gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની 2 કંપની પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનું ચેકિંગ | Food and Drugs and …

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની 2 કંપની પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનું ચેકિંગ | Food and Drugs and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

લેબોરેટરીના રિપોર્ટના આધારે કાર્યવાહી હાથ ધરાશે

તંત્રની ટીમે ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં તેલના દસ નમુના ટેસ્ટ માટે મોકલ્યા

સુરેન્દ્રનગર –  દીવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોના જનઆરોગ્યની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલમાં ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો તેમજ ડિસ્કો તેલ વેચાતું હોવાનું ધ્યાને આવતા તંત્ર સફાળું જાગ્યું છે. જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું.

જિલ્લામાં વેચાતા ખાદ્યતેલની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવાના હેતુથી ફૂડ સેફ્ટીની ટીમે ખાદ્યતેલનું ઉત્પાદન કરતી બે કંપનીઓ પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન, વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બે કંપનીઓ ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે સ્થળ પરની તપાસ કરવામાં આવી હતી. 

તંત્રની ટીમે આ બંને કંપનીઓમાંથી આશરે દસ જેટલા ખાદ્યતેલના નમૂના લીધા હતા. ફૂડ સેફ્ટી ઓફિસર પિયૂષ સાવલિયાએ જણાવ્યું હતું કે, અમારી ટીમે આજે ઓઇલ ટીનીંગ કરતી બે કંપનીઓ પર તપાસ કરી છે. ખાદ્ય તેલના દસેક જેટલા નમૂના લઈને અમે લેબોરેટરીમાં મોકલાવી રહ્યા છીએ. લેબોરેટરીના રિપોર્ટના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લેબોરેટરી રિપોર્ટમાં જો નિયમોનું ઉલ્લંઘન જણાશે, તો સંબધિત કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

આરોગ્ય વિભાગને તહેવાર ટાણે જ લોકોના સ્વાસ્થ્યની ચિંતા થતાં કામગીરી સામે સવાલ

ફુડ એન્ડ ડ્રગ અને પુરવઠા વિભાગને સૌથી મોટા ત્યહેવાર દિવાળી ટાણેજ કેમ પ્રજાના આરોગ્યની ચિંતાઓ જાગે છે બાકીના મહિનામાં કેમ કામગીરી ઠપ્પ થઇ જાય છે અને એક કે બે જગ્યાએ જઇને નમુનાઓ લયને સંતોષ માની લેવામાં આવે છે. શું ત્યહેવાર ટાણે જ આ બધુ નિવેધ ધરાવવા માટેનું તરકટ છે કે શુ એવી પણ લોકોમાં ચર્ચાઓ વહેતી થઇ છે

દિવાળી બાદ આવશે રિપોર્ટ! 

હવે સવાલ એ થાય છે કે, જો રિપોર્ટમાં કોઈ નમૂના ફેલ થાય છે તો ત્યાં સુધીમાં તો અખાદ્ય જથ્થાનો ઘણો ભાગ વેચાણ થઈ ગયો હશે અને એ જે લોકો ખાઈ ગયા હશે એના આરોગ્યની ચિંતા કોણ કરશે? વેપારી તો નાનો-મોટો દંડ ભરીને છૂટી જવાનો છે. વારેતહેવારે આ પ્રમાણે તહેવાર પહેલા આરોગ્ય વિભાગ ચેકિંગ હાથ ધરતું હોય છે અને એનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો જે મીઠાઈઓના નમૂનાઓ લેવાયા છે એ વેચાઈ પણ ગયા હોય અને લોકો ખાઈ પણ ગયા હોય. આરોગ્ય ફક્ત દેખાડા પુરતી કાર્યવાહી કરીને સંતોષ માનવામા આવી રહ્યો હોવાની લોકમુખે રાવ છે.

શહેર અને જિલ્લામાં આવી અનેક ભેળસેળ યુક્ત હાટડીઓ ચાલે છે 

સુરેન્દ્રનગર સહીત સમગ્ર જીલ્લામા ભેળસેળ યુક્ત અને ખાદ્યપદાર્થો હોયકે ફરસાણની દુકાનો ચલાવતા તમામને ત્યા ચેકિંગ કેમ રૃટીન કરાતુ નથી. તહેવાર ટાણે વેચાતા ફરસાણ વિવિધ મીઠાઇઓ એને બનાવવા વપરાતા માવા તેલ સહિતમાં વ્યાપક ભેળસેળ થતુ હોવાની અનેક ફરીયાદો ઉઠે છે. આ તમામ જગ્યાએ કોણ ચેકીંગ કરશે અને ક્યારે ચેકીંગ કરશે ? એ સૌથી મોટો સવાલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …
GUJARAT

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

April 2, 2026
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…
GUJARAT

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

April 2, 2026
સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…
GUJARAT

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

April 2, 2026
Next Post
ભરુચમાં બે સંતોનાના પિતાએ અપરિણીત હોવાનું કહી હિન્દુ પરિણીતા સાથે નિકાહ કર્યા | bharuch two saints f…

ભરુચમાં બે સંતોનાના પિતાએ અપરિણીત હોવાનું કહી હિન્દુ પરિણીતા સાથે નિકાહ કર્યા | bharuch two saints f...

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મોટા કરાર, હવામાં ઈંધણ કેવી રીતે પૂરાય તે પણ જોયું રાજનાથ સિંહે | india aus…

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મોટા કરાર, હવામાં ઈંધણ કેવી રીતે પૂરાય તે પણ જોયું રાજનાથ સિંહે | india aus...

KFCની લાલિયાવાડી! નોનવેજ વેસ્ટ રસ્તામાં ફેંકવામાં આવતા સ્થાનિકોએ મચાવ્યો હોબાળો | kfc food waste con…

KFCની લાલિયાવાડી! નોનવેજ વેસ્ટ રસ્તામાં ફેંકવામાં આવતા સ્થાનિકોએ મચાવ્યો હોબાળો | kfc food waste con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોર શહેરનો ચેપ રાજપૂર ગામમાં લાગ્યો, કમળાના 7 કેસ | Balasinor city infection found in Rajpur v…

બાલાસિનોર શહેરનો ચેપ રાજપૂર ગામમાં લાગ્યો, કમળાના 7 કેસ | Balasinor city infection found in Rajpur v…

3 months ago
2025નો ઉનાળો વધુ હોટ રહેશે હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી | Summer 2025 to be hotter heatwave day…

2025નો ઉનાળો વધુ હોટ રહેશે હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી | Summer 2025 to be hotter heatwave day…

1 year ago
હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …

હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …

1 month ago
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ગુજરાત હાઇકોર્ટના શરણે, DEOના નિર્ણયને ફેંક્યો પડકાર | seventh day school …

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ગુજરાત હાઇકોર્ટના શરણે, DEOના નિર્ણયને ફેંક્યો પડકાર | seventh day school …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News