gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાહેરાતોનું ‘ગાજર’?: સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી-પાણીની જાહેરાત, પણ અમલ ક્યારથી? તારીખ ન આપી …

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
જાહેરાતોનું ‘ગાજર’?: સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી-પાણીની જાહેરાત, પણ અમલ ક્યારથી? તારીખ ન આપી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: વરસાદ ખેંચાતા ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખુશ કરવા માટે અનેક મોટી જાહેરાતો કરી છે. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને ‘સૌની યોજના’ મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે. આ સાથે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ખેતી માટે વીજળીનો પુરવઠો પણે 8 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવશે. આ નિર્ણયોથી ખેડૂતોમાં એક નવી આશા તો જાગી, પરંતુ આ જાહેરાતોના અમલની કોઈ સ્પષ્ટ તારીખ કે સમયગાળો ન અપાતા સરકારની નીતિ પર અનેક સવાલો ઊભા થયા છે.

જાહેરાતોનું 'ગાજર'?: સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી-પાણીની જાહેરાત, પણ અમલ ક્યારથી? તારીખ ન આપી 2 - image
AI Image

જાહેરાત કે ફક્ત લોલીપોપ?

આ જાહેરાતોને લઈને વિપક્ષ કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સીધો આક્ષેપ કર્યો હતો કે, સરકાર આવી જાહેરાતો કરીને માત્ર ખેડૂતો સામે ‘ગાજર લટકાવે’ છે. તેમણે કહ્યું કે, “ગુજરાતના 80 ટકા વિસ્તારોમાં 10 કલાક વીજળી આપવી શક્ય નથી. ખેડૂતોને માંડ 10 મિનિટ પણ લાઇટ મળતી નથી.” કોંગ્રેસે તો ત્યાં સુધી માગ કરી છે કે, મુખ્યમંત્રી અને આખી કેબિનેટ જમીની હકીકતથી વાકેફ નથી.

આ પણ વાંચો: કચ્છમાં લઘુમતી યુવક દ્વારા અપહરણ કરાયેલી દીકરીને પાછી મેળવવા ધરણાં પર બેઠેલા માતા-પિતાની તબિયત લથડી

આજે   કોંગ્રેસે આ મુદ્દે દ્વારકા ખાતેની PGVCL કચેરીનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો. તેમણે સવાલ ઉઠાવ્યો કે, વીજળીની ફરિયાદ નિવારણ માટે સ્ટાફ નથી હોતો, પણ વીજળી ચેકિંગ માટે તાત્કાલિક ગાડીઓ અને સ્ટાફ હાજર થઈ જાય છે. આમ સરકારે જાહેરાતો તો કરી દીધી છે, પરંતુ જ્યાં સુધી તેનો અમલ શરૂ ન થાય ત્યાં સુધી આ જાહેરાતો માત્ર રાજકીય નિવેદનો બનીને રહી જશે. આ સ્થિતિમાં ખેડૂતો અને નાગરિકો હવે એ જ સવાલ પૂછી રહ્યા છે કે આ સુવિધાઓનો લાભ તેમને ક્યારે મળશે?

જાહેરાતોનું 'ગાજર'?: સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી-પાણીની જાહેરાત, પણ અમલ ક્યારથી? તારીખ ન આપી 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…
GUJARAT

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

June 24, 2026
જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…
GUJARAT

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

June 24, 2026
જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…
GUJARAT

જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

June 24, 2026
Next Post
ગુજરાતી ચલચિત્ર પારિતોષિક-2023 જાહેર: વિજેતા કલાકારોને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત થશે | Gujarati…

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક-2023 જાહેર: વિજેતા કલાકારોને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત થશે | Gujarati...

વડોદરામાં ટ્રાફિક લાઈનની બહાર આડેધડ વાહન પાર્ક કરનારા સામે કડક કાર્યવાહી કરાશે | Strict action will …

વડોદરામાં ટ્રાફિક લાઈનની બહાર આડેધડ વાહન પાર્ક કરનારા સામે કડક કાર્યવાહી કરાશે | Strict action will ...

ભારત બાદ હવે ચીન સહિત આ 3 દેશોને ટ્રમ્પનો ઝટકો, કોમ્પ્યુટર ચિપ્સ- સેમિકંડક્ટર પર 100 ટકા ટેરિફની ધમક…

ભારત બાદ હવે ચીન સહિત આ 3 દેશોને ટ્રમ્પનો ઝટકો, કોમ્પ્યુટર ચિપ્સ- સેમિકંડક્ટર પર 100 ટકા ટેરિફની ધમક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવા મધુનગર વિસ્તારમાં સાળા ઉપર બનેવીનો તલવાર વડે હુમલોઃબનેવી અને તેના ભાઇની ધરપકડ | assault on you…

ગોરવા મધુનગર વિસ્તારમાં સાળા ઉપર બનેવીનો તલવાર વડે હુમલોઃબનેવી અને તેના ભાઇની ધરપકડ | assault on you…

1 month ago
ચાલકને ઇજા થતાં સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો | The driver was injured and taken t…

ચાલકને ઇજા થતાં સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો | The driver was injured and taken t…

5 months ago
નડિયાદ કપડવંજ રોડ પરથી બે વાહન ચોર ઝડપાયા | Two vehicle thieves arrested from Nadiad Kapadvanj Road

નડિયાદ કપડવંજ રોડ પરથી બે વાહન ચોર ઝડપાયા | Two vehicle thieves arrested from Nadiad Kapadvanj Road

7 months ago
વારસિયાના એસ.કે. મેદાનમાં પેવર બ્લોક અને કાટમાળ ઠલવાતાં લોકોમાં રોષ | People are angry over the dump…

વારસિયાના એસ.કે. મેદાનમાં પેવર બ્લોક અને કાટમાળ ઠલવાતાં લોકોમાં રોષ | People are angry over the dump…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News