gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકા તંત્ર હજી વેકેશન મોડ પર હોવાથી રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય | Potholes are rampant on the …

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકા તંત્ર હજી વેકેશન મોડ પર હોવાથી રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય | Potholes are rampant on the …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : દિવાળી પહેલા સુધી સુરતમાં વરસાદના કારણે અનેક રસ્તાઓ બિસ્માર થયા હતા અને સુરતીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. જોકે, દિવાળીનો તહેવાર પૂરો થઈ ગયો છે. પરંતુ કમોસમી વરસાદના કારણે સુરતમાંથી હજી ખાડાનો તહેવાર પુરા થવાનું નામ લેતો નથી. દિવાળી બાદ પણ કમોસમી વરસાદ ચાલુ રહેતા શહેરના અનેક વિસ્તારના રસ્તાઓ તૂટી ગયાં છે જ્યાં વાહન ચાલકોએ વાહન ચલાવવા માટે મુશ્કેલી પડી રહી છે. શહેરમાં અનેક વિસ્તારમાં ખાડા છે પરંતુ પાલિકા તંત્ર હજી વેકેશન મોડમાં છે તેથી સુરતીઓ ત્રાહિમામ થઈ રહ્યાં છે. 

સમુદ્રમાં થયેલા ડિપ્રેશનના કારણે પડી રહેલો વરસાદ અનેક વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મુશ્કેલી પડી રહી છે. હવે દિવાળી બાદ પણ ચાલુ રહેલા વરસાદના કારણે સુરતીઓના માથા નવી આફત આવી ગઈ છે. હાલ પડી રહેલા વરસાદના કારણે ફરીથી શહેરના અનેક રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તો એવા ખાડા છે કે વાહન ચાલકોએ વાહન ચલાવવા માટે પડકાર બની રહ્યો છે અને રાહદારીઓ માટે પણ મુશ્કેલી વધી રહી છે. 

શહેરના અન્ય વિસ્તાર સાથે લિંબાયતમાં ગોવિંદ નગરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તો રસ્તા પર ખાડા છે કે ખાડા વચ્ચે રસ્તો છે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. હાલ વરસાદ હોવાથી પાણીનો ભરાવો થયો છે તેથી વાહન ચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી અને અનેક વાહનો ખાડામાં પડે છે. 

દિવાળી પુરી થઈ અને દેવ દિવાળી આવી ગઈ છે તેમ છતાં પાલિકા તંત્ર હજી વેકેશન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. અનેક લોકો રસ્તા પર પડેલા ખાડાથી ત્રાહિમામ છે અને તંત્ર હજી ખાડા પુરવાની કામગીરી કરતું ન હોવાથી વાહનચાલકો સાથે રાહદારી અને આસપાસના લોકોની હાલત કફોડી થઈ રહી છે. તેના કારણે હાલ પાલિકા તંત્ર ત્વરિત ખાડા પુરે અને રસ્તા રીપેર કરે તેવી માંગણી લોકો કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
ચીન પાકિસ્તાનને આપશે આઠ શક્તિશાળી સબમરીન, 45000 કરોડ રૂપિયાની ડીલ | defence china pakistan naval dea…

ચીન પાકિસ્તાનને આપશે આઠ શક્તિશાળી સબમરીન, 45000 કરોડ રૂપિયાની ડીલ | defence china pakistan naval dea...

ખેડૂતોને ગિરવે મૂક્યા તો ખેર નથી… ‘ખેડૂત સત્યાગ્રહ’માં સરકાર-‘આપ’ને વિપક્ષની ચીમકી | paresh dhanan…

ખેડૂતોને ગિરવે મૂક્યા તો ખેર નથી... 'ખેડૂત સત્યાગ્રહ'માં સરકાર-‘આપ’ને વિપક્ષની ચીમકી | paresh dhanan...

મોકામાનો જંગ: મતદાન પહેલાં અનંત સિંહ જેલમાં, NDAના દિગ્ગજોએ મોરચો સંભાળ્યો | bihar mokama assembly e…

મોકામાનો જંગ: મતદાન પહેલાં અનંત સિંહ જેલમાં, NDAના દિગ્ગજોએ મોરચો સંભાળ્યો | bihar mokama assembly e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ જિલ્લાના 21 ગામોમાં 501 ઈસમોએ ગૌચર દબાવ્યું | 501 people suppressed grazing in 21 villages of…

રાજકોટ જિલ્લાના 21 ગામોમાં 501 ઈસમોએ ગૌચર દબાવ્યું | 501 people suppressed grazing in 21 villages of…

11 months ago
VIDEO: અમદાવાદમાં અકસ્માત સર્જનારા રોહન સોનીની કોર્ટ પરિસરમાં લોકોએ કરી ધોલાઈ, 2 દિવસના રિમાન્ડ મંજૂ…

VIDEO: અમદાવાદમાં અકસ્માત સર્જનારા રોહન સોનીની કોર્ટ પરિસરમાં લોકોએ કરી ધોલાઈ, 2 દિવસના રિમાન્ડ મંજૂ…

1 year ago
ફક્ત અઢી વીઘા જમીનની માલિકી ધરાવતા મથુરાના ખેડૂતને IT વિભાગે મોકલી 30 કરોડની નોટિસ | income tax depa…

ફક્ત અઢી વીઘા જમીનની માલિકી ધરાવતા મથુરાના ખેડૂતને IT વિભાગે મોકલી 30 કરોડની નોટિસ | income tax depa…

1 year ago
ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિત | India will have to reduce pur…

ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિત | India will have to reduce pur…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News