gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: પાલિકાના રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન નંખાતું મટીરીયલ્સ લોકો માટે આફત | Materials used durin…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
સુરત: પાલિકાના રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન નંખાતું મટીરીયલ્સ લોકો માટે આફત | Materials used durin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દેશના દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં વાયુ પ્રદૂષણની માત્રામાં અધધ વધારો થતા સુરત પાલિકાએ બાંધકામ સાઈટ માટે ગાઈડલાઈન જાહેર કરી હતી જેમાં ગ્રીન નેટ સહિતની ગાઈડ લાઈન નો અમલ ન કરતી બાંધકામ સાઈટને દંડ કરી રહી છે. પરંતુ બીજી તરફ સુરત પાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ બની રહ્યાં છે અને રોડ બન્યા બાદ ડામર રોડ પર જે ઝીણું મટીરીયલ્સ નાખવામાં આવે છે તે જાહેર રસ્તા પર દિવસો સુધી ઉડે છે અને તેના કારણે પ્રદુષણની માત્રામાં તો વધારો થાય જ છે સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર પડે છે. જો બાંધકામ કરનારી સાઈડ પ્રદુષણ કરે તો દંડ કરવામાં આવે છે પરંતુ પાલિકાના રોડના કોન્ટ્રાક્ટર હવામાં પ્રદૂષણ ફેલાવે છે તેમને છૂટ આપવામાં આવી છે ? તેવી ચર્ચા લોકો કરી રહ્યાં છે. 

સુરત પાલિકા તંત્ર હવામાં પ્રદુષણ અટકાવવા માટે પગલાં ભરે છે પરંતુ એકને ગોળ અને એકને ખોળ નીતિ અપનાવતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સુરત પાલિકા વિસ્તારમાં બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ સહિતની ગાઈડ લાઈન નો અમલ ન કરનારા બિલ્ડર- ડેવલપર્સ પાસે ત્રણ મહિનામાં 70 લાખનો દંડ વસુલ કર્યો છે. બિલ્ડર પાસે દંડ વસુલ કર્યો તેનો કોઈ વિરોધ નથી કરતું પરંતુ બીજી તરફ રોડ બનાવતા પાલિકાના કોન્ટ્રાક્ટરો જે રીતે હવામાં પ્રદુષણ ફેલાવી રહ્યાં છે તેની સામે કોઈ કાર્યવાહી ન થતાં પાલિકાની પ્રદૂષણ અટકાવવાની કામગીરી માટે બેવડા ધોરણ હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. 

સુરત પાલિકાના તમામ ઝોનમાં હાલ રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી હવા પ્રદૂષણ, લોકોના આરોગ્ય સામે જોખમ હોવા સાથે સાથે ટુ વ્હીલર ચાલકો માટે પણ જોખમી બની રહી છે. પાલિકાના કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે ત્યાર બાદ ડામર રોડ બન્યો હોય તે પછી તરફ  ઝીણું મટીરીયલ્સ (ચીપ્સ, ધૂળ અને કંકર) પાથરવામાં આવે છે, તે દિવસો સુધી સાફ ન થવાને કારણે ભારે ધૂળ ઉડતી રહે છે. આ કારણે વાહન ચાલકો અને આસપાસ રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને એલર્જીની ફરિયાદો વધી રહી છે. એટલું જ નહીં પરંતુ  આ મટીરીયલ્સના કારણે ટુ વ્હીલર ચાલકોને વાહનો સ્લીપ થવાના બનાવો પણ સામે આવી રહ્યા છે, જેના કારણે અકસ્માતની ભીતિ પણ રહેલી છે. 

જો બાંધકામ સાઈટ પર ધૂળ ઉડે તો પાલિકા દંડ ફટકારતી હોય તો પાલિકાના રોડના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બન્યા બાદ દિવસો સુધી ઝીણું મટીરીયલ્સ ન હટાવી લોકો માટે જોખમ ઉભુ કરી રહ્યાં છે તેવા પાલિકાના કોન્ટ્રાક્ટર સામે કેમ કોઈ પગલાં ભરવામાં આવતા નથી. હવે જોવાનું રહ્યું કે પાલિકા પ્રદૂષણ અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ક્યારે અને કેવી રીતે પગલાં ભરે છે, કે પછી  પ્રદૂષણ અટકાવવાના નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી જશે તે તો સમય જ બતાવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…
GUJARAT

અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…

March 25, 2026
મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા | Upsarpanch of Bhawanigadh Muli dismissed f…
GUJARAT

મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા | Upsarpanch of Bhawanigadh Muli dismissed f…

March 25, 2026
લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ | Traders are angry over the pr…
GUJARAT

લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ | Traders are angry over the pr…

March 25, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મને નવા ઈનપુટ મળ્યા! સરકાર તપાસ કરે: કોંગ્રેસ સાંસદનો દાવો | Ahmedabad Pla…

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મને નવા ઈનપુટ મળ્યા! સરકાર તપાસ કરે: કોંગ્રેસ સાંસદનો દાવો | Ahmedabad Pla...

ગુજરાત હાઈકોર્ટ સહિત પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી; ડૉગ-બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્…

ગુજરાત હાઈકોર્ટ સહિત પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી; ડૉગ-બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્...

ઠંડી કે માવઠું? આગામી 5 દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ, જાણો હવામાન વિભાગની આગાહી | Gujarat Weat…

ઠંડી કે માવઠું? આગામી 5 દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ, જાણો હવામાન વિભાગની આગાહી | Gujarat Weat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને મેનેજરના મોત અંગે ગુનો દાખલ | Case registered in connection …

ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને મેનેજરના મોત અંગે ગુનો દાખલ | Case registered in connection …

1 month ago
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ

પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ

2 months ago
ધો.૮ની વિદ્યાર્થિનીની હેરાનગતિનો આરોપ, વાલીઓ વચ્ચે મારામારી | clash between parents outside royal sc…

ધો.૮ની વિદ્યાર્થિનીની હેરાનગતિનો આરોપ, વાલીઓ વચ્ચે મારામારી | clash between parents outside royal sc…

2 weeks ago
રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે મામલો થાળે પાડ્યો | rajko…

રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે મામલો થાળે પાડ્યો | rajko…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News