gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ | Controve…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ | Controve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : સુરત મહાનગરપાલિકા દ્વારા 2022માં બ્લેક લિસ્ટેડ થયેલા કોન્ટ્રાક્ટરને આ વડોદરા ફાયર બ્રિગેડમાં ડ્રાઇવરો સપ્લાય કરવાની કામગીરી અંગે વારંવાર કોન્ટ્રાક્ટ અપાતો હોવાના કારણે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. 

ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્લેક લિસ્ટેડ થયેલા કોન્ટ્રાક્ટરને વડોદરા પાલિકાના ફાયર વિભાગમાં ડ્રાઇવરો સપ્લાય કરવા બાબતે છેલ્લા ત્રણેક વર્ષથી વારંવાર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જ્યારે બીજી બાજુ અગાઉ જાહેર થયેલા ટેન્ડરો ભરાઈને પરત પણ તંત્ર સમક્ષ આવી ગયા છે છતાં પણ આવા ટેંડરો નહીં ખોલીને  સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વારંવાર બ્લેક લીસ્ટેડ થયા હોવાના આરોપો એડવોકેટ અને કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારે કર્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા પાલીકા દ્વારા ફાયર બ્રિગેડમાં ડ્રાઇવરો સપ્લાય કરવાના મુદ્દે જાહેર કરાયેલા ટેન્ડરો ભરાઈને આવી ગયા હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા નહીં ખોલીને સુરત પાલિકાના બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વારંવાર કોન્ટ્રાક્ટ અપાતો હોવાથી આ કાર્યવાહીમાં ચોક્કસ ભ્રષ્ટાચારની બુ આવી રહી હોવાનું નકારી શકાતું નથી તેમ પણ એડવોકેટ અને કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારે જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

Next Post
અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના | ahmedabad …

અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના | ahmedabad ...

પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્…

પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્...

હવે ‘સેવાતીર્થ’ તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને ‘લોકભવન’ | prime minister…

હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને 'લોકભવન' | prime minister...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત | Emon anuon mi annut won ewe …

7 months ago
ઓટો, મેટલ, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ 106 પોઈન્ટ વધીને 80747 | Auto metal banking stocks rise:…

11 months ago
તણાવ વચ્ચે ભારત-પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, રાજસ્થાનમાં પાક. સૈનિક પકડાયો | Pakistani Ranger…

સંસ્કાર નગરીમાં રાધા યાદવનો ભવ્ય રોડ શોઃ ઢોલ નગરાના તાલે ઉમટ્યો જનસાગર | Radha Yadav’s grand road sh…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News