gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ખાડી કિનારે આવેલા સહજાનંદ વિસ્તારના 18 થી વધુ મિલકતોનું ડિમોલીશન | Demolition of more than 1…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ખાડી કિનારે આવેલા સહજાનંદ વિસ્તારના 18 થી વધુ મિલકતોનું ડિમોલીશન | Demolition of more than 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરતમાં ખાડી પૂર રોકવા માટે હાઈલેવલ કમિટીની રચના બાદ ખાડી કિનારાના ગેરકાયદે દબાણ દૂર કરવા માટેની કામગીરી ઝડપી બની છે. થોડા દિવસ પહેલાં કોયલી ખાડી કિનારે આવેલા જવાહર નગરના ગેરકાયદે બિલ્ડીંગના ડિમોલીશન બાદ આજે સહજાનંદ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શરૂઆતમાં ડિમોલીશનનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ એક બાદ એક ડિમોલીશન થતાં ગેરકાયદે બાંધકામ કરનારાએ સમર્થન કરતા પાલિકાની કામગીરી સરળ બની છે. 

સુરતમાં ખાડી પૂર રોકવા માટે હાઈલેવલ કમિટી બન્યા બાદ પાલિકા અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલન શક્ય બન્યું છે. આ ઉપરાંત કમિટીના અધ્યક્ષ તરીકે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની નિમણુંક બાદ ખાડી પૂર માટે જવાબદાર ખાડી કિનારાના દબાણ દુર કરવાની કામગીરી સરળ બની છે. આ પહેલાં પાલિકાના વરાછા ઝોને કોયલી ખાડી કિનારે આવેલા જવાહર નગરની ગેરકાયદે મિલ્કતનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ખાડી કિનારે આવેલા સહજાનંદ વિસ્તારમાં ખાડી કિનારેની ગેરકાયદે મિલ્કતનું ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું છે. 

પાલિકાના વરાછાએ ઝોન દ્વારા ખાડી કિનારે આવેલા બુટ ભવાની વિસ્તારમાં સહજાનંદ વિસ્તારમાં ખાડી કિનારે 19 જેટલા બિલ્ડીંગ આવ્યા છે આ ગેરકાયદે બિલ્ડીંગ દુર કરવા માટે પાલિકાએ કામગીરી શરૂ કરી હતી તો શરુઆતમાં કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. જોકે, કોર્ટ કેસ ન હોવાથી પાલિકાએ સમજાવટ કરી હોવાથી ડિમોલીશન માટે તૈયાર થયા હતા. જેના કારણે આજે સવારથી જ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં કારની ઠોકરે એક યુવાનનો ભોગ લેવાયો | ‘hit…
GUJARAT

February 17, 2026
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું ફોડ્યું : પાડોશી સામે પોલ…

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની તબિયત લથડી, હૃદયની નળીમાં 90 ટકા બ્લોકેજ | ahmedabad mla imran …

Next Post
વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી સામે કોર્પોરેશનના બાંકડા ઉપર દારૂની મહેફિલ, બે પકડાયા | two arreste…

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી સામે કોર્પોરેશનના બાંકડા ઉપર દારૂની મહેફિલ, બે પકડાયા | two arreste...

વડોદરાઃ પદમલામાં જુગાર રમતા ત્રણ જુગારીયા પકડાયા | hree caught for gambling in Padmala

ધંધુકામાં સ્કૂલ આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર મારતા હોબાળો, કિશોરને હોસ્પિટલ લઈ જવો પડ્યો | School Pr…

ધંધુકામાં સ્કૂલ આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર મારતા હોબાળો, કિશોરને હોસ્પિટલ લઈ જવો પડ્યો | School Pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓછા પગારમાં પણ EMI અને બચત બંને કરો, જાણો શું છે 30:30:30:10 ફોર્મ્યુલા | Personal Finance Tips How …

9 months ago
શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ક્લાસિકલ મ્યુઝિક અને ડાન્સ ફીએસ્ટાનો ભવ્ય આયોજન

4 months ago
રાજકિય અદાવતમાં અડાલજમાં સરપંચના ઘર ઉપર ટોળાંનો હુમલો | Mob attacks Sarpanch’s house in Adalaj amid …

7 months ago
બંગાળનું પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત : મુખ્યમંત્રી મમતાનો દાવો | Bengal floods are not natural bu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News