gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરઃ આર્ટ્સ કોલેજમાં મેળાનું આયોજન બાદ ગ્રાઉન્ડ ‘કચરા ગ્રાઉન્ડ’ બન્યું | After organizing a…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરઃ આર્ટ્સ કોલેજમાં મેળાનું આયોજન બાદ ગ્રાઉન્ડ ‘કચરા ગ્રાઉન્ડ’ બન્યું | After organizing a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પોતાનો કાર્યક્રમ પત્યા પછી તંત્ર પાછળ ફરીને જોતું નથી!

મેળો પૂર્ણ થયાને ૧૫ દિવસ બાદ પણ ગ્રાઉન્ડમાંથી કચરાનો નિકાલ ન કરાતા વિદ્યાર્થીઓ-મોર્નિંગ વોક કરવા આવતા લોકોને હાલાકી

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા ચાલુ વર્ષે સૌપ્રથમ વખત એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં જન્માષ્ટીમીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મેળો પૂર્ણ થઈ ગયા બાદ ગ્રાઉન્ડમાંથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો નથી જેના કારણે વિદ્યાર્થીઓ સહિત સીનીયર સીટીઝનોને હાલાકી પડી રહી છે.  મામલે ૅકલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મનપા કમિશનરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં મનપા તંત્ર દ્વારા સૌપ્રથમ વખત શહેરના મેળાના મેદાન ખાતે યોજાતા જન્માષ્ટમીના લોકમેળાનું ગત તા.૧૪ થી ૧૮ ઓગષ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ સુધી ચાલેલ આ મેળામાં લાખોની સંખ્યામાં લોકોએ મોજ માણી હતી. પરંતુ મેળો પૂર્ણ થઈ ગયા બાદ આ ગ્રાઉન્ડમાં હજુ સુધી મનપા તંત્ર દ્વારા યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવામાં આવ્યો નથી અને ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. 

જો કે, તંત્ર દ્વારા આ ગંદકીને દૂર કરવા માટે યોજનાઓ અમલમાં મુકવામાં તો આવી છે. પરંતુ તેની કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેવું લાગી રહ્યું છે. જેને કારણે કોલેજમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર તેમજ સવારમાં વોકીંગ અને કસરત માટે આવતા સીનીયર સીટીઝનો સહિત લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આથી મનપા તંત્ર દ્વારા જન્માષ્ટમીના લોકમેળા દરમ્યાન આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં એકત્ર થયેલ કચરાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝરનાબેન જાની દ્વારા મનપા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…
GUJARAT

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…

May 17, 2026
પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…
GUJARAT

પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

May 17, 2026
ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…
GUJARAT

ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…

May 17, 2026
Next Post
વરસાદ બાદ ગુરુગ્રામમાં ચક્કાજામ: કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હજારો વાહનો, આજે શાળા-ઓફિસ બંધ રાખવા નિ…

વરસાદ બાદ ગુરુગ્રામમાં ચક્કાજામ: કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હજારો વાહનો, આજે શાળા-ઓફિસ બંધ રાખવા નિ...

દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ 17 વર્ષની ટોચે | Country’s manufacturing sector activity hits 17 …

દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ 17 વર્ષની ટોચે | Country's manufacturing sector activity hits 17 ...

મુંબઈ ચાંદી રૂ. 1,26,000, જ્યારે અમદાવાદ સોનુ રૂ.1,07,700ની ટોચે | Mumbai silver tops Rs 1 26 000 wh…

મુંબઈ ચાંદી રૂ. 1,26,000, જ્યારે અમદાવાદ સોનુ રૂ.1,07,700ની ટોચે | Mumbai silver tops Rs 1 26 000 wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…

1 month ago
રાયસણમાં સાયન્ટિસ્ટ મહિલાના બંધ ઘરમાંથી ૯.૬૩ લાખની મત્તા ચોરાઇ | 9 63 lakh worth of liquor stolen fr…

રાયસણમાં સાયન્ટિસ્ટ મહિલાના બંધ ઘરમાંથી ૯.૬૩ લાખની મત્તા ચોરાઇ | 9 63 lakh worth of liquor stolen fr…

7 months ago
‘ટૅક્નોલૉજી ગુલામ ન બને માણસ, તેનાથી બચવું અશક્ય અને અયોગ્ય: મોહન ભાગવત | rss chief mohan bhagwat sp…

‘ટૅક્નોલૉજી ગુલામ ન બને માણસ, તેનાથી બચવું અશક્ય અને અયોગ્ય: મોહન ભાગવત | rss chief mohan bhagwat sp…

4 months ago
ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | Red alert in 7 distric…

ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | Red alert in 7 distric…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News