવાની કામગીરીનો કડવો અનુભવ અડાજણ વિસ્તારના લોકોને થયો છે. પાલિકાએ લોકોની સુવિધા માટે સહજ પાસે સાયકલ શેરીંગ પ્રોજેક્ટની સાયકલ સ્ટેન્ડ બનાવ્યું હતું. પાલિકાની નબળી કામગીરીને કારણે અહીં મુકવામાં આવતી સાયકલ પર દબાણ કરનારા કપડાં અને અન્ય વસ્તુઓ મૂકી દેતા હોવાથી અનેક સાયકલને નુકસાન થતું હતું. આ ઉપરાંત લોકો બપોર પછી  દબાણ થતા સાયકલનો ઉપયોગ કરી શકતા ન હતા.

સુરતના લોકોની ફરિયાદ હતી સાયકલ સ્ટેન્ડ પરથી દબાણ હટાવવાની, પાલિકાએ સાયકલ સ્ટેન્ડ જ હટાવી દીધું 2 - image

આ સમસ્યાના નિવારણ માટે આ સાયકલ સ્ટેન્ડ પર માથાભારે તત્વો દબાણ કરે છે તે હટાવવા માટેની માંગણી થઈ હતી. લોકોએ સાયકલ સ્ટેન્ડ પરના દબાણ હટાવવા માંગણી કરી હતી પરંતુ પાલિકાએ આ ફરિયાદનું કાયમી નિરાકરણ આવે તે માટે શેરીંગ સાયકલ પ્રોજેક્ટ માટેનું સાયકલ સ્ટેન્ડ જ હટાવી દીધું છે જેના કારણે લોકોમાં ભારે આશ્ચર્ય થયું છે. પાલિકાની આવી કામગીરીથી પાલિકા જ દબાણ કરનારાઓને સેફ પેકેજ પુરૂ પાડતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અને આ માથાભારે તત્વોના દબાણ કાયમી હટાવી ત્યાં ફરીથી સાયકલ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી માંગણી થઈ રહી છે. 

પાલિકા પોલીસની નબળી કામગીરીથી બ્રિજ પર રવિવારી બજાર ભરાઈ હતી

સુરત પાલિકા અને પોલીસની નબળી કામગીરીથી સુરતમાં દબાણની સમસ્યા બેફામ વધી રહી છે. માથાભારે તત્વો સામે પાલિકા-પોલીસ કોઈ નક્કર કામગીરી કરતી ન હોવાથી દબાણ કરનારાઓની હિંમત ખુલી ગઈ છે અને તેથી જ ગત રવિવારે બ્રિજ પર રવિવારી બજાર ભરાયું હતું.

પાલિકા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યા હોવાથી ડક્કા ઓવારા પર રવિવારી બજાર ન ભરી શકાય તેવું જાહેર કર્યું હતું. જોકે, માથાભારે તત્વોએ પાલિકા અને પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સ્વામી વિવેકાનંદ બ્રિજની બન્ને તરફ દબાણ કરીને રવિવારી બજાર ભરી દીધું હતું. આ જગ્યાએ પાલિકા અને પોલીસ બન્ને પાસે સીસીટીવી કેમેરા હોવા છતાં બજાર ભરાયું તે વિવાદનો વિષય બન્યો હતો. આ વિવાદ શાંત પડે તે પહેલાં અડાજણ સહજ વિસ્તારમાં માથાભારે તત્વોને દબાણ કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે શેરીંગ સાયકલ પ્રોજેક્ટનું સ્ટેન્ડ જ દુર કરી દીધું છે. આમ પાલિકા અને પોલીસની નબળી કામગીરી થી દબાણ કરનારાઓ બેફામ બની ગયાં છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દમણને મળશે મોટી ભેટ : જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને રૂ. 250 કરોડની હાઇટેક હોસ્પિટલનું થશે …
GUJARAT

દમણને મળશે મોટી ભેટ : જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને રૂ. 250 કરોડની હાઇટેક હોસ્પિટલનું થશે …

May 22, 2026
કલોલ : સાંતેજની કંપનીમાં ભીષણ આગ, ત્રણ કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે | Mas…
GUJARAT

કલોલ : સાંતેજની કંપનીમાં ભીષણ આગ, ત્રણ કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે | Mas…

May 22, 2026
જામનગર: કાલાવડમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ગરમીમાં રાહત પણ ખેડૂતો ચિ…
GUJARAT

જામનગર: કાલાવડમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ગરમીમાં રાહત પણ ખેડૂતો ચિ…

May 22, 2026
Next Post
આધાર બાયોમેટ્રિક અપડેટ: શાળામાં યોજાશે કેમ્પ, UIDAIના CEOએ રાજ્યોને લખ્યો પત્ર | aadhaar biometric u…

આધાર બાયોમેટ્રિક અપડેટ: શાળામાં યોજાશે કેમ્પ, UIDAIના CEOએ રાજ્યોને લખ્યો પત્ર | aadhaar biometric u...

ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન: ગુજરાતના 8 ધારાસભ્યો ભાગ લેશે …

ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન: ગુજરાતના 8 ધારાસભ્યો ભાગ લેશે ...

જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે મોટી સફળતા, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, ઘૂસણખોરી નિષ્ફળ | infiltration …

જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે મોટી સફળતા, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, ઘૂસણખોરી નિષ્ફળ | infiltration ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GPCBના ગાલ પર ફરી તમાચો! અમદાવાદ ગ્રામ્યના તળાવમાં ત્રીજી વખત માછલીઓના સામૂહિક મોત, કેમિકલનો ખેલ | A…

GPCBના ગાલ પર ફરી તમાચો! અમદાવાદ ગ્રામ્યના તળાવમાં ત્રીજી વખત માછલીઓના સામૂહિક મોત, કેમિકલનો ખેલ | A…

4 months ago
વડોદરામાં મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં હનુરામ ફુડ્સના કારખાના ખાતે આરોગ્ય વિભ…

વડોદરામાં મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં હનુરામ ફુડ્સના કારખાના ખાતે આરોગ્ય વિભ…

8 months ago
જામનગર જિલ્લામાં શ્રાવણ માસની પ્રથમ શનિવારની રાત અનેક જુગારીયા તત્વોએ જુગટું રમીને વીતાવી | Police r…

જામનગર જિલ્લામાં શ્રાવણ માસની પ્રથમ શનિવારની રાત અનેક જુગારીયા તત્વોએ જુગટું રમીને વીતાવી | Police r…

10 months ago
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News