gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 115 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે ભાજપે પદાધિકારીઓની પસંદગી માટે કવાયત તેજ કરી છે. સુરતના આગામી મહિલા મેયર કોણ બનશે તેને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આજે શનિવારે સવારથી સુરત ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દાવેદારોમાં ઉત્સાહ સાથે ઉચાટનો માહોલ જોવા મળ્યો હતો.

હોસ્પિટલથી સીધા ભાજપ કાર્યાલય: પદ મેળવવાની અદમ્ય ઈચ્છા

સેન્સ પ્રક્રિયા દરમિયાન એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું હતું. વોર્ડ નંબર-1 ના એક મહિલા વિજેતા ઉમેદવાર જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ સીધા હોસ્પિટલથી જ પોતાનો અભિપ્રાય આપવા માટે નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા. 

સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં ઉત્સાહ સાથે ઉચાટ 2 - image

પસંદગીની પ્રક્રિયા અને આગામી કાર્યક્રમ

ભાજપના નિરીક્ષકો સમક્ષ આજે તમામ 115 ચૂંટાયેલા સભ્યો પોતાનો મત રજૂ કરવા ઉમટ્યા. દરેક મહત્વના હોદ્દા માટે અંદાજે 5 નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આગામી 6, 7 અને 8 મે ના રોજ ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળશે, જેમાં આ નામો પર આખરી મહોર મારવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ અને પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય બાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેન્ડેટ દ્વારા નામ જાહેર કરાશે. મોટાભાગના ઉમેદવારોએ પક્ષનો નિર્ણય શિરોમાન્ય હોવાનું જણાવ્યું હતું. જ્યારે અમુક અનુભવી ચહેરાઓએ પોતાની દાવેદારી મજબૂતીથી રજૂ કરી હતી.

આ પણ વાંચો: સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત

શિક્ષણ સમિતિ માટે કવાયત: નિરાશ થયેલાઓને તક મળશે?

માત્ર મેયર જ નહીં, પરંતુ અંદાજે 1,000 કરોડનું બજેટ ધરાવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. માનવામાં આવે છે કે ટિકિટ ફાળવણી સમયે જે કાર્યકરો નિરાશ થયા હતા, તેમને શિક્ષણ સમિતિમાં સમાવીને સંગઠનમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં ઉત્સાહ સાથે ઉચાટ 3 - image

મુખ્ય પદ પર કોની નજર?

સુરતમાં મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના હોદ્દાઓ માટે પણ અનેક નામો ચર્ચામાં છે. ખાસ કરીને 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોની લોટરી લાગશે તે હવે જોવાનું રહ્યું.

સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં ઉત્સાહ સાથે ઉચાટ 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result…

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result...

ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert …

ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert ...

છત્તીસગઢના કાંકેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, 4 વીર જવાન શહીદ | chhattisgarh ied blast kanke…

છત્તીસગઢના કાંકેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, 4 વીર જવાન શહીદ | chhattisgarh ied blast kanke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા

સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા

3 months ago
પુનિતનગરના રહેણાક મકાનમાંથી રૂ. 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 2 53 lakh se…

પુનિતનગરના રહેણાક મકાનમાંથી રૂ. 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 2 53 lakh se…

4 months ago
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં યુવાન વેપારીનું કરુણ મોત | jamnagar rajk…

જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં યુવાન વેપારીનું કરુણ મોત | jamnagar rajk…

7 months ago
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 480 ફિરકી સાથે 3 શખ્સો ઝડપાયા | 3 people arrested with 480 strands of banne…

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 480 ફિરકી સાથે 3 શખ્સો ઝડપાયા | 3 people arrested with 480 strands of banne…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News