gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પોલીસની કામગીરી સામે ભાજપના ધારાસભ્યનો બળાપો, ટ્રાફિકથી લઈ અશાંત ધારા મુદ્દે આક્રમક રજૂઆત | BJP…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
સુરત પોલીસની કામગીરી સામે ભાજપના ધારાસભ્યનો બળાપો, ટ્રાફિકથી લઈ અશાંત ધારા મુદ્દે આક્રમક રજૂઆત | BJP…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP MLA Kanti Balar On Surat Police: સુરતમાં પોલીસની કામગીરી સામે સત્તાધારી ભાજપના ધારાસભ્યનું આક્રમક વલણ જોવા મળ્યું છે. શહેરમાં દિવસેને દિવસે બેકાબૂ બની રહેલી ટ્રાફિક સમસ્યા, વરાછા-કતારગામ-વેડ રોડ વિસ્તારમાં વહેલી સવારે ખાનગી બસના ત્રાસ, સિગ્નલ પર મોબાઈલમાં વ્યસ્ત ટ્રાફિક પોલીસ તેમજ અશાંત ધારા હેઠળ નિયમ ભંગની ફરિયાદ કરવા જતા અરજદારોને પોલીસ સ્ટેશને એક યા બીજા કારણો આપી ધક્કા ખવડાવવામાં આવતા હોવાના મામલે ભાજપના ધારાસભ્યએ પોલીસ તંત્ર સામે આક્રમક રજૂઆત કરી હતી. 

સુરત પોલીસની કામગીરી સામે ભાજપના ધારાસભ્યનો બળાપો

પોલીસ સાથે સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્યએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. જેમાં ફરિયાદી થાકી જાય પછી કેસ ઢીલો પડી જતો હોવાની ફરિયાદ સહિતની કડક ટિપ્પણીઓ બાદ પોલીસની કામગીરી ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સુરતમાં પોલીસની કામગીરી સામે સત્તાધારી ભાજપના ધારાસભ્ય પોલીસ સંકલન બેઠકમાં આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. 

ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું કે, ‘અશાંત ધારા લાગુ હોય તેવા વિસ્તારોમાં ફરિયાદી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ દ્વારા એક યા બીજા કારણો આગળ ધરીને ફરિયાદીને અનેક ધક્કા ખવડાવવામાં આવે છે. ક્યારેક દસ્તાવેજોના બહાના તો ક્યારેક પ્રક્રિયાના નામે ફરિયાદ નોંધવામાં વિલંબ કરવામાં આવે છે. અશાંત ધારા જેવા સંવેદનશીલ કાયદાનો અમલ માત્ર કાગળ પર નહીં પરંતુ કડક અને પારદર્શક રીતે થવો જોઈએ. જો ફરિયાદી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા પછી પણ ન્યાય માટે ધક્કા ખાય તો લોકોનો કાયદા અને તંત્ર ઉપરનો વિશ્વાસ તૂટી જશે.’ 

આ પણ વાંચો: નસવાડીમાં સ્મશાનના રસ્તે ભંગારના ઢગલા: વેપારીની દાદાગીરી સામે તંત્રની ચેતવણી, ‘2 દિવસમાં રસ્તો ખુલ્લો કરો’

ટ્રાફિક મુદ્દે પણ ધારાસભ્યએ પોલીસને ઘેરી હતી. તેમણે કહ્યું કે, વેડ રોડ, કતારગામ અને વરાછા વિસ્તારમાં વહેલી સવારે ખાનગી બસો અને ભારે વાહનોના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવા છતાં પોલીસ દ્વારા પૂરતી કાર્યવાહી થતી નથી જેના કારણે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.’ જોકે, તેઓએ યાત્રા પ્રવાસ માટે જતી મંડળની બસને મુક્તિ આપવા તથા બેફામ દોડતી બસ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ!, કહ્યું-‘આર્થિક કમર તોડનારો નિર્ણય….
GUJARAT

બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ!, કહ્યું-‘આર્થિક કમર તોડનારો નિર્ણય….

May 29, 2026
સાબરકાંઠામાં જીવલેણ અકસ્માત: GIDCની ફેક્ટરીમાં કામ કરતા યુવક પર લિફ્ટ પટકાતાં કમકમાટીભર્યું મોત, લાઈ…

સાબરકાંઠામાં ખાખીનો સપાટો : વિજયનગરના લીમડા ગામે ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, 6 લાખનો મુદ્દામા…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરથી LDO ભરીને સલાયા બંદરે બોટ માટે વેચાણનું કૌભાંડ | Scam of selling boats to Salaya Port by fi…

5 months ago
પાદરાની કંપનીએ કર્મચારીઓના પીએફના 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ | Complaints about employee…

8 months ago
ગેરકાયદ ઢોરવાડાસામે કાર્યવાહી, ૧૧ ઢોરવાડાતોડી પાડવા | Action against illegal cattle ranching 11 catt…

6 months ago
તામિલનાડુના નેતાઓ તમિલમાં સહી નથી કરતા : મોદીનો સ્ટાલિનને ટોણો | Tamil Nadu leaders don’t sign in Ta…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News