gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં રોગચાળાએ માથું ઉંચક્યુંઃ સિવિલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા | Disease Outbreak in Sura…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં રોગચાળાએ માથું ઉંચક્યુંઃ સિવિલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા | Disease Outbreak in Sura…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Civil Hospital: બદલાતા વાતાવરણને લઈને રાજ્યભરમાં રોગચાળો વધ્યો છે. અમદાવાદ, જામનગર, વડોદરા જેવા જિલ્લાઓમાં પણ આ જ સમસ્યા જોવા મળી રહી છે એવામાં સુરતમાં તો જાણે રોગચાળાએ ભરડો લીધો છે. ડાયમન્ડ સિટીમાં રોગચાળો એટલો વધ્યો છે કે, સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ પણ ખૂટી ગયા છે. જેના એક બેડ પર બે બાળકોને સુવડાવવાની ફરજ પડી હતી. 200 બેડની વ્યવસ્થાવાળા બાળકોના વોર્ડમાં તમામ બેડ ફુલ થઈ ગયા છે. આ દરમિયાન રોગચાળાના કારણે બે યુવાનોના મોતની ખબર પણ સામે આવી છે. 

દરરોજ ઓપીડીની સંખ્યામાં વધારો

મળતી માહિતી મુજબ, સુરતમાં દરરોજ 250થી લધુ ઓપીડીના કેસ સામે આવી રહ્યા છે. બદલાતા વાતાવરણને કારણે સુરતમાં રોગચાળો વકર્યો છે. આ દરમિયાન સિવિલ તંત્રની બેદરકારી સામે આવી રહી છે. જેમાં એક બેડ પર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. સિવિલ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે રોગચાળો ખતમ થવાને બદલે વધી શકે તેવી આશંકા છે. 

આ પણ વાંચોઃ સુરત પાલિકાની ઉર્દુ માધ્યમની શાળાના 600 બાળકોને શિક્ષણ મેળવવા ટ્રાફિકથી ધમધમતા સુરત-નવસારી રોડ ક્રોસ કરવા મજબૂર

મચ્છરજન્ય રોગોમાં વધારો

આ વિશે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે, બદલાતા વાતાવરણના કારણે બાળકોમાં બીમારીઓનો દર વધ્યો છે. ચોમાસાની સિઝન દરમિયાન આવા મચ્છરજન્ય રોગો માથું ઊંચકતા હોય છે, એવામાં અનેક જગ્યાએ પાણી ભરાઇ જતા હોવાના કારણે મચ્છરજન્ય રોગો તેમજ ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે. બીમાર બાળકોની સંખ્યા સતત વધી રહ્યા છે. દરરોજ આશરે 200 થી 250 જેટલી ઓપડીની સંખ્યામાં વધારો થયો છે.  

આ પણ વાંચોઃ સુરતને વર્લ્ડ લેવલના લોજિસ્ટિક હબ તરીકે ડેવલપ કરવા લોજિસ્ટિક પાર્કના ડીપીઆર સરકાર સમક્ષ રજુ કરાયા

હોસ્પિટલની સ્પષ્ટતા

એક બેડ પર બે દર્દી વિશે હોસ્પિટલે જણાવ્યું કે, ગરીબ દર્દીઓને બહાર ન જવું પડે અને જમીન પર સૂઈને સારવાર લેવા જેવી તકલીફનો સામનો ન કરવો પડે તે માટે હંગામી ધોરણે એક બેડ પર બે બાળકો સુવડાવવામાં આવ્યા છે. આ બેડ બાળકોની સરખામણીએ ઘણાં મોટા છે અને સારવારમાં તકલીફ પડે એવું નથી. તેથી જ્યાં સુધી બીજા વૈકલ્પિક બેડની સુવિધા ન થાય ત્યાં સુધી થોડી અગવડનો સામનો કરવો પડી શકે છે. જોકે, ચેપી રોગ ધરાવતા બાળકોને અલગ જ રાખવામાં આવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …
GUJARAT

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

May 13, 2026
અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…
GUJARAT

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

May 13, 2026
Next Post
જાહેરાતોનું ‘ગાજર’?: સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી-પાણીની જાહેરાત, પણ અમલ ક્યારથી? તારીખ ન આપી …

જાહેરાતોનું 'ગાજર'?: સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી-પાણીની જાહેરાત, પણ અમલ ક્યારથી? તારીખ ન આપી ...

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક-2023 જાહેર: વિજેતા કલાકારોને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત થશે | Gujarati…

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક-2023 જાહેર: વિજેતા કલાકારોને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત થશે | Gujarati...

વડોદરામાં ટ્રાફિક લાઈનની બહાર આડેધડ વાહન પાર્ક કરનારા સામે કડક કાર્યવાહી કરાશે | Strict action will …

વડોદરામાં ટ્રાફિક લાઈનની બહાર આડેધડ વાહન પાર્ક કરનારા સામે કડક કાર્યવાહી કરાશે | Strict action will ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિસાવદરમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, આદમખોર સિંહણને પકડવા ગયેલા વનકર્મીને વાગી ગોળી | Junagadh N…

વિસાવદરમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, આદમખોર સિંહણને પકડવા ગયેલા વનકર્મીને વાગી ગોળી | Junagadh N…

4 months ago
બિહારમાં 6.60 લાખ મતદારોએ NOTA દબાવ્યું, ગત ચૂંટણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો | Bihar Election: 6 6 La…

બિહારમાં 6.60 લાખ મતદારોએ NOTA દબાવ્યું, ગત ચૂંટણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો | Bihar Election: 6 6 La…

6 months ago
મનપાએ છેલ્લા 12 માસમાં 3,575 રખડતા ઢોર પકડયા, ત્રાસ યથાવત | Municipal Corporation caught 3575 stray …

મનપાએ છેલ્લા 12 માસમાં 3,575 રખડતા ઢોર પકડયા, ત્રાસ યથાવત | Municipal Corporation caught 3575 stray …

4 months ago
વડોદરાના પાણીગેટમાં રાજા-રાણી તળાવ પાછળ ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો | State Monito…

વડોદરાના પાણીગેટમાં રાજા-રાણી તળાવ પાછળ ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો | State Monito…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News