gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં તેજી: નિફ્ટીએ રચ્યો ઈતિહાસ, સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટનો ઉછાળો | Nifty settles at record …

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in Business
0 0
0
શેરબજારમાં તેજી: નિફ્ટીએ રચ્યો ઈતિહાસ, સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટનો ઉછાળો | Nifty settles at record …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Nifty at Record High: શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. વર્ષ 2026ના બીજા જ દિવસે ભારતીય શેરબજારના નિફ્ટી 50 ઇન્ડેક્સ રેકોર્ડ હાઈ પર છે, જ્યારે સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે.

2026ના બીજા દિવસે ભારતીય શેરબજારનો નિફ્ટી50 ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બેંકમાં પણ શાનદાર તેજી જોવા મળી. નિફ્ટી 194 પોઈન્ટ વધીને 26,340 પર પહોંચ્યો, જે તેનો રેકોર્ડ ઉચ્ચતમ સ્તર છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટનો વધારો જોવા મળ્યો. નિફ્ટી બેંક પણ લગભગ 490 પોઈન્ટ વધીને 60,203.75 પર પહોંચ્યો, જે તેનો રેકોર્ડ ઉચ્ચતમ સ્તર છે.

બજાર બંધ થવા સુધીમાં નિફ્ટી50 182 પોઈન્ટ વધીને 26,328.55 પર બંધ થયો. સેન્સેક્સ 573.41 પોઈન્ટ અથવા 0.67 ટકા વધીને 85,762.01 પર પહોંચ્યો. નિફ્ટી50માં Coal India અને Bharat Electronicsના શેર 2 ટકા સુધી વધ્યા, જ્યારે ITC અને Bajaj Autoના શેર 4 ટકા સુધી ઘટ્યા.

બજારનો માહોલ સકારાત્મક રહ્યો, કારણ કે આશરે 2,183 શેર વધ્યા, 1,204 ઘટ્યા અને 165 શેર યથાવત રહ્યા. SJVNના શેર આજે 11.11 ટકા વધીને રૂ. 83 પર બંધ થયા. ઓલા ઇલેક્ટ્રિકના શેર પણ 9 ટકા વધ્યા. બોશના શેર આજે 9 ટકા વધીને રૂ. 39,420 પર પહોંચ્યા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર | Bagdana Navneet B…

બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર | Bagdana Navneet B...

વોડાફોન-આઈડિયાને રૂ.638 કરોડનો દંડ! અમદાવાદ CGSTનો આદેશ, કંપની કોર્ટમાં જશે | Ahmedabad CGST Commiss…

વોડાફોન-આઈડિયાને રૂ.638 કરોડનો દંડ! અમદાવાદ CGSTનો આદેશ, કંપની કોર્ટમાં જશે | Ahmedabad CGST Commiss...

ભારે વિરોધ બાદ પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરી શહેરા તાલુકામાં સમાવાયા, સરકારે બહાર પાડ્યું જાહેરના…

ભારે વિરોધ બાદ પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરી શહેરા તાલુકામાં સમાવાયા, સરકારે બહાર પાડ્યું જાહેરના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: પાલિકાના રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન નંખાતું મટીરીયલ્સ લોકો માટે આફત | Materials used durin…

6 months ago
વડોદરામાં વાવાઝોડા સાથે તોફાની વરસાદને કારણે 50 થી વધુ વૃક્ષ ધરાશાયી : ઝાડ પડવાથી એકનું મોત, સોલાર પ…

4 weeks ago
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા | Mundra Port Drugs Seizure Cas…

2 days ago
અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News