gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના શાહ ઇન્વેસ્ટમેન્ટના દંપતી સામે રૂા. 1.33 કરોડની ઠગાઇની વધુ એક ફરિયાદ | Another complaint of f…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
સુરતના શાહ ઇન્વેસ્ટમેન્ટના દંપતી સામે રૂા. 1.33 કરોડની ઠગાઇની વધુ એક ફરિયાદ | Another complaint of f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સોશિયલ મીડિયા સ્ટાર દ્વારા  100  દિવસ બાદ 12થી 15 ટકા વળતરનો પ્રચાર કરાવી ઊંચા વળતરની લાલચે રોકાણ કરાવનાર  સુરતના ઠગ સામે ભાવનગરના 2 વ્યક્તિએ ફરિયાદ નોંધાવી 

સુરત, : નીતીન જાની ( ખજુરભાઈ ), જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી જેવા જાણીતા સોશીયલ મીડિયા સ્ટાર અને ફિલ્મ સ્ટાર મારફતે પ્રચાર કરાવી રોકાણના 100 દિવસ બાદ 12 થી 15  ટકા ઉંચા વળતરની લાલચ આપી ફુલેકું ફેરવનાર સિંગણપોરના શાહ ઇન્વેસ્ટમેન્ટના સંચાલક દંપતીએ ભાવનગરના 2 વ્યક્તિ પાસે પણ રૂ. 1.33 કરોડ પડાવ્યા હોય સીઆઇડી ક્રાઇમે અલગથી ગુનો નોંઘ્યો છે.

નીતીન જાની (ખજુરભાઈ), જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી જેવા જાણીતા સોશીયલ મીડિયા સ્ટાર અને ફિલ્મ સ્ટાર મારફતે પ્રચાર કરાવી રોકાણના 100  દિવસ બાદ 12 થી 15 ટકા ઉંચા વળતરની લાલચ આપી સુરતના સિંગણપોર કોઝવે રોડના સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે ઓફિસ ધરાવતા મેનેજિંગ ડિરેક્ટર પૂજા હાર્દિક શાહ (ઉ.વ. 29) અને તેમના પતિ તેમજ શાહ ઇન્વેસ્ટમેન્ટના સીઈઓ અને કોફાઉન્ડર હાર્દિક અશોકભાઈ શાહ (ઉ.વ. 34, બંને રહે. C-101 લક્ષ્મી રેસીડેન્સી, કતારગામ. હાલ રહે.પ્લોટ નં. 10, શેરી નં. 2,ડી.એમ.પાર્ક સોસાયટી, સિંગણપોર, સુરત. મૂળ મહુવા, ભાવનગર) વિરુદ્ધ રૂા 30.95 લાખની ઠગાઇની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકમાં હરેશ ડુંગરાણીએ નોંધાવી હતી. 

દરમિયાન દંપતી વિરુધ્ધ ભાવનગરના બે શખ્સોએ પણ રૂા. 1.33 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. ભાવનગર મહુવાના મોબાઇલ શોપ ધારક 42 વર્ષીય પાર્થભાઈ રતીલાલ પંડયાએ (રહે.વિશ્વાસનગર પ્લોટ-30 જયઅંબે, મહુવા) સોશિયલ મીડિયા સ્ટાર અને ફિલ્મ સ્ટારના વિડીયો જોઇને શાહ ઇન્વેસ્ટમેન્ટમાં  પોતાના અને પિતાના નામે રૂા. 15 લાખનું રોકાણ કરતા શાહ દંપતીએ રૂા. 16.20 લાખ પરત કર્યા હતા. જુન- 2024માં  નીતીનભાઈ જાની (ખજુરભાઈ) તથા તરૂણભાઈ જાનીની હાજરીમાં શાહ ઇન્વેસ્ટમેન્ટની એપ લોન્ચ થઈ ત્યારે બંનેએ પોતે શાહ ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલા છે તેમ કહેતા પાર્થભાઈએ વધુ રૂા. 58 લાખનું રોકાણ કર્યું હતું. પણ જાન્યુઆરી- 2025માં મુદત પુરી થઇ ત્યારે શાહ દંપતીએ પેમેન્ટના વાયદા કર્યા હતા, આપેલા ચેક રિટર્ન થયા હતા. તે દરમિયા દંપતી પોન્ઝી સ્કીમ ચલાવતું હોવાની જાણ થતા પાર્થ પંડયાએ સીઆઇડી ક્રાઇમમાં અરજી કરતા તપાસમાં શાહ દંપતીએ ભાવનગર મહુવાના સ્વામિનારાયણ ધામ વીંગ નં.૮- 403 માં રહેતા અશ્વિનભાઈ રાણાભાઇ પાસે પણ રૂ. 75 લાખનું રોકાણ કરાવી ઠગાઇ કર્યાનું જાણવા મળ્યું હતું. જેથી સીઆઇડી ક્રાઇમના સુરત એકમે ગતરોજ શાહ દંપતી વિરુદ્ધ ગુનો નોંઘ્યો હતો. દંપતીની ઠગાઇનો ભોગ બનેલાઓની સંખ્યા હજુ વધવાની આશકા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…
GUJARAT

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

April 1, 2026
ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…
GUJARAT

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

April 1, 2026
Next Post
પનાસ રોડ પર મ્યુનિ.ની કચરા ગાડીએ અડફટે લેતા નેશનલ એથ્લીટ યુવતીનું મોત | National athlete dies after …

પનાસ રોડ પર મ્યુનિ.ની કચરા ગાડીએ અડફટે લેતા નેશનલ એથ્લીટ યુવતીનું મોત | National athlete dies after ...

જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું, ભૂસ્ખલન : વધુ 12ના મોત, 30 ગૂમ

જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું, ભૂસ્ખલન : વધુ 12ના મોત, 30 ગૂમ

દહેગામમાં ૯૮, માણસામાં ૯૫, ગાંધીનગરમાં ૯૩ અને કલોલમાં ૮૨ ટકા વિસ્તારમાં વાવેતર | 98% of the area is …

દહેગામમાં ૯૮, માણસામાં ૯૫, ગાંધીનગરમાં ૯૩ અને કલોલમાં ૮૨ ટકા વિસ્તારમાં વાવેતર | 98% of the area is ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનમાં વાન ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિત 11નાં મોત | 11 people including seven children die i…

રાજસ્થાનમાં વાન ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિત 11નાં મોત | 11 people including seven children die i…

8 months ago
સરગવાડા ગામમાં તંત્ર જાગ્યું, 100 જેટલા ગેરકાયદે કનેક્શન કાપવાની કામગીરી શરૂ | Authorities wake up i…

સરગવાડા ગામમાં તંત્ર જાગ્યું, 100 જેટલા ગેરકાયદે કનેક્શન કાપવાની કામગીરી શરૂ | Authorities wake up i…

3 weeks ago
ભાજપ નેતાને કમલમમાં જ માર પડ્યો, નાંદોદના મહિલા ધારાસભ્યના ભાઈ પર આરોપ | nandod mla brothers assault…

ભાજપ નેતાને કમલમમાં જ માર પડ્યો, નાંદોદના મહિલા ધારાસભ્યના ભાઈ પર આરોપ | nandod mla brothers assault…

8 months ago
અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba…

અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News