gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાએ મોડી રાત્રે યુનિયનની ગેરકાયદે ઓફિસને ખાલી કરી સામાન બહાર કાઢી પાર્કિંગમાં મૂક્યો | Sura…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાએ મોડી રાત્રે યુનિયનની ગેરકાયદે ઓફિસને ખાલી કરી સામાન બહાર કાઢી પાર્કિંગમાં મૂક્યો | Sura…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં છેલ્લા દસ વર્ષથી દ્વારા પાલિકાની ઓફિસનો ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો. આ કબજો ખાલી કરવા નોટિસ આપતા યુનિયનને તાળા મારીને જતા રહ્યા હતા. જોકે પાલિકાએ કડકવલણ દાખવીને ગઈકાલે રાત્રે જ ઓફિસનો કબજો લઈ લીધો હતો. 

સુરત પાલિકાએ મોડી રાત્રે યુનિયનની ગેરકાયદે ઓફિસને ખાલી કરી સામાન બહાર કાઢી પાર્કિંગમાં મૂક્યો 2 - image

સુરત પાલિકામાં ચાલતા વિવિધ 25 યુનિયનોને કાયદેસરતા માટે મહાનગરપાલિકાએ નોટીસ આપી હતી. આ કાયદેસરતા સાબિત કરવા યુનિયોનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. દરમિયાન પાલિકાએ કરેલી તપાસમાં છેલ્લા દસ વર્ષથી આ યુનિયનો દ્વારા પાલિકાની ઓફિસમાં ગેરકાયદે કબજો જમાવી દીધો હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત દસ વર્ષથી પાલિકાની પાણી લાઈટ અને ટેલીફોન જેવી સુવિધાનો પણ તેઓ ઉપયોગ કરતા હતા. આ ઓફિસ ખાલી કરવા માટે પાલિકાએ તાકીદ કરી હતી જેમાંથી લાલ વાવટા યુનિયન દ્વારા ગઈકાલે ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી. પરંતુ અન્ય યુનિયનો દ્વારા ઓફિસનો કબજો ખાલી કરવાને બદલે સમય માંગ્યો હતો અને ઓફિસમાં તાળા મારી જતા રહ્યા હતા. વધારાનો સમય આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી તેમ છતાં યુનિયનો દ્વારા ઓફિસનો કબજો ખાલી ન કરવા માટે તાળા મારી દીધા હતા.

ગઈકાલે મોડી રાત્રે પાલિકાએ પોલીસની મદદથી યુનિયનનો ગેરકાયદેસર કબજાવાળી ઓફિસને ખાલી કરાવી દીધી હતી. અને ઇન્ડિયનની ઓફિસમાં રહેલો સામાન પાલિકાના પાર્કિંગમાં મૂકી દીધો હતો. પાલિકાની આવી આક્રમક કામગીરીથી યુનિયનનો ડઘાઈ ગયા છે અને પાલિકા સામે લડત આપવા માટે તૈયારી કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…
GUJARAT

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

April 6, 2026
અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …
GUJARAT

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

April 6, 2026
Next Post
કરોડોની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખની ધરપકડ | SDCA Chie…

કરોડોની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખની ધરપકડ | SDCA Chie...

ગીફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો AMCનો કર્મચારી ઝડપાયો | AMC employee caught taking bribe …

ગીફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો AMCનો કર્મચારી ઝડપાયો | AMC employee caught taking bribe ...

બનાસકાંઠા: ભાગી જતાં યુવક યુવતીઓ અને દારૂબંધીને લઇને લેવાયો નિર્ણય, નિયમોનો ભંગ કરનારને રૂ.1 લાખ સુધ…

બનાસકાંઠા: ભાગી જતાં યુવક યુવતીઓ અને દારૂબંધીને લઇને લેવાયો નિર્ણય, નિયમોનો ભંગ કરનારને રૂ.1 લાખ સુધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરની મુખ્ય બજારોમાં ગટરોના ગંદા પાણી ફરી વળતા મુશ્કેેલી | Sewerage water backflows into Lakhtar’s …

લખતરની મુખ્ય બજારોમાં ગટરોના ગંદા પાણી ફરી વળતા મુશ્કેેલી | Sewerage water backflows into Lakhtar’s …

6 months ago
આજથી તા. 5 સપ્ટે. સુધી બપોર બાદ મંડાણી વરસાદ થવાની સંભાવના | From today till 5th Sept There is a pos…

આજથી તા. 5 સપ્ટે. સુધી બપોર બાદ મંડાણી વરસાદ થવાની સંભાવના | From today till 5th Sept There is a pos…

7 months ago
મહેસાણાના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા, બેનો બચાવ, એકની શોધખોળ શરૂ | Tragedy Near Me…

મહેસાણાના મોલીપુર નજીક ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા, બેનો બચાવ, એકની શોધખોળ શરૂ | Tragedy Near Me…

7 months ago
VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…

VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News