gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની શાળામાં વળતર રજા અને શિક્ષકોની ઘટ વચ્ચે એક શિક્ષક બે કે તેથી વધુ વર્ગ સંભાળી રહ્યાં છે…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની શાળામાં વળતર રજા અને શિક્ષકોની ઘટ વચ્ચે એક શિક્ષક બે કે તેથી વધુ વર્ગ સંભાળી રહ્યાં છે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Education Committee : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અનેક કાર્યક્રમો રજાના દિવસે કરવામા આવે છે અને આ દિવસે હાજર રહેલા શિક્ષકોને વળતર રજા આપવામા આવે છે તેથી હાલ અનેક શાળામાં વર્ગખંડમાં અસર જોવા મળી રહી છે. સુરતની અનેક શાળા એવી છે ક આવી સ્થિતિમાં એક શિક્ષક બે કે તેથી વધુ વર્ગ સંભાળી રહ્યા છે તેની અસર બાળકોના શિક્ષણ પર પણ પડી રહી છે. 

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લા બે મહિના ઉત્સવની ઉજવણી, વિવિધ પ્રવૃત્તિ અને સરકારી કાર્યક્રમથી વ્યસ્ત જોવા મળી રહ્યાં છે. હર ઘર તિરંગા, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, શિક્ષક દિવસની ઉજવણી તથા અન્ય સરકારી કાર્યક્રમમાં જે શિક્ષકોને હાજર રહેવાનું હોય તેવાને વળતર રજા આપવામાં આવે છે. દરમિયાન હાલ શિક્ષકોની તાલીમ ચાલી રહી છે, કેટલાક શિક્ષકો રજા પર છે અને કેટલાક વળતર રજા ભોગવે છે જ્યારે અનેક શિક્ષકો તાલીમમાં વ્યસ્ત છે તેવામાં સુરતની અનેક શાળા એવી છે જેમાં એક શિક્ષક બે કે તેથી વધુ વર્ગ ઘણી વખત સંભાળી રહ્યા છે.

 એક શિક્ષક પાસે બે કે તેથી વધુ વર્ગ હોય તો દિવસનો અડધો સમય તો બાળકોની હાજરી પુરવામાં પસાર થઈ જાય છે. આ ઉપરાંત એક વર્ગની હાજરી પુરતા હોય ત્યારે બાકીના વર્ગમાં શિક્ષક જોવા મળતા નથી. આવી સ્થિતિમાં બે કરતા વધુ વર્ગ શિક્ષકો સંભાળતા હોય ત્યારે બાળકોને શિક્ષણ કઈ રીતે અને કેવી ગુણવત્તાવાળું અપાતું હશે તે માત્ર કલ્પનાનો જ વિષય છે. તેથી શિક્ષકોની ભરતી કરવા તથા બિન શૈક્ષણિક પ્રવૃત્તિ ઓછી કરવા માટેની સતત માંગણી થઈ રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Next Post
મહીસાગરમાં મોડી રાત્રે દીવાલ પડતા પરિવાર કાટમાળમાં દટાયોઃ 1 નું મોત, 3 ઈજાગ્રસ્ત | mahisagar wall co…

મહીસાગરમાં મોડી રાત્રે દીવાલ પડતા પરિવાર કાટમાળમાં દટાયોઃ 1 નું મોત, 3 ઈજાગ્રસ્ત | mahisagar wall co...

સુરત શિક્ષણ સમિતિની શાળામાં ગણિત-વિજ્ઞાન મેળો બીજા સત્રમાં યોજવા વિવિધ સંઘની માંગણી | Demand of unio…

સુરત શિક્ષણ સમિતિની શાળામાં ગણિત-વિજ્ઞાન મેળો બીજા સત્રમાં યોજવા વિવિધ સંઘની માંગણી | Demand of unio...

નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, ‘મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું…’ | i…

નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, 'મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું...' | i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૌરવમય રસીકરાજ બારોટનો લોક ડાયરો – 17 ઑગસ્ટે સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સંધ્યા.

ગૌરવમય રસીકરાજ બારોટનો લોક ડાયરો – 17 ઑગસ્ટે સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સંધ્યા.

12 months ago
સેન્સેક્સ વધતા રોકાણ કારોની સંપત્તિમાં એક જ દિવસમાં16 લાખ કરોડનો વધારો | Sensex rises wealth of inve…

સેન્સેક્સ વધતા રોકાણ કારોની સંપત્તિમાં એક જ દિવસમાં16 લાખ કરોડનો વધારો | Sensex rises wealth of inve…

1 year ago
વડોદરામાં મોપેડની ડેકીમાં ગાંજો મૂકીને છૂટક વેચાણ કરનાર કેરિયર ઝડપાયો : સપ્લાયર વોન્ટેડ | Carrier ca…

વડોદરામાં મોપેડની ડેકીમાં ગાંજો મૂકીને છૂટક વેચાણ કરનાર કેરિયર ઝડપાયો : સપ્લાયર વોન્ટેડ | Carrier ca…

8 months ago
યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લીટરે રૂ. 5 તથા ઘરેલુ LPGમાં રૂ. 50 વધવાની શક્યતા | Middle…

યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લીટરે રૂ. 5 તથા ઘરેલુ LPGમાં રૂ. 50 વધવાની શક્યતા | Middle…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News